સ્માર્ટ મીટરની ગેરસમજ દૂર કરવા સરકારે લીધો વધુ એક નિર્ણય, બિલમાં કરાયા મોટા ફેરફાર

Gujarat समाचार

સ્માર્ટ મીટરની ગેરસમજ દૂર કરવા સરકારે લીધો વધુ એક નિર્ણય, બિલમાં કરાયા મોટા ફેરફાર
Surat Smart MeterVadodara Smart Meter ProtestPower Department Decision
  • 📰 Zee News
  • ⏱ Reading Time:
  • 70 sec. here
  • 38 min. at publisher
  • 📊 Quality Score:
  • News: 153%
  • Publisher: 63%

Smart Meter Protest : સ્માર્ટ મીટરના રિચાર્જમાં જૂના પેન્ડિંગ બિલની રકમ નહીં કાપવાનો નિર્ણય લેવાયો છે.... જૂના પેન્ડિંગ બીલની રકમ અલગથી બિલ વસૂલવામાં આવશે... જો કે હવે પેન્ડિંગ જૂના બિલોની રકમ અલગથી વસૂલવામાં આવશે

daily horoscopesuhana khan

1 ફિલ્મ, 2 પ્રોપર્ટી અને માત્ર 2 જાહેરાતો... શાહરૂખની 24 વર્ષનીય લાડલી સુહાના ખાન પાસે આટલા કરોડની સંપત્તિસ્માર્ટ મીટર માટે ગામેગામે વિરોધ થઈ રહ્યો છે, પરંતુ સરકાર સ્માર્ટ મીટર લગાવવા મક્કમ છે. સ્માર્ટ મીટરના અમલવારી માટે ગુજરાત સરકાર સતત નવા નિર્ણય લઈ રહી છે. ત્યારે હવે સ્માર્ટ વીજ મીટર વિવાદ મામલે મહત્વના સમાચાર સામે આવ્યા છે. સ્માર્ટ મીટરના રિચાર્જમાં જૂના પેન્ડિંગ બિલની રકમ નહીં કાપવાનો ઉર્જા વિભાગે નિર્ણય કર્યો છે. સ્માર્ટ મીટરનાં દરરોજની વપરાશની સાથે રકમ કપાતી હતી.

મોટી સંખ્યામાં મહિલાઓએ હાઉસિંગ બોર્ડની ઓફિસમાં જઈને હોબાળો મચાવ્યો. લોકોનો આક્ષેપ છે કે પહેલા જે મીટર હતા તેની સરખામણીએ સ્માર્ટ મીટરમાં બિલ વધુ આવે છે. એવા પણ આક્ષેપ થયા છે કે, રિચાર્જ કરાવ્યા બાદ પણ બેલેન્સ ઓછું આવે છે. ઘરમાં અચાનક વીજ પુરવઠો બંધ થઈ જતાં લોકોને હાલાકી ભોગવવી પડે છે. વડોદરામાં લાગેલા સ્માર્ટ મીટરનો સ્થાનિકોએ તો વિરોધ કર્યો જ પરંતુ સાથે સાથે હવે વિપક્ષ પણ મેદાનમાં આવી ગયું છે.

સ્માર્ટ મીટરમાં પહેલા જ રિચાર્જ કરાવું પડે છે, સાદા મીટરમાં રોજનો ચોક્કસ વપરાશ જાણી શકાતો નહતો. સ્માર્ટ મીટરમાં રોજિંદો વીજ વપરાશ જાણી શકાશે. સાદા મીટરમાં જો બિલ લેટ ભરીએ તો પણ વીજળી ચાલુ રહેતી હતી પરંતુ સ્માર્ટ મીટરમાં રિચાર્જ પત્યું તેની સાથે જ વીજળી ગુલ થઈ જશે, સાદા મીટરમાં વીજ ચોરી થઈ શક્તી હતી. પરંતુ સ્માર્ટ મીટરમાં વીજ ચોરી ભૂતકાળ બની જશે, સાદા મીટરમાં સ્માર્ટ ફોનની જરૂર પડતી નહતી. સ્માર્ટ મીટરમાં સ્માર્ટ ફોન ફરજિયાત રહેશે, સાદા મીટરથી સામાન્ય વ્યક્તિને બીલ ભરવામાં કોઈ સમસ્યા આવતી નહતી.

हमने इस समाचार को संक्षेप में प्रस्तुत किया है ताकि आप इसे तुरंत पढ़ सकें। यदि आप समाचार में रुचि रखते हैं, तो आप पूरा पाठ यहां पढ़ सकते हैं। और पढो:

Zee News /  🏆 7. in İN

Surat Smart Meter Vadodara Smart Meter Protest Power Department Decision Misunderstanding Among Consumers ગુજરાત સુરત સ્માર્ટ મીટર વડોદરા સ્માર્ટ મીટર વિરોધ ઉર્જા વિભાગનો નિર્ણય ગ્રાહકોમાં ગેરસમજ Break On Installation Of Smart Meters MGVCL Smart Meter Locals Protest Breaking News Gujarat Gujarati News Vadodara Work Smart Meters Smart City Vadodara MGVCL Smart Meter સ્માર્ટ સિટી સ્માર્ટ મીટર રિચાર્જ કરો વીજ વપરાશ ઘરમાં છવાઈ જશે અંધારપટ વીજ ચોરી સરકારનો મોટો પ્રોજેક્ટ હાઉસિંગ બોર્ડ હાઉસિંગ બોર્ડની ઓફિસ લોકોનો આક્ષેપ સાદું મીટર સ્માર્ટ મીટરનો વિરોધ ગુજરાત સરકાર Gujarat Government

इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें

Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।

ગુજરાતમાં સ્માર્ટ મીટરના વિરોધ વચ્ચે મોટા સમાચાર, હવે અહીં લગાવાશે મીટરગુજરાતમાં સ્માર્ટ મીટરના વિરોધ વચ્ચે મોટા સમાચાર, હવે અહીં લગાવાશે મીટરSmart Meter Protest : સ્માર્ટ મીટરના પાયલટ પ્રોજેક્ટ મામલે મોટા સમાચાર, સરકારી કચેરીઓમાં લગાવવામાં આવશે સ્માર્ટ મીટર, રહેણાંક વિસ્તાર બાદ સરકારી કચેરીઓમાં લાગશે મીટર, રહેણાંક વિસ્તારમાં વિરોધ બાદ ગેરસમજ દૂર કરવા પ્રયાસ
और पढो »

ગુજરાતમાં સ્માર્ટ મીટરના વિરોધ વચ્ચે મોટા સમાચાર, આખરે સરકાર ઝૂકી, લેવાયો આ નિર્ણયગુજરાતમાં સ્માર્ટ મીટરના વિરોધ વચ્ચે મોટા સમાચાર, આખરે સરકાર ઝૂકી, લેવાયો આ નિર્ણયSmart Meter Protest : સ્માર્ટ મીટરને લઈ સૌથી મોટા સમાચાર, રાજ્ય સરકારે સ્માર્ટ મીટરને લઈ કર્યો મહત્વનો નિર્ણય, સ્માર્ટ મીટર સાથે જૂના મીટર લગાવાશે, ગેર સમજ દૂર કરવા સ્માર્ટ મીટર સાથે વધુ એક મીટર લગાવાશે
और पढो »

હવે ફટાફટ કન્ફર્મ થશે તમારી ટ્રેન ટિકિટ, ટ્રેનોમાં વેઈટિંગ વધતા રેલવેએ લીધો મોટો નિર્ણયહવે ફટાફટ કન્ફર્મ થશે તમારી ટ્રેન ટિકિટ, ટ્રેનોમાં વેઈટિંગ વધતા રેલવેએ લીધો મોટો નિર્ણયSpecial Trains For Vacation : ઉનાળુ વેકેશન અને લોકસભાની ચૂંટણીમાં મુસાફરોની અવરજવર વધી જતા રેલવેએ વધુ સ્પેશિયલ ટ્રેન દોડાવાનો નિર્ણય લીધો, આ રાજ્યોમાં ટ્રેનોની સંખ્યા વધારાઈ
और पढो »

સુખી સંપન્ન ગુજરાતી પરિવારોમાં ઝગડા વધ્યા, સરકારે નવી ફેમિલી કોર્ટ માટે લીધો આ નિર્ણયસુખી સંપન્ન ગુજરાતી પરિવારોમાં ઝગડા વધ્યા, સરકારે નવી ફેમિલી કોર્ટ માટે લીધો આ નિર્ણયFamily Court In Gujarat : ઘરેલુ કંકાસના કેસ વધતા ગુજરાતમાં એકસાથે 80 ફેમિલી કોર્ટ શરૂ કરવાની જરૂર પડી, તમામ કોર્ટમાં નવી જગ્યાઓ માટે ભરતી પણ કરાશે
और पढो »

રાજ્યભરમાં સ્માર્ટ મીટર મુદ્દે કકળાટ, લોકો દ્વારા જોરદાર વિરોધ, કોંગ્રેસે પણ સરકારને ઘેરીરાજ્યભરમાં સ્માર્ટ મીટર મુદ્દે કકળાટ, લોકો દ્વારા જોરદાર વિરોધ, કોંગ્રેસે પણ સરકારને ઘેરીગુજરાતમાં તાજેતરમાં સ્માર્ટ મીટરનો મુદ્દો સૌથી વધુ ચર્ચામાં છે. તંત્ર દ્વારા સ્માર્ટ મીટર લગાવતા લોકો દ્વારા ઠેર ઠેર વિરોધ કરવામાં આવી રહ્યો છે. આ વચ્ચે સરકારે નિર્ણય કર્યો કે સ્માર્ટ મીટરની સાથે જૂના મીટર પણ લગાવાશે. બીજીતરફ વિપક્ષે આ મુદ્દે સરકાર પર પ્રહારો કર્યાં છે.
और पढो »

સુરત બાદ હવે ગુજરાતના આ શહેરનો વારો, ત્રણ દિવસમાં 11 લોકોના ધબકારા બંધ થયાસુરત બાદ હવે ગુજરાતના આ શહેરનો વારો, ત્રણ દિવસમાં 11 લોકોના ધબકારા બંધ થયાHeart Attack Death : વડોદરામાં અસહ્ય ગરમીના લીધે વધુ હાર્ટ એટેકથી બે વ્યક્તિના મોત થયા, હાર્ટ એટેકના કારણે વધુ એક યુવાનનું મોત, પોલીસ ભરતીની તૈયારી કરતા યુવાનના હાર્ટ એટેક
और पढो »



Render Time: 2025-02-19 03:53:49