હર્ષ સંઘવીની ટકોર, કહ્યું; રોંગ સાઈડમાં પકડાશો તો કેસ પાક્કો, બચવા મને ના કરતા ફોન

Surat News समाचार

હર્ષ સંઘવીની ટકોર, કહ્યું; રોંગ સાઈડમાં પકડાશો તો કેસ પાક્કો, બચવા મને ના કરતા ફોન
Statement Of Harsh SanghviStatement On Traffic Problemસુરત ન્યૂઝ
  • 📰 Zee News
  • ⏱ Reading Time:
  • 21 sec. here
  • 7 min. at publisher
  • 📊 Quality Score:
  • News: 29%
  • Publisher: 63%

ટ્રાફિકને લઈ ગૃહરાજ્ય મંત્રીએ લોકોને વિસ્તારપૂર્વક સમજણ આપી હતી. તેમણે લોકોને ટકોર કરી હતી કે ભૂલથી પણ ભૂલથી રોંગ સાઈડ જતા નહીં, નહીં તો પોલીસ કડક કાર્યવાહી કરશે. પોલીસના હાથે પકડાશો તો હાથમાં પોલીસની સ્લેટ પકડવી પડશે, તેમાં કોઈ જ ભલામણ ચાલશે નહીં. રોંગ સાઈડમાં પોલીસ પકડે તો મને ફોન કરશો નહીં.

રાજ્યના ગૃરાજ્યમંત્રી હર્ષ સંઘવી લોક દરબારમાં પહોંચ્યા હતા. જ્યાં તેમણે ટ્રાફિક નિયમોનું પાલન ન કરનારા લોકોને ટકોર કરીને કહ્યું હતું કે રોંગ સાઈડમાં પકડાશો તો પોલીસ કેસ પાક્કો છે. પોલીસથી બચવા મને ફોન ન કરતા. લોક દરબારમાં લોકોએ ગૃહ રાજ્યમંત્રીને પોતાના વિસ્તારની કેટલીક સમસ્યાઓ જણાવી હતી.

ઝી બ્યુરો/સુરત: રાજ્યમાં ટ્રાફિક સમસ્યાને નાથવા રોંગ સાઈડ ચલાવનારા વાહન ચાલકો સામે સ્પેશિયલ ડ્રાઈવ શરૂ કરાઈ છે. ત્યારે રાજ્યના ગૃરાજ્યમંત્રી હર્ષ સંઘવી લોક દરબારમાં પહોંચ્યા હતા. જ્યાં તેમણે ટ્રાફિક નિયમોનું પાલન ન કરનારા લોકોને ટકોર કરીને કહ્યું હતું કે રોંગ સાઈડમાં પકડાશો તો પોલીસ કેસ પાક્કો છે. પોલીસથી બચવા મને ફોન ન કરતા. લોક દરબારમાં લોકોએ ગૃહ રાજ્યમંત્રીને પોતાના વિસ્તારની કેટલીક સમસ્યાઓ જણાવી હતી.

हमने इस समाचार को संक्षेप में प्रस्तुत किया है ताकि आप इसे तुरंत पढ़ सकें। यदि आप समाचार में रुचि रखते हैं, तो आप पूरा पाठ यहां पढ़ सकते हैं। और पढो:

Zee News /  🏆 7. in İN

Statement Of Harsh Sanghvi Statement On Traffic Problem સુરત ન્યૂઝ હર્ષ સંઘવીનું નિવેદન ટ્રાફિક સમસ્યા મુદ્દે નિવેદન

इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें

Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।

ગરમી ગાંઠતી નથી! ગુજરાતમાં એક જ દિવસમાં હીટવેવથી 16 ના મોત, બહાર નીકળ્યા તો મર્યા સમજોગરમી ગાંઠતી નથી! ગુજરાતમાં એક જ દિવસમાં હીટવેવથી 16 ના મોત, બહાર નીકળ્યા તો મર્યા સમજોHeart Attack Death : રાજ્યમાં પડી રહેલી કાળઝાળ ગરમીના કારણે 16 વ્યક્તિના મૃત્યુ, સુરતમાં 9, વડોદરામાં 4 અને મોરબી, જામનગર, રાજકોટમાં 1-1ના મોત, ગરમીના કારણે હાર્ટ એટેક, ડિહાઈડ્રેશનના કેસ વધ્યા
और पढो »

