હવે સમય આવી ગયો છે...અમિત શાહે ભારતીય જવાનોને જણાવી દીધો આગામી ટાર્ગેટ, બે પાડોશી દેશોની ખેર નથી

Amit Shah समाचार

હવે સમય આવી ગયો છે...અમિત શાહે ભારતીય જવાનોને જણાવી દીધો આગામી ટાર્ગેટ, બે પાડોશી દેશોની ખેર નથી
SSBInfiltrationPakistan
  • 📰 Zee News
  • ⏱ Reading Time:
  • 40 sec. here
  • 24 min. at publisher
  • 📊 Quality Score:
  • News: 96%
  • Publisher: 63%

શાહે પશ્ચિમ બંગાળના સિલીગુડીમાં એસએસબીના 61માં સ્થાપના દિવસ સમારોહને સંબોધિત કરતા કહ્યું કે, સશસ્ત્ર સીમા દળે નેપાળ અને ભૂટાન જેવા મિત્ર દેશો સાથે જોડાયેલી આપણી સરહદોને સુરક્ષિત રાખવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી છે.

તેમની સતર્કતા અને હાજરીએ સિલીગુડી કોરિડોર અને પૂર્વ ક્ષેત્રમાં સુરક્ષાની ભાવના સુનિશ્ચિત કરી છે. દૈનિક રાશિફળ 21 ડિસેમ્બર: આજે ગ્રહોનો વિશેષ યોગ કુંભ રાશિના લોકોને આર્થિક સફળતા તરફ લઈ જશે, આજનું રાશિફળ'મકરસંક્રાંતિથી માર્ચ સુધીમાં તો...', અંબાલાલની છે સૌથી આગાહી, દરિયામાં ઉભો થયો મોટો ખતરો!

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે નેપાળ અને ભૂટાન જેવા મિત્ર દેસો સાથે લાગેલી સરહદોની રક્ષામાં મહત્વપૂર્ણ ભૂમિકા નીભાવવા અને બિહાર તથા ઝારખંડમાં નક્સલવાદ વિરુદ્ધ લડાઈમાં યોગદાન બદલ શુક્રવારે સશસ્ત્ર સીમા દળ ની પ્રશંસા કરી. તેમની સતર્કતા અને હાજરીએ સિલીગુડી કોરિડોર અને પૂર્વ ક્ષેત્રમાં સુરક્ષાની ભાવના સુનિશ્ચિત કરી છે.

લાલ ઉગ્રવાદને પહોંચવામાં એસએસબીના પ્રયત્નોનો ઉલ્લેખ કરતા ગૃહમંત્રીએ કહ્યું કે, એસએસબીએ બિહાર અને ઝારખંડમાં નક્સલવાદને ખતમ કરવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી છે. અન્ય સુરક્ષા એજન્સીઓ અને સ્થાનિક પોલીની સાથે તેમના સક્રિય સહયોગે છત્તીસગઢમાં નક્સલવાદી ગતિવિધિઓને મહદઅંશે નબળી કરી છે. આ સાથે જ તેમણે કહ્યું કે સરહદના માધ્યમથી ઘૂસણખોરીને સંપૂર્ણ રીતે રોકવામાં આવે. તેમણે એ પણ ઉલ્લેખ કર્યો કે નેપાળ અને ભૂટાનની સરહદોના માધ્યમથી તસ્કરીનો પ્રયત્ન લગભગ બંધ થયો છે.

हमने इस समाचार को संक्षेप में प्रस्तुत किया है ताकि आप इसे तुरंत पढ़ सकें। यदि आप समाचार में रुचि रखते हैं, तो आप पूरा पाठ यहां पढ़ सकते हैं। और पढो:

Zee News /  🏆 7. in İN

SSB Infiltration Pakistan Bangladesh India News Gujarati News અમિત શાહ Top News Today Top News In Gujarati Latest Gujarati News Latest News In Gujarati Gujarati News Top Gujarati News ગુજરાત સમાચાર Gujarat Samachar ગુજરાતના ન્યૂઝ Gujarat Latest Update ગુજરાતી સમાચાર લેટેસ્ટ ગુજરાતી સમાચાર Zee News Gujarati Gujarati Samachar Gujarat News

इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें

Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।

ઘરે પાછા જવાનો સમય આવી ગયો છે, વિક્રાંત મેસીની એક પોસ્ટથી ફિલ્મી જગતમાં ખળભળાટ, ચાહકો ચોંક્યા!ઘરે પાછા જવાનો સમય આવી ગયો છે, વિક્રાંત મેસીની એક પોસ્ટથી ફિલ્મી જગતમાં ખળભળાટ, ચાહકો ચોંક્યા!Vikrant Massey Announced Retirement From Film Industry Fans In Shock: વિક્રાંત મેસી ફિલ્મ જગતના શ્રેષ્ઠ અભિનેતાઓમાં ગણતરી થાય છે. નાના પડદાથી પોતાની એક્ટિંગ કરિયરની શરૂઆત કરનાર વિક્રાંત મેસીએ OTT અને ફિલ્મ જગતમાં ખૂબ ધૂમ મચાવી હતી અને પોતાની એક્ટિંગની પ્રશંસકો પર ઉંડી છાપ છોડી હતી.
और पढो »

