સ્માર્ટફોન માર્કેટમાં OnePlusનો ધમાકો! નવા રૂપરંગમાં લોન્ચ કર્યો OnePlus 12R, આટલું મળશે મફત

Technology समाचार

સ્માર્ટફોન માર્કેટમાં OnePlusનો ધમાકો! નવા રૂપરંગમાં લોન્ચ કર્યો OnePlus 12R, આટલું મળશે મફત
Technology NewsOneplus 12ROneplus 12R Sunset Dune
  • 📰 Zee News
  • ⏱ Reading Time:
  • 49 sec. here
  • 12 min. at publisher
  • 📊 Quality Score:
  • News: 58%
  • Publisher: 63%

OnePlus 12R Sunset Dune Launch: વનપ્લસે પોતાનો પ્રીમિયમ મિડ રેન્જ સ્માર્ટફોન OnePlus 12R ના નવા વેરિયન્ટને લોન્ચ કર્યો છે. કંપનીએ આ ફોનને સનસેટ ડ્યૂન કલરમાં ઈન્ટ્રોડ્યૂસ કર્યો છે. તેના પર 3000 રૂપિયાનું બેંક ડિસ્કાઉન્ટ અને બીજી ઓફર્સ પણ મળી રહી છે.

OnePlus આ વર્ષે લૉન્ચ કરેલા તેના મિડ-રેન્જ પ્રીમિયમ સ્માર્ટફોન OnePlus 12Rનું નવું વેરિઅન્ટ લૉન્ચ કર્યું છે. કંપનીએ થોડા સમય પહેલા આ ફોનનું Genshin Impact મોડલ લોન્ચ કર્યું હતું. હવે બ્રાન્ડે તેનો સનસેટ ડ્યૂન કલર લોન્ચ કર્યો છે.

OnePlus આ વર્ષે લૉન્ચ કરેલા તેના મિડ-રેન્જ પ્રીમિયમ સ્માર્ટફોન OnePlus 12Rનું નવું વેરિઅન્ટ લૉન્ચ કર્યું છે. કંપનીએ થોડા સમય પહેલા આ ફોનનું Genshin Impact મોડલ લોન્ચ કર્યું હતું. હવે બ્રાન્ડે તેનો સનસેટ ડ્યૂન કલર લોન્ચ કર્યો છે. તેના સ્પેસિફિકેશનમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી. તમને માત્ર નવો કલર મળશે. આ ફોન AMOLED ડિસ્પ્લે, Snapdragon 8 Gen 2 પ્રોસેસર અને પાવરફુલ બેટરી સાથે આવે છે. તેમાં તમને ટ્રિપલ રિયર કેમેરા સેટઅપ મળે છે. ચાલો જાણીએ તેની કિંમત અને અન્ય વિગતો.

સ્માર્ટફોન એલ્યુમિનિયમ ફ્રેમ અને ગ્લાસ બેકની સાથે આવે છે. આ સ્માર્ટફોન Snapdragon 8 Gen 2 પર કામ કરે છે. તેમાં 16GB સુધી રેમનો વિકલ્પ છે. હેન્ડસેટ લેટેસ્ટ Android 14 પર આધારિત Oxygen OS પર કામ કરે છે. તેમાં ટ્રિપલ રીઅર કેમેરા સેટઅપ આપવામાં આવ્યું છે, જેનો મુખ્ય લેન્સ 50MP છે. આ સિવાય 8MP અલ્ટ્રા વાઇડ એંગલ લેન્સ અને 2MP મેક્રો લેન્સ ઉપલબ્ધ છે. જ્યારે ફ્રન્ટમાં કંપનીએ 16MP સેલ્ફી કેમેરો આપ્યો છે. ડિવાઈસને પાવર આપવા માટે 5500mAh બેટરી આપવામાં આવી છે, જે 100W ચાર્જિંગને સપોર્ટ કરે છે.

हमने इस समाचार को संक्षेप में प्रस्तुत किया है ताकि आप इसे तुरंत पढ़ सकें। यदि आप समाचार में रुचि रखते हैं, तो आप पूरा पाठ यहां पढ़ सकते हैं। और पढो:

Zee News /  🏆 7. in İN

Technology News Oneplus 12R Oneplus 12R Sunset Dune Oneplus 12R Price Oneplus 12R 5G Oneplus 12R Price In India Oneplus 12R Specifications Oneplus 12R Processor Oneplus 12R Price In India Oneplus 12R Price In India Flipkart

इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें

Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।

Jio ની ભેટ, લોન્ચ કર્યો સૌથી સસ્તો ડેટા પ્લાન, 51 રૂપિયામાં મળશે 5G ઈન્ટરનેટJio ની ભેટ, લોન્ચ કર્યો સૌથી સસ્તો ડેટા પ્લાન, 51 રૂપિયામાં મળશે 5G ઈન્ટરનેટJio એ તાજેતરમાં પોતાના ટેરિફમાં વધારો કર્યો છે, પરંતુ આ વચ્ચે 51 રૂપિયાવાળો પ્લાન બધાને પસંદ આવી રહ્યો છે. આ પ્લાનમાં સુપરફાસ્ટ ઈન્ટરનેટ મળી રહ્યું છે. આવો તમને તેની જાણકારી આપીએ.
और पढो »

સમગ્ર દેશમાં આજથી 3 નવા કાયદા લાગૂ: FIR, ધરપકડ.....જાણો કયા કયા ધરખમ ફેરફાર જોવા મળશેસમગ્ર દેશમાં આજથી 3 નવા કાયદા લાગૂ: FIR, ધરપકડ.....જાણો કયા કયા ધરખમ ફેરફાર જોવા મળશેNew Criminal Laws: અત્યાર સુધી દેશમાં ભારતીય દંડ સંહિતા, દંડ પ્રક્રિયા સંહિતા અને 1872નો ભારતીય સાક્ષ્ય અધિનિયમ લાગૂ હતા. પરંતુ હવે તેમની જગ્યાએ ભારતીય ન્યાય સંહિતા, ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા અને ભારતીય સાક્ષ્ય અધિનિયમે લીધી છે. આજથી સમગ્ર દેશમાં આ ત્રણેય નવા કાયદા લાગૂ થઈ ગયા છે.
और पढो »

ગુજરાત ભાજપની કારોબારી બેઠકને લઈને મોટા સમાચાર, જાણો ક્યારે મળશે BJPના નવા સરતાજ?ગુજરાત ભાજપની કારોબારી બેઠકને લઈને મોટા સમાચાર, જાણો ક્યારે મળશે BJPના નવા સરતાજ?Gujarat BJP executive meeting: ગુજરાત ભાજપની કારોબારી બેઠકને લઈને સૌથી મોટા સમાચાર મળી રહ્યા છે. ગાંધીનગર પ્રદેશ ભાજપની વિસ્તૃત કારોબારી બેઠક જુલાઈ મહિનામાં મળશે. જી હા... 4-5 જુલાઈના રોજ કારોબારી બેઠક મળશે. જેમાં કેન્દ્રીય મંત્રી પિયુષ ગોયલ, પ્રદેશ પ્રમુખ સી.આર.
और पढो »

ઉત્તર ગુજરાતના લોકોને ટ્રાફિકમાંથી મળશે રાહત, 399 કરોડના ખર્ચે બે નવા બ્રિજ બનશે, સરકારે આપી મંજૂરીઉત્તર ગુજરાતના લોકોને ટ્રાફિકમાંથી મળશે રાહત, 399 કરોડના ખર્ચે બે નવા બ્રિજ બનશે, સરકારે આપી મંજૂરીરાધનપુર-ચાણસ્મા રોડ પર રાધનપુર નજીક બનાસ નદી ઉપર 179 કરોડના ખર્ચે ફોર લેન બ્રિજનું નિર્માણ થશે. મહેસાણા-હિંમતનગર રોડ પર સાબરમતી નદી પર દેરોલ ખાતે 220 કરોડના ખર્ચે નવો 6 લેન બ્રિજ બનશે.
और पढो »

અમૂલે લોન્ચ કરી કાઠિયાવાડી છાશ, સૌરાષ્ટ્રનો અસલ સ્વાદ માણવા મળશે, આ ભાવે વેચાશે એક પેકેટઅમૂલે લોન્ચ કરી કાઠિયાવાડી છાશ, સૌરાષ્ટ્રનો અસલ સ્વાદ માણવા મળશે, આ ભાવે વેચાશે એક પેકેટAmul launched Kathiyawadi buttermilk : કચ્છના સરહદ ડેરી દ્વારા અમૂલ કાઠીયાવાડી છાશ અને એક કિલો અમુલ મસ્તી દહી ટબનું લોન્ચિંગ કરવામાં આવ્યું
और पढो »

બે મહિના બાદ ગાંધીનગરના નવા મેયરની જાહેરાત : મીરા પટેલ બન્યા પાટનગરના નવા મેયરબે મહિના બાદ ગાંધીનગરના નવા મેયરની જાહેરાત : મીરા પટેલ બન્યા પાટનગરના નવા મેયરGandhinagar New Mayor : ગાંધીનગર મનપાના નવા મેયરની જાહેરાત, વોર્ડ નંબર 10ના કોર્પોરેટર મીરાબેન પટેલ બન્યા ગાંધીનગરના નવા મેયર, પાટીદાર નેતા પર પસંદગીનો કળશ ઢોળાયો
और पढो »



Render Time: 2025-02-16 02:36:49