પોલીસ વિભાગ દ્વારા પોલીસ પરિવારના કલ્યાણ માટે એક મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. પોલીસ કર્મચારીના પોતાના લગ્ન માટે વેલ્ફેર ફંડમાંથી લોન આપવાનો નિર્ણય લીધો છે. જી હા...પોલીસ વેલ્ફેર ફંડમાંથી રૂપિયા 1,50,000 ની રકમની લોન મળી શકશે.
પોલીસ કર્મચારીના પોતાના લગ્ન માટે વેલ્ફેર ફંડમાંથી લોન આપવાનો નિર્ણય લીધો છે. જી હા...પોલીસ વેલ્ફેર ફંડમાંથી રૂપિયા 1,50,000 ની રકમની લોન મળી શકશે.
ઝી બ્યુરો/ગાંધીનગર: અગાઉ પોલીસ અધિકારી અને કર્મચારીઓને માત્ર તેઓના સંતાનના લગ્ન માટે વેલ્ફેર ફંડમાંથી રૂ.1,50,000 ની લોન આપવામાં આવતી હતી. હાલમાં પોલીસદળમાં નાની ઉંમરના કર્મચારીઓની મોટા પ્રમાણમાં ભરતી થયેલ હોય આ જોગવાઈમાં સુધારો કરવામાં આવ્યો છે.મહત્વનું છે કે હવેથી પોલીસ કર્મચારીઓના સંતાનના લગ્ન ઉપરાંત પોતાના લગ્ન માટે પણ લોન મળી શકશે.
Gandhinagar Gujarat Police Self-Interested Decision Police Department Welfare Of Police Family In Gujarat ગુજરાત પોલીસ પરિવાર પોલીસ વિભાગ પોલીસ વિભાગનો હિતલક્ષી નિર્ણય
इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें
Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।
સ્વામીનારાયણ સંપ્રદાયને લાંછન લગાડતો કિસ્સો : ગુરુકુળના સંતે મહિલા સાથે દુષ્કર્મ ગુજારી ગર્ભપાત કરાવ્યોKhirsara Gurukul Rape Case : વડતાલ બાદ હવે રાજકોટ સ્વામિનારાયણ સંપ્રદાયના 2 લંપટ સાધુઓની પાપલીલાનો થયો પર્દાફાશ, ધર્મસ્વરૂપ અને નારાયણ સ્વરૂપ નામના લંપટ ગુરુ સામે ભાયાવદર પોલીસ સ્ટેશનમાં નોંધાઈ ફરિયાદ
और पढो »
અમદાવાદમાં 2 મહિના માટે મકાન ભાડે આપવાના નિયમો બદલાયા, તમે ક્યારેય ન કરતાં આવી ભૂલઅમદાવાદ પોલીસ કમિશ્નરે એક નવું જાહેરનામું બહાર પાડ્યું છે.
और पढो »
ગુજરાતના પોલીસકર્મી સાયકલ પર દેશભ્રમણ કરવા નીકળ્યા; એક વર્ષની રજા મુકી, 16 હજાર કિ.મી ફરશે!14 વર્ષથી બનાસકાંઠા જિલ્લા પોલીસ વડાના ડ્રાઈવર તરીકે ફરજ બજાવી રહ્યા છે, પણ હાલમાં આ સંજયગીરી બળબળતા તાપમાં પણ ભારત ભ્રમણ માટે નીકળેલા સંજયગીરી આજે અંબાજી આવી પહોંચતા પોલીસ અધિકારી સહીત પોલીસ કર્મીઓએ તેમની કામગીરીને બિરદાવી હતી.
और पढो »
હીટવેવ વચ્ચે આજના મહત્વના સમાચાર : ટ્યુશન ક્લાસિસ અને શૈક્ષણિક સંસ્થાઓ માટે મોટો નિર્ણયHeatwave Alert : ગુજરાતમાં આગામી 5 દિવસ ટ્યુશન ક્લાસિસ બંધ, શૈક્ષણિક સંસ્થામાં બપોરે 12થી 4 બંધ રહેશે શૈક્ષણિક કાર્ય, ગુજરાત ફેડરેશન ઓફ એકેડેમિક એસોસિયેશનનો નિર્ણય, હીટવેવની આગાહીના કારણે ટ્યુશન ક્લાસિસ બંધ રહેશે
और पढो »
સુરત બાદ હવે ગુજરાતના આ શહેરનો વારો, ત્રણ દિવસમાં 11 લોકોના ધબકારા બંધ થયાHeart Attack Death : વડોદરામાં અસહ્ય ગરમીના લીધે વધુ હાર્ટ એટેકથી બે વ્યક્તિના મોત થયા, હાર્ટ એટેકના કારણે વધુ એક યુવાનનું મોત, પોલીસ ભરતીની તૈયારી કરતા યુવાનના હાર્ટ એટેક
और पढो »
સુખી સંપન્ન ગુજરાતી પરિવારોમાં ઝગડા વધ્યા, સરકારે નવી ફેમિલી કોર્ટ માટે લીધો આ નિર્ણયFamily Court In Gujarat : ઘરેલુ કંકાસના કેસ વધતા ગુજરાતમાં એકસાથે 80 ફેમિલી કોર્ટ શરૂ કરવાની જરૂર પડી, તમામ કોર્ટમાં નવી જગ્યાઓ માટે ભરતી પણ કરાશે
और पढो »