Gujarat Weather Forecast : છેલ્લા 24 કલાકમાં ગુજરાતના 76થી વધારે તાલુકામાં પડ્યો વરસાદ,,, સૌથી વધુ મોરબીના ટંકારમાં પડ્યો સવા ચાર ઈંચ વરસાદ
Photos: સ્પેસ સ્ટેશન પર ફસાયેલા સુનિતા વિલિયમ્સને પાછા લાવવા માટે NASA પાસે 3 વિકલ્પ, ખાસ જાણોદૈનિક રાશિફળ 27 જૂન: આજે મોટી માત્રામાં પૈસાની અચાનક પ્રાપ્તિ આર્થિક સ્થિતિને મજબૂત બનાવશે, વાંચો આજનું રાશિફળ1 જુલાઈથી ક્રેડિટ કાર્ડ પેમેન્ટથી લઈને સિમ સ્વેપ સહિત આ નિયમો બદલાશે, જાણો તમારા પર શું થશે અસરMonsoon Health Tips: આ 5 આયુર્વેદિક હર્બ્સને ડાયટમાં કરો સામેલ, આખું ચોમાસું બીમારી આસપાસ પણ નહીં...
રાજ્યભરમાં વરસાદી માહોલ છવાયો છે. છેલ્લા 24 કલાકમાં રાજ્યના 84 તાલુકામાં વરસાદ નોંધાયો છે. ત્યારે ગુજરાતમાં આજે 10 જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી છે. ભરૂચ, સુરત અને તાપીમાં પણ ભારે વરસાદ આવશે. તો રાજકોટ, જામનગર અને પોરબંદરમાં ભારે વરસાદની આગાહી છે. જૂનાગઢ, અમરેલી, ભાવનગર, દ્વારકામાં વરસાદની આગાહી છે. ગીર સોમનાથ, કચ્છ અને દીવમાં પણ ભારે વરસાદની આગાહી છે. તેથી માછીમારોને દરિયો ન ખેડવાની હવામાનની સૂચના અપાઈ છે.આજે રાજ્યમાં કેટલાક જિલ્લાઓમાં વરસાદને લઈ હવામાન વિભાગ દ્વારા યેલો એલર્ટ જાહેર કરાયું છે.
તો આગાહીકાર અંબાલાલ પટેલની આગાહી પણ આવી ગઈ છે. તેમણે કહ્યું કે, રાજ્યમાં 25 જૂનથી ચોમાસાની ગતિ આગળ વધશે. શ્રવણ પંચકમાં વરસાદ થાય તો તે પછી સારો વરસાદ થાય છે. આવતીકાલથી પંચક શરૂ થતાની સાથે વરસાદ પણ થતા સારા સંકેત ગણાય છે. આજે સવારે રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં મેઘરવો વરસાદ એ ચોમાસા આગમનનું સૂચન છે. 4 જુલાઈથી 8 જુલાઈ વચ્ચે સારો વરસાદ થવાની શક્યતા છે. રથયાત્રા દરમિયાન પણ રાજ્યમાં સારો વરસાદ રહેશે. અષાઢ સુદ બીજે આથમતો સૂર્ય વાદળોમાં રહેવાની શક્યતા છે.
