સુરત શહેરમાં વધુ એક હત્યાની ઘટના બની છે. ચોક બજાર વિસ્તારમાં આવેલ પારસ સોસાયટીમાં શુભમ વાટુકિયા નામના યુવકની ચપ્પુનાં ઘા ઝીંકી હત્યા કરવામા આવી છે. ચાર જેટલા ઈસમોએ ઘરમાં ઘૂસીને યુવકની ચપ્પુના ઘા ઝીંકી હત્યા કરી છે. શુભમ છેલ્લાં એક વર્ષથી પારસ સોસાયટીમાં એકલો રહેતો હતો.
સુરત શહેરનાં ચોક વિસ્તારમા આવેલ પારસ સોસાયટી પાસે બપોર અરસામાં ચાર જેટલા ઈસમો ચપ્પુ સાથે ઘૂસી આવ્યા હતા. પહેલા આરોપીઓ મરણ જનાર ના ઘર બહાર રેકી કરી હતી. બાદમાં ઘરમાં ઘૂસીને શુભમ વાટુકિયા નામના યુવકની હત્યા કરી નાખી હતી.
મૃત્યું પામનાર શુભમ ચોરીનો ગુનાહિત ઇતિહાસ ધરાવે છે.સુરત શહેરનાં ચોક વિસ્તારમા આવેલ પારસ સોસાયટી પાસે બપોર અરસામાં ચાર જેટલા ઈસમો ચપ્પુ સાથે ઘૂસી આવ્યા હતા. પહેલા આરોપીઓ મરણ જનાર ના ઘર બહાર રેકી કરી હતી. બાદમાં ઘરમાં ઘૂસીને શુભમ વાટુકિયા નામના યુવકની હત્યા કરી નાખી હતી. આરોપીએ શુભમને ગળાનાં ભાગે ગંભીર ઈજાઓ પહોંચાડી હતી.આરોપી ઘટનાને અંજામ આપી ફરાર થઈ ગયા હતા. બીજી ઘટનાને લઈ સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી જવા પામી હતી. ચોક બજાર પોલીસ કાફલો ઘટના સ્થળે આવી પહોંચ્યો હતો.
Gujarati News Surat Accused Youth House Chowk Bazar Surat Death
इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें
Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।
સુરતની ચોંકાવનારી ઘટના! ખ્યાતનામ જ્વેલર્સને ત્યાં રાત્રે તસ્કરો ત્રાટક્યા, કરોડોની ધૂળ લઈને ફરારમોટા વરાછાની એપલ હાઈટ્સમાં રહેતા જીજ્ઞેશ નટુભાઇ ઇટાલીયા વસતા દેવડી રોડ ઉપર મેઝારીયા જવેલર્સના નામથી સોના-ચાંદીનો વેપાર કરે છે. અહીં પહેલા માળે સોનાના દાગીનાના વેપાર ઉપરાંત સોના-ચાંદીના પ્યોરિફિકેશન અને રિફાઇનિંગ લેબોરેટરી છે. જ્યાં બહારના જવેલર્સ દ્વારા પણ સોનાની ડસ્ટ શુદ્ધીકરણ માટે મોકલાય છે.
और पढो »
આ VIDEO તમારા શ્વાસ રાંકી દેશે! ટ્યૂશન જતા વિદ્યાર્થીને ડમ્પરચાલકે ફૂટબોલની જેમ ઉછાડ્યોસુરતમાં અકસ્માતના બનાવો દિવસે ને દિવસે નોંધાતા હોય છે. ત્યારે વધુ એક અકસ્માત અને તેના હચમચાવી નાખતા સીસીટીવી સામે આવ્યા છે. સુરતના પાલ વિસ્તારમાં બેફામ દોડી રહેલા ડમ્પર ચાલકે સાયકલ લઈને ટ્યુશન જતા વિદ્યાર્થીને ગોળીની સ્પીડે અડફેટે લીધો હતો. ત્યારબાદ ડમ્પર ચાલક ફરાર થઈ ગયો હતો.
और पढो »
Dhanteras 2024: ધનતેરસના દિવસે અમીર લોકો ખરીદે છે આ વસ્તુ, જો તમે પણ લાવશો તો ઘર ભરાઈ જશે ધનથીDhanteras 2024: ધનતેરસના દિવસે મોટાભાગે લોકો પોતાની શક્તિ અનુસાર સોના કે ચાંદીના સિક્કા ખરીદતા હોય છે. પરંતુ આ દિવસે મોટા ભાગના કરોડપતિ લોકો એક એવી વસ્તુ ખરીદે છે જેના કારણે તેમના પર માતા લક્ષ્મીની કૃપા હંમેશા રહે છે.
और पढो »
બુલડોઝરની કાર્યવાહી અંગે સુપ્રીમ કોર્ટનો મોટો નિર્ણય! આડેધડ નહીં કરાય તોડફોડ, જાણો નિયમSupreme court on bulldozer Action: CJIની અધ્યક્ષતાવાળી બેંચે કહ્યું, બુલડોઝર દ્વારા ન્યાય અપાવવાની આવી ઘટના બીજે ક્યાંય બની નથી.
और पढो »
મૂળ વડોદરાનો પરિવાર, ડોનાલ્ડ ટ્રમ્પના વફાદાર...કાશ પટેલ બની શકે આગામી CIA ચીફ, જાણો તેમના વિશેએવી ચર્ચા છે કે ડોનાલ્ડ ટ્રમ્પ પોતાના વિશ્વાસુ અને નીકટના એવા ભારતીય મૂળના કશ્યપ કાશ પટેલને રાષ્ટ્રીય સુરક્ષાની જવાબદારી સોંપતા એક મોટું પદ આપી શકે છે.
और पढो »
PM મોદી કચ્છમાં જવાનો સાથે ઉજવશે દિવાળી, ગુજરાતની ધરતીથી PAKને આપ્યો આ મેસેજપ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી બે દિવસના ગુજરાત પ્રવાસે છે. આજે બીજા દિવસે તેમણે ગુજરાતમાં રાષ્ટ્રીય એક્તા દિવસના અવસરે આયોજિત વિશેષ કાર્યક્રમમાં ભાગ લીધો.
और पढो »