Surat Crime News : સુરતમાં ડાયમંડ કર્મચારીમાં આંગળી કાપવાનો કેસમાં ખુદ ફરિયાદી જ નીકળ્યો આરોપી... આરોપીએ જાતે જ આંગળી કાપી નાંખી હતી... જ્યાં કામ કરતો હતો ત્યાં તેને કામ ન હતું કરવું... સંબંધી હોવાના કારણે કામ માટે દબાણ કરતા હતા... આંગળી કાપીને રિંગ રોડ નદી પાસે ફેંકી દીધી હતી...
પહેલાં 3 આંગળી અને બાદમાં એક આંગળી કાપી ખતરનાક આગાહી! બંગાળની ખાડીમાં બે વાવાઝોડા એક્ટિવ થયા, કયું વાવાઝોડું ભારત તરફ આવી રહ્યું છે?daily horoscope
સુરત શહેરમાં અજીબો ગરીબ કિસ્સો સામે આવ્યો છે.સુરત માં કામ કંટાળી યુવકે જાતે જ પોતાની 4 આંગળીઓ કાપી કાપી નાંખી છે. પરિવારજનોથી વાત છુપાવવા યુવકે તાંત્રિકવિધિની સ્ટોરી ઉપજાવી કાઢી હતી. જોકે સુરત ક્રાઈમ બ્રાન્ચ પોલીસની પૂછપરછમાં યુવક પડી ભાંગ્યો હતો અને જાતેજ આંગળી કાપી હોવાનું સ્વીકાર્યું હતું.
Crime News Surat News સુરત સમાચાર ક્રાઈમ સમાચાર યુવકે જાતે જ પોતાની 4 આંગળીઓ કાપી સુરત ગુજરાતી ન્યૂઝ Gujarat News Local News Gujarat Latest Gujarati News ગુજરાતી સમાચાર ગુજરાતી અપડેટ Gujarati Samachar Gujarati Update News Latest Gujarati News Latest News In Gujarati Breaking News In Gujarati Gujarati Breaking News News In Gujarati
इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें
Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।
શું તમે ખેડૂત ખાતેદાર નથી રહ્યા? ગુજરાતના ધરતીપુત્રોનાં હિતમાં CM ભૂપેન્દ્ર પટેલનો સૌથી મોટો નિર્ણયરાજ્યના વિવિધ વિકાસ પ્રોજેક્ટ્સ નિર્માણમાં જેમની બધી જ જમીનો સંપાદિત થઈ હોય તેવા ખેડૂતોના વ્યાપક હિતમાં મહત્વપૂર્ણ નિર્ણય કર્યો છે.
और पढो »
VIDEO: ગુજરાત મહારાષ્ટ્રની હદ પર થયો ખતરનાક અકસ્માત! પૂરઝડપે પસાર થતી કાર હવામાં ઉડીગુજરાતના વલસાડ અને મહારાષ્ટ્રની હદ પર અમદાવાદ મુંબઈ નેશનલ હાઈવે પર ચાલી રહેલા કામમાં કેટલીક જગ્યાએ વેઠ ઉતારવા અને બેદરકારી રાખવવા ના કારણે આ હાઈવે જોખમી સાબિત થઈ રહ્યો છે.
और पढो »
ગુજરાતી યુવકે એ કરી બતાવ્યું જે ભલભલા વૈજ્ઞાનિકો ન કરી શક્યા, કેન્સરની સારવાર સસ્તી થઈ શકે છેNew Innovation : મહેસાણાના નવયુવાન વૈજ્ઞાનિકનું નવું સંશોધન... ગાંધીનગર IIT માં અભ્યાસ કરતા વૈજ્ઞાનિક મળી સફળતા... કેન્સરની સારવાર સુરક્ષિત, સરળ અને મામુલી ખર્ચે થાય એવું સંશોધન કર્યું... હાઈડ્રોજેલ સોલ્યુશન નામની સારવાર ક્ષેત્રે સંશોધન કર્યું...
और पढो »
એડિલેડમાં શરમજનક હાર બાદ વિરાટ કોહલીએ ભર્યું મોટું પગલું, સુનીલ ગાવસ્કરની તો આંખો જ પહોળી થઈ ગઈ!ભારતે ઓસ્ટ્રેલિયા સામેની 5 ટેસ્ટની સિરીઝ બોર્ડર ગાવસ્કર ટ્રોફીની બીજી મેચમાં શરમજનક હારનો સામનો કરવો પડ્યો. આ સિરીઝ હવે 1-1ની બરાબરી પર આવી ગઈ છે. પર્થમાં રમાયેલી મેચમાં ભારતે શાનદાર જીત મેળવી હતી અને તે મેચમાં વિરાટ કોહલીએ સદી ફટકારી હતી. જ્યારે એડિલેડમાં વિરાટ નિષ્ફળ ગયો.
और पढो »
ઓ બાપ રે... ગુજરાતની આ નગરપાલિકાની તિજોરી ખાલી થઈ ગઈ! બિલ ચૂકવવાના રૂપિયા જ નથીPorbandar Nagarpalika : ગુજરાતમાં છેલ્લા કેટલાક સમયથી નગરપાલિકાઓ દેવાળા ફૂંકી રહી છે... ભ્રષ્ટ વહીવટને કારણે નગરપાલિકાઓ નાદારી નોંધાવી રહી છે... અન્ય સરકારી કચેરીઓના કરોડમાં બિલ ચડી રહ્યા છે... અને તેના પરિણામે શહેરની જનતાને પરેશાન થવાનો વારો આવે છે...
और पढो »
મૃત સમજીને જેના અંતિમ સંસ્કાર કર્યા એ જીવતો નીકળ્યો, મહેસાણાનો અજીબોગરીબ કિસ્સો!Missing Man Found : મહેસાણા જિલ્લાના વિજાપુરની પ્રભુનગર સોસાયટીમાં રહેતો બ્રિજેશ સુથાર 27 ઓક્ટોબરના રોજ ગુમ થયો હતો. થોડા દિવસો પછી, એક મૃતદેહ મળી આવ્યો, જેની ઓળખ બ્રિજેશ તરીકે થઈ. પરિવારે તેમના અંતિમ સંસ્કાર પણ કર્યા હતા.
और पढो »