સુપ્રીમ કોર્ટમાં આજે ફરીથી દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલની ધરપકડને પડકારતી અરજી પર સુનાવણી થઈ. આ દરમિયાન સુપ્રીમ કોર્ટે ઈડી પાસે અરવિંદ કેજરીવાલની બરાબર લોકસભા ચૂંટણી પહેલા જ ધરપકડ એટલે કે ધરપકડના ટાઈમિંગ અને અન્ય કેટલાક સવાલોના જવાબ પણ માંગ્યા છે.
હવે દુબઈના સરોવર જેવો નજારો ગુજરાતમાં અહીં જોવા મળશે, આવતીકાલથી શરૂ, જાણો શું હશે ફી?Akshaya Tritiya 2024: અક્ષય તૃતિયા પર આ 5 વસ્તુઓનું દાન બનાવશે ધનવાન, આવકમાં થશે જોરદાર વધારો સુનાવણી દરમિયાન જસ્ટિસ ખન્નાએ કહ્યું કે સ્વતંત્રતા ખુબ મહત્વની છે. તમે તેનાથી ઈન્કાર કરી શકો નહીં. ત્યારબાદ અંતમાં જસ્ટિસ ખન્નાએ ધરપકડના ટાઈમિંગ વિશે પૂછ્યું. હકીકતમાં કેજરીવાલ તરફથી કહેવાયું કે તેમની ધરપકડનો સમય સામાન્ય ચૂંટણીની બરાબર પહેલાનો છે. સુપ્રીમ કોર્ટ ે ઈડી પાસે કેટલાક પ્રશ્નોના જવાબ માંગ્યા છે.
4. જ્યાં સુધી મનીષ સિસોદિયાની વાત છે તો તેમાં પક્ષ અને વિપક્ષમાં નિષ્કર્ષ છે. અમને જણાવો કે કેજરીવાલ મામલો ક્યાં છે? તેમનું માનવું છે કે કલમ 19ની મર્યાદા જે અભિયોજન પર જવાબદારી નાખે છે, આરોપી પર નહીં. આમ નિયમિત જામીનની માંગણી થતી નથી કારણ કે તેઓ કલમ 45નો સામનો કરી રહ્યા છે. જવાબદારી તેમના પર આવી ગઈ છે.
ED Arvind Kejriwal Arrest Delhi Liquor Policy Case India News AAP Gujarati News સુપ્રીમ કોર્ટ આમ આદમી પાર્ટી અરવિંદ કેજરીવાલ દિલ્હી દિલ્હી દારૂ નીતિ કૌભાંડ Top News Today Top News In Gujarati Latest Gujarati News Latest News In Gujarati Gujarati News Top Gujarati News ગુજરાત સમાચાર Gujarat Samachar ગુજરાતના ન્યૂઝ Gujarat Latest Update ગુજરાતી સમાચાર લેટેસ્ટ ગુજરાતી સમાચાર
इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें
Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।
સુરતમાં ભાજપની જીતનો મુદ્દો પહોંચ્યો સુપ્રીમમાં, શિવ ખેરાની અરજી પર ચૂંટણી પંચ પાસેથી મંગાયો જવાબSurat Loksabha Election : સુરતમાં ભાજપે વનવે જીત મેળવી છે તેની સામે મોટિનેશનલ સ્પીકર શિવ ખેરાએ સુપ્રીમ કોર્ટમાં જાહેર હિતની અરજી દાખલ કરી, NOTA સંબંધિત અરજી પર સુપ્રીમ કોર્ટે ચૂંટણી પંચને નોટિસ પાઠવી
और पढो »
આ ઉમેદવારની હિંમતને દાદ દેવી પડે, 6 વખત ચૂંટણી હાર્યા છતા ફરી લોકસભા લડશેLoksabha Election : વડોદરા લોકસભા ચૂંટણીમાં 14 ઉમેદવારો મેદાને, 6 વાર ચૂંટણી હારનાર તપનદાસ ગુપ્તા ફરી ચૂંટણી લડશે, પોતાની વાનને શણગારીને તેઓ પ્રચાર માટે મેદાનમાં ઉતર્યા
और पढो »
મતદાન પહેલા ગુજરાતમાંથી 485 કરોડનું ડ્રગ્સ, 7 લાખ લીટરથી વધુ દારૂ જપ્ત, ચૂંટણી પંચની કાર્યવાહીદેશભરમાં મતદાન શરૂ થાય તે પહેલા 4650 કરોડ રૂપિયા જપ્ત કરવામાં આવ્યા છે. ચૂંટણી પંચની દેખરેખમાં દેશભરમાં કાર્યવાહી કરવામાં આવી રહી છે. દારૂ, ડ્રગ્સ, રોકડ રકમ સહિત જપ્ત કરવામાં આવી રહ્યું છે. સૌથી વધુ ડ્રગ્સ ગુજરાતમાંથી જપ્ત કરાયું છે.
और पढो »
કંબોડિયામાં અપ્સરા બની IFS ને ન્યૂયોર્કમાં કેમ કરવામાં આવી હતી ધરપકડ? જાણો કહાનીઆઇએફએસ અધિકારી દેવયાની ખોબરાગડે ફરી એકવાર ચર્ચામાં છે. કંબોડિયામાં અંવા વર્ષના અવસર પર તેમને ખમેર અપ્સરા નું રૂપ ધારણ કર્યું. લોકોને નવા વર્ષની શુભકામનાઓ આપવા માટે ખોબરાગડેએ આ રીત પસંદ કરી. સોશિયલ મીડિયા પર તેમની તસવીરો ખૂબ શેર કરવામાં આવી.
और पढो »
કુંભાણીનું ફોર્મ રદ્દ થતા શક્તિસિંહ ગોહિલે કર્યો મોટો ખુલાસો, જાણો ટેકેદારો કેમ ફૂટી ગયા?Shaktisinh Gohils Attack On BJP: ગુજરાતમાં લોકસભાની ચૂંટણી લડ્યા પહેલાં જ કોંગ્રેસને મોટો ઝટકો મળ્યો. જેમાં સુરત લોકસભા બેઠકના કોંગ્રેસના ઉમેદવાર નિલેશ કુંભાણીનું ઉમેદવારી ફોર્મ રદ થઈ ગયું. જેના કારણ સુરત બેઠક પર ચૂંટણી પહેલાં જ કોંગ્રેસની હાર અને ભાજપના ઉમેદવારની જીત નક્કી માનવામાં આવી રહી છે.
और पढो »
2 દિવસ, 14 લોકસભા અને 6 સભાઓ ગજવશે પીએમ મોદી, જાણો શું છે સમગ્ર કાર્યક્રમ?Loksabha Election 2024: લોકસભા ચૂંટણી 2024ના બીજા તબક્કાનું મતદાન પૂરું થતાં ભાજપના રાષ્ટ્રીય નેતાઓ ગુજરાતની 26 પૈકી 25 બેઠકો માટે ઝંઝાવાતી ચૂંટણી પ્રચાર શરૂ કરશે. ત્યારે ગુજરાતના સ્થાપના દિનના દિવસે જ વડાપ્રધાન નરેન્દ્ર મોદી ચૂંટણી પ્રચારની બાગડોળ સંભાળે તેવું આયોજન કરવામાં આવ્યું છે.
और पढो »