સૂર્ય ગ્રહણ પર આ વખતે કંઈક મોટું થવાનું છે! ખાસ સાચવજો આ પાંચ રાશિવાળા

Surya Grahan समाचार

સૂર્ય ગ્રહણ પર આ વખતે કંઈક મોટું થવાનું છે! ખાસ સાચવજો આ પાંચ રાશિવાળા
LifestyleSpiritualLove Life
  • 📰 Zee News
  • ⏱ Reading Time:
  • 23 sec. here
  • 14 min. at publisher
  • 📊 Quality Score:
  • News: 55%
  • Publisher: 63%

Surya Grahan 2024: જ્યોતિષ શાસ્ત્ર મુજબ આ વખતે વર્ષના અંતિમ સૂર્ય ગ્રહણમાં કંઈક મોટું થશે શકે છે. કારણકે, ગ્રહોની ચાલ સતત બદલાઈ રહી છે. તેની અસર વિવિધ રાશિના જાતકો પર પણ પડશે.

pm modiOxygen Plants For Home: એર ફિલ્ટરથી ઓછા નથી આ છોડ, ઘરમાં હંમેશા શુદ્ધ ઓક્સિજનનો રહેશે ભંડારજ્યોતિષ શાસ્ત્ર મુજબ, વર્ષનું બીજું અને છેલ્લું સૂર્યગ્રહણ થવાનું છે. આ સૂર્યગ્રહણ કન્યા રાશિમાં થઈ રહ્યું છે, જે 5 રાશિના લોકો માટે ખૂબ જ ખતરનાક સાબિત થઈ શકે છે. સૂર્ય ગ્રહણમાં આ પાંચ રાશિઓ પર આવી શકે છે આફત! સૂર્ય દેવતા થઈ શકે છે કોપાયમાન.જ્યોતિષ શાસ્ત્ર મુજબ, વર્ષ 2024નું છેલ્લું સૂર્યગ્રહણ 2 ઓક્ટોબરે થશે.

જ્યોતિષ શાસ્ત્ર મુજબ, મિથુન રાશિના લોકો પર સૂર્યગ્રહણની નકારાત્મક અસર પડશે. સ્વાસ્થ્ય બગડી શકે છે. યોગ્ય આહારની આદતો જાળવવી વધુ સારું છે. વિવાહિત જીવનમાં સમસ્યા આવી શકે છે. રોકાણ માટે સમય સારો નથી. આર્થિક નુકસાન થઈ શકે છે.કર્ક રાશિવાળા લોકો માટે સૂર્યગ્રહણ અશુભ પરિણામ આપશે. આ લોકોને આર્થિક નુકસાન થઈ શકે છે. પૈસા ક્યાંક અટવાઈ શકે છે. તેનાથી તમારી આર્થિક સ્થિતિ બગડી શકે છે. કાર્ય પૂર્ણ થવામાં અવરોધો આવશે. પરિવારમાં તણાવપૂર્ણ વાતાવરણ બની શકે છે.

हमने इस समाचार को संक्षेप में प्रस्तुत किया है ताकि आप इसे तुरंत पढ़ सकें। यदि आप समाचार में रुचि रखते हैं, तो आप पूरा पाठ यहां पढ़ सकते हैं। और पढो:

Zee News /  🏆 7. in İN

Lifestyle Spiritual Love Life Rashifal Bharat Indian Mythology સૂર્યગ્રહણ ભારત રાશિફળ લાઈફસ્ટાઈલ શુભ અશુભ

इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें

Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।

બંગાળની ખાડીમાં 3-3 સિસ્ટમો સક્રિય! અંબાલાલની આગાહી, ગુજરાતીઓની નવરાત્રિ બગાડશે વરસાદબંગાળની ખાડીમાં 3-3 સિસ્ટમો સક્રિય! અંબાલાલની આગાહી, ગુજરાતીઓની નવરાત્રિ બગાડશે વરસાદGujarat Weather Forecast: ગુજરાત પર આ વખતે આપી પડી છે આકાશી આફત....આજકાલની વાત નથી નવરાત્રિમાં પણ ભુક્કા બોલાવશે વરસાદ...જાણી લેજો તમારા અરમાનો પર પાણી ફેરવી નાંખે તેવી વરસાદની આગાહી...
और पढो »