અમદાવાદની મોટી ખબર : જુનિયર્સને 700 વાર પ્રિસ્ક્રિપ્શન લખાવી રેગિંગ કરતા 4 સિનિયર ડોક્ટર સસ્પેન્ડઅમદાવાદની મોટી ખબર : જુનિયર્સને 700 વાર પ્રિસ્ક્રિપ્શન લખાવી રેગિંગ કરતા 4 સિનિયર ડોક્ટર સસ્પેન્ડRagging In Narendra Modi Medical College : નરેન્દ્ર મોદી મેડિકલ કોલેજ કાઉન્સિલ કમિટીનો મોટો નિર્ણય, જુનિયર્સની રેગિંગ કરતા અમદાવાદના 4 સિનિયર ડોક્ટરને સસ્પેન્ડ કરાયા, જુનિયર્સને ના નાહવાની અને 700 વાર પ્રિસ્ક્રિપ્શન લખાવતા
और पढो »

ગુજરાતમાં અટકી પડેલા વરસાદ અંગે અંબાલાલ પટેલની મોટી ભવિષ્યવાણી, આ દિવસે આવશે વરસાદી આફતગુજરાતમાં અટકી પડેલા વરસાદ અંગે અંબાલાલ પટેલની મોટી ભવિષ્યવાણી, આ દિવસે આવશે વરસાદી આફતAmbalal Patel Prediction : અંબાલાલ પટેલની મોટી આગાહી, 23 જુન બાદથી ગુજરાતમાં ચોમેર વીજળીના કડાકા સાથે વરસાદ આવશે, તો હવામાન વિભાગે પણ કહ્યું-આવનારા 2 દિવસમાં ચોમાસું આગળ વધે તેવી સંભાવના છે
और पढो »

પિતા-સંતાનોના સંબંધો પર આધારિત આ 7 બેસ્ટ ફિલ્મો ના જોઈ હોય તો એકવાર જરૂર જોજોપિતા-સંતાનોના સંબંધો પર આધારિત આ 7 બેસ્ટ ફિલ્મો ના જોઈ હોય તો એકવાર જરૂર જોજોFather's Day 2024: પિતાનું આપણાં જીવનમાં વિશેષ મહત્ત્વ હોય છે. એ પિતા જ હોય છે જે સંતાનો માટે પોતે તમામ દુઃખો અને પડકારો સહન કરે છે. એ પિતા જ હોય છે જે તમારી ખુશી માટે પોતે અનેકવાર દુઃખી થાય છે. પિતાના અને સંતાનોના સંબંધો પર બનેલી બોલીવુડની એવી શાનદાર ફિલ્મોની યાદી અહીં આપેલી છે, ફાધર્સ ડે પર પરિવાર સાથે જુઓ આ શ્રેષ્ઠ ફિલ્મો...
और पढो »

Exit Poll પર હવે ચીને પણ આપી પ્રતિક્રિયા, સરકારી અખબારે કહ્યું- જો મોદી જીત્યા તો....Exit Poll પર હવે ચીને પણ આપી પ્રતિક્રિયા, સરકારી અખબારે કહ્યું- જો મોદી જીત્યા તો....Lok Sabha Election 2024: ભારતમાં લોકસભા ચૂંટણી યોજાઈ અને હવે આવતી કાલે તેના પરિણામનો દિવસ છે. ભારતની ચૂંટણી પર આખા વિશ્વની નજર છે. પાડોશી ચીન પણ બાજ નજર રાખી રહ્યું છે. પહેલી જૂને છેલ્લા તબક્કાનું મતદાન પૂરું થતા જ એક્ઝિટ પોલના પરિણામો જાહેર કરવામાં આવ્યા.
और पढो »

TATA ના શેરમાં આવશે મોટો ઘટાડો, એક્સપર્ટે કહ્યું- ₹843 સુધી તૂટશે ભાવ, વેચી દોTATA ના શેરમાં આવશે મોટો ઘટાડો, એક્સપર્ટે કહ્યું- ₹843 સુધી તૂટશે ભાવ, વેચી દોTata Group Share: જો તમારી પાસે પણ ટાટા ગ્રુપના આ શેર હોય તો તમારા માટે કામના સમાચાર છે.
और पढो »



Render Time: 2025-02-13 18:36:31