સુરતની સ્મીમેર હોસ્પિટલ ફરી થઈ શર્મશાર : અડધી રાતે રેસિડેન્ટ ડોક્ટરે હોસ્ટેલમાં થાઇ ગર્લ બોલાવી

Surat समाचार

સુરતની સ્મીમેર હોસ્પિટલ ફરી થઈ શર્મશાર : અડધી રાતે રેસિડેન્ટ ડોક્ટરે હોસ્ટેલમાં થાઇ ગર્લ બોલાવી
GujaratGujarati NewsLocal News
  • 📰 Zee News
  • ⏱ Reading Time:
  • 46 sec. here
  • 25 min. at publisher
  • 📊 Quality Score:
  • News: 102%
  • Publisher: 63%

Thai Girl In Medical College : સુરતની સ્મીમેર હોસ્પિટલમાં રેસિડેન્ટ ડોક્ટરે હોસ્ટેલમાં થાઇ ગર્લ બોલાવી......હોસ્ટેલમાં જ થાઇ ગર્લ અને ડોક્ટર વચ્ચે બબાલ થઈ....પોલીસે ડૉક્ટર અને થાઈ યુવતી વચ્ચે સમાધાન કરાવ્યું

Stocks of the weekરવિવારે 35 તાલુકામાં વરસાદની એન્ટ્રી : પ્રથમ વરસાદમાં ગુજરાતમાં 4 ના મોત, અમરેલીની નદીમાં કાર તણાઈ

સુરત પાલિકા સંચાલિત સ્મીમેર હોસ્પિટલ અને મેડિકલ કોલેજને શર્મસાર કરતી ઘટના પ્રકાશમાં આવી છે. એક રેસિડન્ટ ડોક્ટરે સેટર ડે નાઈટ મનાવવા કોલેજ કેમ્પસમાં આવેલી હોસ્ટેલમાં થાઇ ગર્લ બોલાવી હતી. હોસ્ટેલના રૂમમાં આ ખૂબસૂરત હસીનાને લઈ ગયા બાદ મજા કરે તે પહેલાં જ ડોક્ટરનો ફજેતો થયો હતો. કોઇક બાબતે ઝઘડો થયા બાદ ભાન ભૂલેલા ડોક્ટરે થાઈ ગર્લને લાફો મારી દીધો હતો. તેના પડઘા કોલેજ-હોસ્પિટલ તંત્ર સુધી પડ્યા હતા. મધરાત્રે સમગ્ર મામલો વરાછા પોલીસ સુધી પણ પહોંચ્યો હતો.

જોકે, સમગ્ર ઘટનામાં આસપાસના લોકો એમ કહે છે કે રાત્રે વાળ અને દાઢી કરવા મહિલાને બોલાવી હતી. પરંતુ આ વાત માનવામાં નથી આવતી. બીજી તરફ, મેડિકલ કોલેજમાં થાઈ ગર્લ લાવ્યાના મામલાને દબાવી દેવાનો પ્રયાસ કરાયો હતો. વિવાદ બહાર આવતા સમગ્ર મામલે સ્મીમેર પ્રશાસન મોડેમોડે જાગ્યું છે. સમગ્ર ઘટના મામલે પાંચ લોકોની કમિટી બનાવાશે. સ્મીમેર મેડિકલ કેમ્પસમાંથી દારૂની ખાલી બોટલો પણ મળી આવી છે. દારૂની મળેલી ખાલી બોટલો હોસ્ટેલમાં કોઈક ગેરકાયદેસર થાય તે તરફ ઈશારો કરે છે.

हमने इस समाचार को संक्षेप में प्रस्तुत किया है ताकि आप इसे तुरंत पढ़ सकें। यदि आप समाचार में रुचि रखते हैं, तो आप पूरा पाठ यहां पढ़ सकते हैं। और पढो:

Zee News /  🏆 7. in İN

Gujarat Gujarati News Local News સુરત સ્મીમેર હોસ્પિટલ શર્મશાર રેસિડેન્ટ ડોક્ટરે હોસ્ટેલમાં થાઇ ગર્લ બોલાવી ડોક્ટરના રંગરેલિયા થાઈ ગર્લ Thai Girls Thai Girls For Massage સ્મીમેર હોસ્પિટલ રેસિડન્ટ ડોક્ટર Smimer Hospital Surat ગુજરાતી ન્યૂઝ Gujarat News Local News Gujarat Latest Gujarati News ગુજરાતી સમાચાર ગુજરાતી અપડેટ Gujarati Samachar Gujarati Update News

इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें

Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।

મોનાલિસા પેઈન્ટિંગ ક્યાં બનાવાઈ હતી? 500 વર્ષ જૂના રહસ્ય પરથી પડદો ઉંચકાયોમોનાલિસા પેઈન્ટિંગ ક્યાં બનાવાઈ હતી? 500 વર્ષ જૂના રહસ્ય પરથી પડદો ઉંચકાયોMona Lisa Painting: મોનાલિસા પેઈન્ટિંગ માટે આજ સુધી અનેક દાવા કરાયા છે, પરંતુ એક ભૂવિજ્ઞાનીએ ફરી એક મોટો દાવો કરતા 500 વર્ષ જૂના ઈતિહાસની ફરી ચર્ચા થઈ
और पढो »

કિર્ગિસ્તાનમાં 100 ગુજરાતી વિદ્યાર્થીઓ ફસાયા : રીયાના માતાએ કહ્યું, મોદીજી મારી દીકરીને પરત લાવેકિર્ગિસ્તાનમાં 100 ગુજરાતી વિદ્યાર્થીઓ ફસાયા : રીયાના માતાએ કહ્યું, મોદીજી મારી દીકરીને પરત લાવેKyrgyzstan Violence : કિર્ગિસ્તાનમાં ભારતીય વિદ્યાર્થીઓ પર થઈ રહ્યા છે અત્યાચાર..સુરતની રિયા ફસાઈ છે કિર્ગિસ્તાનમાં...રિયાને કિર્ગિસ્તાનમાંથી પરત લાવવા માતાએ મોદી સરકારને કરી વિનંતી...રિયાનો સમગ્ર પરિવાર હાલ અહીં ચિંતામાં
और पढो »

ધામધૂમથી જાન લઇને દુલ્હન લેવા તો ગયા પણ...! બંદૂકની અણીએ 20થી વધુ લોકોએ કર્યું દુલ્હનનું અપહરણધામધૂમથી જાન લઇને દુલ્હન લેવા તો ગયા પણ...! બંદૂકની અણીએ 20થી વધુ લોકોએ કર્યું દુલ્હનનું અપહરણજાન ખુશીના માહોલ સાથે ગુજરાતના અનાશ બોરડી ગામ ચોકડી ઉપરથી પસાર થઈ રહી હતી.
और पढो »

Katrina Kaif Video: ફરી શરુ થઈ કૈટરીના કૈફની પ્રેગ્નન્સીની ચર્ચાઓ, આ વીડિયો જોઈ તમે જ નક્કી કરો શું સાચું ?Katrina Kaif Video: ફરી શરુ થઈ કૈટરીના કૈફની પ્રેગ્નન્સીની ચર્ચાઓ, આ વીડિયો જોઈ તમે જ નક્કી કરો શું સાચું ?Katrina Kaif Video: આ વીડિયોમાં લોકોને કંઈ એવું દેખાયું કે જેના કારણે ફરી એકવાર કૈટરીના કૈફની પ્રેગ્નન્સીની ચર્ચાઓ શરુ થઈ ગઈ છે. આ વીડિયોમાં કૈટરીના કૈફ ઓવરસાઈઝ કોટમાં જોવા મળે છે.
और पढो »

હવે પહેલા પૈસા અને પછી મળશે વીજળી! ગુજરાતમાં કકળાટ, અડધી રાતે ઘરમાં થશે અંધારપટહવે પહેલા પૈસા અને પછી મળશે વીજળી! ગુજરાતમાં કકળાટ, અડધી રાતે ઘરમાં થશે અંધારપટMGVCL Smart Meter: સ્માર્ટ સિટીઓમાં સ્માર્ટ મીટર લગાવવાનું કામ શરૂ થઈ ગયું છે. પરંતુ આ પ્રોજેક્ટ સંપૂર્ણ પાર પડે તે પહેલા જ તેનો વિરોધ શરૂ થયો છે. સ્માર્ટ મીટરથી વધુ બિલ આવતા હોવાનો દાવો કરાયો છે, તો વિપક્ષે ચીમકી આપી છે કે જો સ્માર્ટ મીટર લાગ્યા તો ઉગ્ર આંદોલન કરીશું.
और पढो »

ચારધામ યાત્રા પર ગુજરાતીઓને નડ્યો અકસ્માત, ગાડી પલટી જતાં અમદાવાદના 8 લોકો ઈજાગ્રસ્તચારધામ યાત્રા પર ગુજરાતીઓને નડ્યો અકસ્માત, ગાડી પલટી જતાં અમદાવાદના 8 લોકો ઈજાગ્રસ્તઉત્તરાખંડમાં ગંગોત્રી ધામ તરફ જઈ રહેલી ટ્રાવેલર દુર્ઘટનાનો શિકાર થઈ, જેમાં આઠ લોકોને ઈજા પહોંચી હતી. આ વાહનમાં કુલ 18 ગુજરાતીઓ સવાર હતા.
और पढो »



Render Time: 2025-02-19 13:02:22