Gujarat Weather Weather Updates અંબાલાલની આગાહી ગુજરાતનું હવામાન Gujarat Weather Rain Today Ahmedabad Weather Prediction Gujarat Monsoon Forecast Ambalal Patel Forecast ગુજરાત Gujarat Metrology Department ગુજરાતમાં વરસાદની અંબાલાલ પટેલની આગાહી Rainfall News Ambalal Patel Forecast Weather Expert અંબાલાલ પટેલની આગાહી અંબાલાલ પટેલ ગુજરાતમાં વરસાદની આગાહી Gujarat Rain Forecast Monsoon 2024 Monsoon Alert IMD India Meteorological Department વરસાદની આગાહી હવામાન વિભાગની આગાહી Rain Forecast In Gujarat Gujarat Monsoon 2024 Gujarat Rain Forecast ગુજરાતમાં વરસાદની આગાહી ગુજરાતમાં વરસાદ ક્યારે Gujarat Monsoon Forecast Ambalal Patel અંબાલાલ પટેલ આંધી તોફાન સાથે વરસાદની આગાહી Monsoon Update વીજળીના કડાકા સાથે વરસાદ ગાજવીજ સાથે વરસાદ Thunderstrome Forecast Paresh Goswami Forecast પરેશ ગોસ્વામીની આગાહી Bhavnagar Lightning Strike ભાવનગર વીજળી પડી પાણી ભરાયા આગામી 24 કલાક ભારે મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી મેઘો મુશળધાર ભારે વરસાદની આગાહી વરસાદી માહોલ સર
इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें
Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।
હવામાન વિભાગના લેટેસ્ટ અપડેટ : આજે 28 થી વધુ જિલ્લાઓમાં આવશે ધોધમાર વરસાદRain Alert In Gujarat : છેલ્લા 24 કલાકમાં રાજ્યના 23થી વધારે તાલુકામાં પડ્યો વરસાદ,,, પોરબંદરમાં અઢી ઈંચ અને ભાણવડમાં સવા બે ઈંચ પડ્યો વરસાદ,,, ગુજરાતમાં હજુ 3 દિવસ હળવાથી મધ્યમ વરસાદની આગાહી
और पढो »
ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી : આજથી જ મેઘરાજા ધબધબાટી બોલાવશેRain Alert In Gujarat : છેલ્લા 24 કલાકમાં ગુજરાતમાં 20 તાલુકામાં પડ્યો વરસાદ,,, સૌથી વધુ વલસાડના વાપીમાં 2 ઈંચ પડ્યો,,, આજે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં અતિ ભારે વરસાદની હવામાન વિભાગે આપી આગાહી
और पढो »
ભારે વરસાદની ચેતવણી : 15 થી વધુ જિલ્લાઓમાં છે વરસાદની આગાહી, આજનો વરસાદ ખેડૂતો માટે સારોRain Alert In Gujarat : રાજ્યમાં આજથી 6 દિવસ છૂટાછવાયા વરસાદની આગાહી... આજે સુરત, નવસારી, તાપી, ડાંગમાં પડશે વરસાદ.. તો દાહોદ, છોટાઉદેપુરમાં પણ થશે મહેર...
और पढो »
ગુજરાત માટે આજનો દિવસ ભારે : અમદાવાદ સહિત 25 જિલ્લાઓમાં ગાજવીજ સાથે વરસાદ આવશેRain Alert In Gujarat : ગુજરાતમાં 4 દિવસ મધ્યમ વરસાદની આગાહી, આજે અમદાવાદ સહિત 25 જિલ્લામાં મેઘમહેર થશે, 19 જૂને વલસાડ, દમણ, દાદરા નગર હવેલીમાં ભારે વરસાદ પડશે
और पढो »
ગુજરાતમાં આજથી 11 જૂન સુધી વરસાદની આગાહી : આ જિલ્લાઓમાં ગાજવીજ સાથે તૂટી પડશે વરસાદMonsoon Arrival : રાજ્યમાં આજથી 5 દિવસ સુધી હળવાથી મધ્યમ વરસાદની હવામાન વિભાગની આગાહી... દક્ષિણ અને મધ્ય ગુજરાતમાં પડી શકે વરસાદ.. તો સૌરાષ્ટ્રમાં પણ વરસાદની શક્યતા
और पढो »
આ જિલ્લાઓમાં આજે વરસાદની આગાહી વચ્ચે આવ્યા સંકટના સમાચાર : અહી ધીમું પડ્યું ચોમાસુંRain Alert : રાજ્યમાં આજથી 4 દિવસ વરસાદ પડવાની હવામાન વિભાગની આગાહી.. આજે મધ્ય અને દક્ષિણ ગુજરાતમાં પડી શકે છે વરસાદ
और पढो »