60 મિનિટથી વધુ સમય ઈયર બડ્સ વાપરો છો તો સાવધાન, તાત્કાલિક બદલી દો આ રુટિન60 મિનિટથી વધુ સમય ઈયર બડ્સ વાપરો છો તો સાવધાન, તાત્કાલિક બદલી દો આ રુટિનearbuds side effects : ઈયરબડ્સ સતત કલાકો સુધી ઉપયોગ કરવા પર માથાનો દુખાવો થઈ શકે છે, આ કારણે માઈગ્રેન પણ થશે, એટલું જ નહિ તેનાથી વ્યક્તિની ઊંઘ પર પણ અસર થાય છે
और पढो »

ગુજરાત પર ત્રાટકવાના ડીપ્રેશનનો રુટ બદલાયો, 22 સેકન્ડના વીડિયોમાં જુઓ હવે કયા જિલ્લાઓને હેરાન કરશેગુજરાત પર ત્રાટકવાના ડીપ્રેશનનો રુટ બદલાયો, 22 સેકન્ડના વીડિયોમાં જુઓ હવે કયા જિલ્લાઓને હેરાન કરશેDeep Depression Attack In Gujarat : બંગાળની ખાડીમાં ઉદભવેલું લો પ્રેશર ગુજરાત પહોંચી ચૂક્યું છે, આ ડીપ્રેશન સતત પોતાનો રુટ બદલી રહ્યું છે, આગામી પાંચ દિવસની આવી છે આગાહી
और पढो »

RIL AGM: રિલાયન્સના શેર ધારકોને મોટી ભેટ, મુકેશ અંબાણીએ બોનસ શેર આપવાની જાહેરાત કરી, વિગતો જાણોRIL AGM: રિલાયન્સના શેર ધારકોને મોટી ભેટ, મુકેશ અંબાણીએ બોનસ શેર આપવાની જાહેરાત કરી, વિગતો જાણોReliance Industries: બિઝનેસના વિસ્તાર અને મજબૂત ફાઈનાન્શિયલ પરફોર્મન્સ જોતા કંપનીએ આ જાહેરાત કરી છે. આ અંગે મુકેશ અંબાણીએ રિલાયન્સ એજીએમમાં જાણકારી આપી છે.
और पढो »

RIL AGM: રિલાયન્સના શેર ધારકોને મોટી ભેટ, મુકેશ અંબાણીએ બોનસ શેર આપવાની જાહેરાત કરી, વિગતો જાણોRIL AGM: રિલાયન્સના શેર ધારકોને મોટી ભેટ, મુકેશ અંબાણીએ બોનસ શેર આપવાની જાહેરાત કરી, વિગતો જાણોReliance Industries: બિઝનેસના વિસ્તાર અને મજબૂત ફાઈનાન્શિયલ પરફોર્મન્સ જોતા કંપનીએ આ જાહેરાત કરી છે. આ અંગે મુકેશ અંબાણીએ રિલાયન્સ એજીએમમાં જાણકારી આપી છે.
और पढो »

દવાથી ઓછી નથી આ ઝાડની છાલ, ડાયાબિટીસ સહિતની આ બીમારીઓને દૂર કરી શકે છે આ પાંદડા!દવાથી ઓછી નથી આ ઝાડની છાલ, ડાયાબિટીસ સહિતની આ બીમારીઓને દૂર કરી શકે છે આ પાંદડા!Arjun Bark Benefits: આયુર્વેદમાં અર્જુન છાલને ખૂબ જ અસરકારક દવા તરીકે વર્ણવવામાં આવી છે. તેનો ઉપયોગ મોટાભાગે ઉકાળો બનાવવા માટે થાય છે. અર્જુનની છાલમાં મેગ્નેશિયમ, પોટેશિયમ અને કેલ્શિયમ જેવા ઘણા પોષક તત્વો હોય છે. તેનું સેવન કરવાથી શરીરને આ મોટા ફાયદાઓ મળી શકે છે.
और पढो »



Render Time: 2025-02-14 00:36:25