Resident Doctors On Strike : શનિવારે રાજ્ય સરકાર દ્વારા સ્ટાઈપેન્ડ વધારવા મામલે રેસિડેન્ટ તબીબો અને જુનિયર તબીબોમાં નારાજગી સામે આવી છે, સોમવારથી અચોક્કસ મુદ્દતની હડતાળ ઉપર જશે તબીબો, ઈમરજન્સી સેવાઓમાં પણ નહીં જોડાય
Gold Rates: સોનાનો નવો ભાવ જાણીને તમે પણ ઉછળી પડશો! ફરી નહીં મળે આવો મોકોગુજરાતના આ શહેરમાં આવેલું છે એશિયાનુ સૌથી મોટું કબ્રસ્તાન, 33 એકરમાં જ્યાં જુઓ ત્યાં કબર જ કબર!Aloe Vera: એલોવેરામાં મિક્સ કરો આ 4 વસ્તુઓ, ધરે જ બની જશે બજારમાં ઉપલબ્ધ મોંઘું સ્કિન બ્રાઇટિંગ સીરમ!
જુનિયર ડોક્ટર એસોસિયેશનના વાઈસ પ્રેસિડન્ટ શશાંક આસરાએ કહ્યું કે, અમારો આશય દર્દીઓને હાલાકી પડે તે નથી હોતો, પણ સરકાર અમારી સાથે અન્યાય કરે છે. આવતીકાલથી અમે હડતાળ પર ઉતરીશું. ઓપીડી અને ઇમરજન્સી સેવાથી અળગા રહીને અમારો વિરોધ વ્યક્ત કરીશું. ઉલ્લેખનીય છે કે, ગુજરાતના ઈન્ટર્ન્સ અને રેસિડેન્ટ તબીબોના સ્ટાઈપેન્ડમા વધારો કરવામાં આવ્યો છે. હવેથી તેઓને વધારે સ્ટાઈપેન્ડ મળશે. એટલે કે આ તબીબોના પગારમાં વધારો કરાયો છે. સરકારી મેડિકલ કૉલેજના મેડિકલ ઈન્ટર્ન તબીબને રૂપિયા 21,840 સ્ટાઈપેન્ડ ચૂકવવામાં આવશે. તો અન્ય સ્ટ્રીમમાં પણ વધારો કરાયો છે. રાજ્યની 6 સરકારી અને 13 GMERS સંચાલિત મેડિકલ કૉલેજના સ્નાતક અભ્યાસક્રમના ઇન્ટર્ન્સ અને અનુસ્નાતક તેમજ સુપર સ્પેશ્યાલિટી અભ્યાસક્રમના રેસિડેન્ટ્સ તબીબોને મળતા સ્ટાઇપેન્ડના દરમાં વધારો કરવામાં આવ્યો છે.
Medical College Fee Hike સ્ટાઈપેન્ડ તબીબોનો વિરોધ તબીબોની હડતાળ Stipend Isuue Resident Doctors On Strike From Tomorrow સ્ટાઇપેન્ડ મુદ્દે કાલથી રાજ્યના રેસિ.ડોક્ટરોની હડ Ahmedabad Resident Doctors Strike Demands Increase In Stipend અમદાવાદ રેસીડેન્ટ તબીબો હડતાળ માંગણીઓ સ્ટાઈપેન્ડ વધારો ગુજરાત સરકાર મોટો નિર્ણય Stipend Gujarat Government Big Decision Gujarat Medical College Fees Hike Gujarat Medical College Gujarat Medical College Fees Gujarat News Medical Fee School Fee Hike Fee Hike
इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें
Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।
કોલકાત્તાના પીશાચી દુષ્કર્મના પડઘા ગુજરાતમાં પડ્યા, હડતાળ પર ઉતર્યા તબીબો, હોસ્પિટલોમાં OPD અને વોર્ડ સર્વિસ બંધIMA Strike On Kolkata Rape Case : કોલકાતા મહિલા ડૉક્ટર સાથે દુષ્કર્મ અને હત્યા મુદ્દે દેશભરમાં આક્રોશ... આજે IMAની દેશવ્યાપી હડતાળ... ગુજરાતમાં પણ ઈમરજન્સી સિવાય તમામ તબીબી સેવા રહેશે બંધ
और पढो »
દેશમાં હવે બીજીવાર વેક્સીન લેવાનો વારો આવ્યો, મંકીપોક્સની મહામારીને લઈ આ રાજ્યને અપાયું એલર્ટMpox scare in India : મંકીપોક્સ વધવાની જ્યા સૌથી વધુ શક્યતા છે, તે કેરળ રાજ્યમાં એલર્ટ જાહેર કરાયું છે, દેશની સૌથી મોટી કંપનીએ મંકીપોક્સની વેક્સીન બનાવવા પર કામ શરૂ કર્યું છે
और पढो »
ગુજરાતના 33 જિલ્લાઓની પ્રાથિક શાળાઓમાં આવતીકાલે રજા જાહેર, ભારે વરસાદનું છે એલર્ટSchools Holiday Declare : હાલ એવી સિસ્ટમ સક્રિય થઈ છે કે ગુજરાતના તમામ 33 જિલ્લા રેડ એલર્ટ પર છે, ત્યારે રાજ્યમાં આવતીકાલે પ્રાથમિક શાળાઓમાં રજા જાહેર, ભારે વરસાદને પગલે સરકારનો નિર્ણય
और पढो »
કોલેજની 120 વિદ્યાર્થિનીઓએ દેશની રક્ષા કરતા જવાનોને બાંધી રાખડી, ઝીરો પોઈન્ટ પર કરી રક્ષાબંધનની ઉજવણીઆજે સમગ્ર દેશમાં રક્ષાબંધનનું પવિત્ર પર્વ ઉજવવામાં આવી રહ્યું છે. હિન્દુ સંસ્કૃતિમાં આ તહેવારનું ખુબ મહત્વ છે. ત્યારે ધાનેરાની એક કોલેજની વિદ્યાર્થિનીઓએ દેશની રક્ષા કરતા બીએસએફના જવાનો સાથે રક્ષાબંધનની ઉજવણી કરી હતી.
और पढो »
ગુજરાતમાં શિક્ષકોની ભરતી પર મોટી અપડેટ, શિક્ષક સહાયકોની ભરતી માટે નિયમ જાહેરSahayak Jobs: રાજ્યમાં જૂના શિક્ષકોની ભરતી પ્રક્રિયા અન્વયે શિક્ષણ વિભાગના દ્વારા સૂચનાઓ જાહેર કરવામાં આવ્યા બાદ શિક્ષક સહાયકોની ભરતી માટે નિયમો જાહેર કરવામાં આવ્યા છે. જી હા... શિક્ષણ વિભાગે શહેર શિક્ષણ સહાયકના ભરતી માટે નિયમ જાહેર કર્યા છે.
और पढो »
ગુજરાતમાં શિક્ષકોની ભરતી પર મોટી અપડેટ, 4000 જેટલા જૂના શિક્ષકોની ભરતી જાહેરરાજ્ય સરકારે મહત્વપૂર્ણ નિર્ણય કર્યો છે. જેમાં બિનસરકારી અનુદાનિત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં 4000 જેટલા જૂના શિક્ષકોની ભરતી કરાશે. માધ્યમિક વિભાગ માટે અંદાજિત 2000 શિક્ષકોની ભરતી કરાશે. ઉચ્ચતમ માધ્યમિક વિભાગ માટે અંદાજિત 2000 શિક્ષકોની ભરતી કરાશે.
और पढो »