બરાબર આ સમયે અને આટલી ગતિએ ત્રાટકશે વાવાઝોડું, આગળ શું થશે તે વિશે હવામાન વિભાગે કરી દીધી મોટી ભવિષ્યવાણીબરાબર આ સમયે અને આટલી ગતિએ ત્રાટકશે વાવાઝોડું, આગળ શું થશે તે વિશે હવામાન વિભાગે કરી દીધી મોટી ભવિષ્યવાણીCyclone Fengal Update : 2024 ની વિદાયનો સમય આવી ગયો છે, અને ફરી એકવાર વિદાય લેતુ વાવાઝોડું દેશના દરિયા કિનારે ત્રાટકવા જઈ રહ્યું છે. આ ફેંગલ વાવાઝોડાને ત્રાટકવામાં હવે બસ થોડો સમય બાકી રહી ગયો છે. પરંતું આ વાવાઝોડું બહુ મોટી અસર કરી જશે. એક-બે નહિ, અનેક રાજ્યોને આ વાવાઝોડાની અસર જોવા મળશે.
और पढो »

એક નહિ બે-બે વાવાઝોડા આવી રહ્યાં છે, ભયાનક આગાહીમાં બંગાળની ખાડી હચમચી જશેએક નહિ બે-બે વાવાઝોડા આવી રહ્યાં છે, ભયાનક આગાહીમાં બંગાળની ખાડી હચમચી જશેCyclone Alert : દેશના વાતાવરણમાં તેજીથી મોટા બદલાવ આવી રહ્યાં છે. વરસાદ, ઠંડી, ગરમી, કમોસમી વરસાદ ઝડપથી આવતા જતા હોય છે. આ વર્ષે અનેક વાવાઝોડાએ તોફાન મચાવ્યું હતું. પરંતું આ વર્ષ પૂરુ થતા પહેલા વધુ એક વાવાઝોડું આવી રહ્યું છે. એ પણ એક નહિ, બે વાવાઝોડા આવી રહ્યાં છે.
और पढो »

ગુજરાતના ખેડૂતોને અસર કરતી મોટી ખબર! આ દિવસોમાં તમારો પાક સાચવજો, આવી રહ્યો છે વરસાદગુજરાતના ખેડૂતોને અસર કરતી મોટી ખબર! આ દિવસોમાં તમારો પાક સાચવજો, આવી રહ્યો છે વરસાદAmbalal Patel Prediction : ભરશિયાળે પોતાનો પાક બચાવવો પડે તેવી નોબત ગુજરાતના ખેડૂતો પર આવી ચઢી છે, કારણ કે ફરી એકવાર કમોસમી વરસાદની આગાહી આવી ગઈ છે
और पढो »

ગુજરાતમાં વાવાઝોડા સાથે ભારે વરસાદનું એલર્ટગુજરાતમાં વાવાઝોડા સાથે ભારે વરસાદનું એલર્ટઅંબાલાલ પટેલે આગાહી કરતા જણાવ્યું કે, દેશમાં ફરી એકવાર વાવાઝોડા સાથે ભારે વરસાદનું એલર્ટ આવી ગયું છે. 16થી 22 ડિસેમ્બર વચ્ચે ગુજરાત તરફ વાદળો આવી શકે છે. જેનાથી દક્ષિણ ગુજરાતના કેટલાક ભાગોમાં વાદળછાયું વાતાવરણ રહી શકે છે. આગામી 26 ડિસેમ્બર બંગાળના ઉપસાગરમાં વધુ એક સિસ્ટમ બનવા જઈ રહી છે. જેને કારણે 26 ડિસેમ્બર બાદ માવઠું આવી શકે છે. ગુજરાતમાં ઠંડીની શરૂઆત મોડી થઈ છે પરંતુ, જબરદસ્ત થઈ છે.
और पढो »

રવિચંદ્રન અશ્વિન ઈન્ટરનેશનલ ક્રિકેટમાંથી નિવૃત્તિ જાહેર કરે છેરવિચંદ્રન અશ્વિન ઈન્ટરનેશનલ ક્રિકેટમાંથી નિવૃત્તિ જાહેર કરે છેભારતીય ક્રિકેટર રવિચંદ્રન અશ્વિન નિવૃત્તિ જાહેર કરી ચૂક્યા છે.
और पढो »



Render Time: 2025-02-16 13:21:09