હવે ગુજરાતમાં કયા લંપટ સ્વામીની સામે આવી પાપલીલા? 30 વર્ષીય યુવતીની જિંદગી કરી બરબાદ!

Khirsara Guruku Case समाचार

હવે ગુજરાતમાં કયા લંપટ સ્વામીની સામે આવી પાપલીલા? 30 વર્ષીય યુવતીની જિંદગી કરી બરબાદ!
KhirsaraSwaminarayan Gurukul Controversyજેતપુર
  • 📰 Zee News
  • ⏱ Reading Time:
  • 22 sec. here
  • 28 min. at publisher
  • 📊 Quality Score:
  • News: 103%
  • Publisher: 63%

રાજકોટ જિલ્લાના ઉપલેટા તાલુકાના ખીરસરા ગામે આવેલો આ સ્વામિનારાયણ ગુરુકુળ છે. કહેવામાં તો અહીં ધર્મની શિક્ષા આપવામાં આવે છે પરંતુ, હાલ આ સ્થાન અધર્મ અને અકૃત્યના કારણે ચર્ચામાં આવ્યું છે અને એનું કારણ છે આ લંપટ સ્વામી.. જી હાં, આ લંપટ સ્વામીનું નામ છે ધર્મસ્વરૂપદાસ સ્વામી..

રાજકોટના ઉપલેટાના ખીરસરા ગામે વધુ એક લંપટ સ્વામી ની પાપલીલા સામે આવી છે. ધર્મસ્વરૂપદાસ નામના આ સ્વામી પહેલાં તો એક યુવતી સાથે નકલી લગ્ન કર્યા બાદમાં વારંવાર તેમના પર દુષ્કર્મ આચર્યું. એટલું જ નહીં, યુવતીને ગર્ભ રહી જતાં બળજબરી પૂર્વક ગર્ભપાત પણ કરાવ્યો..

ઝી બ્યુરો/રાજકોટ: ધર્મના નામે છેતરપિંડીના તો તમે અનેક કિસ્સાઓ સાંભળ્યા હશે પરંતુ, ધર્મના લંપટલીલાના કારનામાઓ પણ હવે ખૂબ ચર્ચામાં આવી રહ્યા છે.. રાજકોટના ઉપલેટાના ખીરસરા ગામે વધુ એક લંપટ સ્વામીની પાપલીલા સામે આવી છે. ધર્મસ્વરૂપદાસ નામના આ સ્વામી પહેલાં તો એક યુવતી સાથે નકલી લગ્ન કર્યા બાદમાં વારંવાર તેમના પર દુષ્કર્મ આચર્યું. એટલું જ નહીં, યુવતીને ગર્ભ રહી જતાં બળજબરી પૂર્વક ગર્ભપાત પણ કરાવ્યો..કોણ છે આ લંપટ સ્વામી.

हमने इस समाचार को संक्षेप में प्रस्तुत किया है ताकि आप इसे तुरंत पढ़ सकें। यदि आप समाचार में रुचि रखते हैं, तो आप पूरा पाठ यहां पढ़ सकते हैं। और पढो:

Zee News /  🏆 7. in İN

Khirsara Swaminarayan Gurukul Controversy જેતપુર ખીરસરા ગુરુકુળ દુષ્કર્મ ગર્ભપાત સ્વામીએ યુવતીને ગર્ભવતી બનાવી Upleta Gurukul Swami Molest Woman Rajkot Swaminarayan Gurukul Rajkot News Gujarat News Rajkot Todays News રાજકોટના સ્વામીનારાયણના સંત ખીરસરા ઘેટીયા ગામ સ્વામિનારાયણ ગુરુકુળ રાજકોટના આજના સમાચાર ધર્મસ્વરૂપદાસ સ્વામી Vadtal Swami સ્વામીની લંપટલીલા લંપટ સ્વામી લંપટ સાધુ સ્વામીનારાયણ સંતોની લંપટલીલા પીડિતા વડતાલ સ્વામીનારાયણ મંદિર Vadtal Swaminarayan Temple સ્વામીનારાયણ સંત Swaminarayan Temple યુવતી પર દુષ્કર્મ

इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें

Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।

સ્વામીનારાયણ સંપ્રદાયને લાંછન લગાડતો કિસ્સો : ગુરુકુળના સંતે મહિલા સાથે દુષ્કર્મ ગુજારી ગર્ભપાત કરાવ્યોસ્વામીનારાયણ સંપ્રદાયને લાંછન લગાડતો કિસ્સો : ગુરુકુળના સંતે મહિલા સાથે દુષ્કર્મ ગુજારી ગર્ભપાત કરાવ્યોKhirsara Gurukul Rape Case : વડતાલ બાદ હવે રાજકોટ સ્વામિનારાયણ સંપ્રદાયના 2 લંપટ સાધુઓની પાપલીલાનો થયો પર્દાફાશ, ધર્મસ્વરૂપ અને નારાયણ સ્વરૂપ નામના લંપટ ગુરુ સામે ભાયાવદર પોલીસ સ્ટેશનમાં નોંધાઈ ફરિયાદ
और पढो »

ગુજરાતમાં વરસાદ ક્યારે? કેરળમાં પ્રિ-મોન્સૂન વરસાદ આવ્યા બાદ અંબાલાલ પટેલે કરી આગાહીગુજરાતમાં વરસાદ ક્યારે? કેરળમાં પ્રિ-મોન્સૂન વરસાદ આવ્યા બાદ અંબાલાલ પટેલે કરી આગાહીCyclone Remal Live Updates : પશ્ચિમ બંગાળમાં રેમલ વાવાઝોડાએ મચાવ્યો તરખાટ, પરંતું તેને કારણે ગુજરાતમાં વહેલા વરસાદની આગાહી આવી, 4 જુને સમગ્ર ગુજરાતમાં પ્રિ-મોન્સૂન વરસાદની અંબાલાલ પટેલે કરી આગાહી
और पढो »

વાવાઝોડાની ગુજરાત પર મોટી અસર : બદલાઈ ચોમાસાની તારીખ, અંબાલાલ પટેલે કરી વરસાદની આગાહીવાવાઝોડાની ગુજરાત પર મોટી અસર : બદલાઈ ચોમાસાની તારીખ, અંબાલાલ પટેલે કરી વરસાદની આગાહીCyclone Remal Live Updates : પશ્ચિમ બંગાળમાં રેમલ વાવાઝોડાએ મચાવ્યો તરખાટ, પરંતું તેને કારણે ગુજરાતમાં વહેલા વરસાદની આગાહી આવી, 4 જુને સમગ્ર ગુજરાતમાં પ્રિ-મોન્સૂન વરસાદની અંબાલાલ પટેલે કરી આગાહી
और पढो »

હાફુસ અને કેસર કેરીને પણ ટક્કર મારે તેવી નવી કેરી નવસારીના ખેડૂતે ઉગાવી, મઘ જેવી મીઠી છેહાફુસ અને કેસર કેરીને પણ ટક્કર મારે તેવી નવી કેરી નવસારીના ખેડૂતે ઉગાવી, મઘ જેવી મીઠી છેGujarat Farmer : નવસારી કૃષિ યુનિવર્સિટીએ સંશોધન કરી બદલાતા વાતાવરણ સામે ટકાઉ અને મીઠી સોનપરી કેરી વિકસાવી છે, ત્યારે નવસારીના ખેડૂતો હવે આ કેરીનો પાક લઈને મોટી કમાણી કરી રહ્યાં છે
और पढो »

આ દેશની આર્મીમાં નીકળી બમ્પર ભરતી, બહારના નાગરિકોને મળશે પહેલી તકઆ દેશની આર્મીમાં નીકળી બમ્પર ભરતી, બહારના નાગરિકોને મળશે પહેલી તકAustralian army job : ઓસ્ટ્રેલિયા દેશમાં સૈનિકોની અછત સર્જાતા હવે બહારના દેશોના નાગરિકોને સૈનિક બનવાની ઓફર આપવામાં આવી છે, ઓસ્ટ્રેલિયન સરકારે તાજેતરમાં આર્મીમાં ભરતીની જાહેરાત કરી છે
और पढो »

જે ઉત્તર પ્રદેશે ભાજપને મોટો આઘાત આપ્યો....હવે ત્યાં સજ્જડ હાર અંગે ચોંકાવનારી વાત સામે આવીજે ઉત્તર પ્રદેશે ભાજપને મોટો આઘાત આપ્યો....હવે ત્યાં સજ્જડ હાર અંગે ચોંકાવનારી વાત સામે આવીLok Sabha Election Result: છેલ્લી બે લોકસભા ચૂંટણીમાં ભાજપને ખોબલે ખોબલે મત આપી સર આંખો પર બેસાડનારા યુપીમાં આ વખતે એવું તે શું થયું જબરદસ્ત ઝટકો મળ્યો. ભાજપ બહુમતથી છેટે રહી ગયો. જાણો એવું તે શું થયું?
और पढो »



Render Time: 2025-02-13 16:18:43