સુરતમાં ભાજપ સાથે સંકળાયેલા અને વોર્ડ નંબર 30ના મહિલા મોરચાના પ્રમુખ દીપિકાબેન પટેલે આત્મહત્યા કરી છે.
શિયાળામાં દૂધ-દહીં સહીત આ 4 વસ્તુઓ ખાવી પડી શકે છે ભારે, ખાંસી ખાઈ ખાઈને નીકળી જશે આખો શિયાળોentertainment
સૂપરસ્ટારના પરિવારની પુત્રી.. 44ની ઉંમરે કર્યો OTT ડેબ્યૂ, સૂંદરતા એવી કે કરીના-કરિશ્માને પાછળ પાડે; નેટવર્થ જાણીને ઉડી જશે હોશ સુરતથી એક ચોંકાવનારા સમાચાર સામે આવ્યા છે. સુરતમાં વધુ એક આપઘાતની ઘટના બની છે. સુરત શહેરના અલથાણામાં વોર્ડ નંબર 30ના ભાજપ મહિલા મોરચાના પ્રમુખે આપઘાત કર્યાના સમાચાર સામે આવ્યા છે. 34 વર્ષીય ભાજપ મહિલા નેતા દીપિકાબેન નરેશ ભાઈ પટેલે પોતાના ઘરમાં ગળાફાંસો ખાઈ આપઘાત કરી લીધો છે.ભાજપના નેતાના આપઘાતના સમાચાર મળતા પોલીસનો કાફલો ઘટનાસ્થળે પહોંચ્યો હતો. પોલીસ દ્વારા આપઘાત કરનાર દીપિકાબેનનો મૃતદેહ પોસ્ટમોર્ટમ માટે ખસેડવામાં આવ્યો છે.
મહિલાએ કયા કારણે આપઘાત કર્યો તે હજુ સામે આવ્યું નથી. આ વચ્ચે મૃતકના એક સંબંધીએ જણાવ્યું કે દીપિકાબેન ઘણા સમયથી ભાજપમાં કાર્યકર્તા હતા અને સમાજ સેવા પણ કરતા હતા. તેમણે કહ્યું કે અમને હત્યાની આશંકા છે. તેમણે કહ્યું કે દીપિકાબેનના પરિવારજનો અને બાળકો ઘરે હતા. તેમણે કહ્યું કે મૃતક મહિલાના પતિ ખેતરે હતા. જ્યારે તેમના રૂમમાં સચિન વિસ્તારના કોર્પોરેટર ચિરાગભાઈ અને કોઈ આકાશભાઈ કરીને હતા.આ મહિલાએ આપઘાત કર્યો છે કે કોઈએ તેમની હત્યા કરી છે તે અંગે સુરત પોલીસે તપાસ હાથ ધરી છે.
BJP Women Leader BJP Mahila Morcha સુરત ભાજપ મહિલા નેતા ભાજપ મહિલા મોરચા Top News Today Top News In Gujarati Latest Gujarati News Latest News In Gujarati Gujarati News Top Gujarati News ગુજરાત સમાચાર Gujarat Samachar
इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें
Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।
CM સાહેબના સમોસા ખાઈ ગયો સ્ટાફ : CIDએ શરૂ કરી તપાસ, 5 પોલીસકર્મીને નોટિસદેશના એક રાજ્યના પ્રશાસનમાં સમોસાને લઈને વિવાદ થયો છે. વાસ્તવમાં, મુખ્યમંત્રી માટે લાવવામાં આવેલી કેક અને સમોસા તેમના સ્ટાફ વચ્ચે વહેંચવામાં આવ્યા હતા. સીઆઈડીએ તેની તપાસ કરી છે. આ વહીવટી બેદરકારીનો મામલો છે.
और पढो »
Deepika Padukone: દીપિકા પાદુકોણે શેર કરી દીકરીની તસવીર, નામનો પણ કરી દીધો ખુલાસોDeepika Padukone Daughter Name: દિવાળી પર દીપિકા પાદુકોણ અને રણવીર સિંહે તેના ચાહકોને મોટી ગિફ્ટ આપી છે. પહેલી વખત બંને પોતાની દીકરીની ઝલક શેર કરી છે. દીકરીનો પહેલો ફોટો શેર કરીને દીપિકા પાદુકોણે તેના નામનો ખુલાસો કરી દીધો છે. દીપિકા પાદુકોણ અને રણવીર સિંહની દીકરીની આ તસવીર વાયરલ થઈ રહી છે.
और पढो »
બોપલમાં MICAના વિદ્યાર્થીનીની હત્યામાં મોટો ખુલાસો, પોલીસ કોન્સ્ટેબલે જ પ્રિયાંશુ જૈનને રહેંસી દીધો, પંજાબથી ઝડપાયોઅમદાવાદનાં બોપલ પોલીસ સ્ટેશન વિસ્તારમાં વાહન સરખુ ચલાવવાનું કહેનાર MICA કોલેજના વિદ્યાર્થીની હત્યા કરી દેવામાં આવી હતી. આ વિદ્યાર્થીનો હત્યારો હાલ પોલીસના હાથે લાગી ગયો છે. જે મામલે પોલીસે ગુનો દાખલ કરી તપાસ શરૂ કરી છે.
और पढो »
એમેઝોને શરૂ કરી નવી સેવા, એક ક્લિકમાં તમને મળશે ડૉક્ટરની સુવિધા, જાણો કેવી રીતેAmazon Clinic Consultation Service: એમેઝોને ભારતમાં એક નવી નક્કોર સર્વિસ શરૂ કરી છે, જેણે ક્લીનિક કહેવાય છે. આ સર્વિસ મારફતે લોકો 50થી વધુ બિમારીઓ માટે ડોક્ટરને ઓનલાઈન કન્સલ્ટેશન લઈ શકે છે. આ સર્વિસ પ્રેક્ટોની જેમ કામ કરે છે. એમેઝોન ક્લીનિક પર કન્સલ્ટેશન ફી 299 રૂપિયાથી શરૂ થાય છે.
और पढो »
બનાસકાંઠા: ભાજપ ઉમેદવાર સ્વરુપજી ઠાકોરે કર્યો પોતાના મતાધિકારનો ઉપયોગ, બિયોક ગામે કર્યું મતદાનBJP candidate Swaroopji Thakor casts his vote in Biok village
और पढो »
ઝોલાછાપ તબીબોએ ઉભી કરી દીધી મલ્ટિ સ્પેશિયાલિટી હોસ્પિટલ, ઉદઘાટનના 24 કલાકમાં સીલFake Hospital In Surat : સુરતમાં સારવારના નામે લોકોના જીવ સાથે રમત... પાંડેસરામાં નકલી તબીબોએ ભેગા મળીને શરૂ કરી એક હોસ્પિટલ... ZEE 24 કલાકના અહેવાલ બાદ પોલીસે કરી નકલી તબીબ અને સંચાલકની અટકાયત..
और पढो »