આજથી રાજ્યમાં ફરી મેઘરાજા ફરી ધડબડાટી બોલાવશે. હવામાન વિભાગે વરસાદના વધુ એક રાઉન્ડની આગાહી કરી છે. આજથી 6 સપ્ટેમ્બર સુધી ગુજરાતમાં ફરી વરસાદ આવશે. આજે રાજ્યના અનેક જિલ્લાોમાં ભારે વરસાદની આગાહી કરાઈ છે. આગામી બે દિવસ સૌરાષ્ટ્રમાં છુટાછવાયા વરસાદની શક્યતા છે.
Gujarat Rain forecast: સપ્ટેમ્બરમાં રાજ્યમાં ફરી વરસાદની આગાહી આવી ગઈ છે. આગામી પાંચ દિવસ સુધી રાજ્યમાં અલગ અલગ જિલ્લામાં વરસાદી માહોલ રહેશે. આગામી 5 દિવસ રાજ્યમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી છે.
https://zeenews.india.com/gujarati/photo-gallery/new-updates-from-meteorological-department-stormy-round-of-heavy-rains-starts-from-today-forecast-till-september-6-364159આગામી 5 દિવસ જુદા જુદા જિલ્લામાં છૂટો છવાયો ભારે વરસાદ આવી શકે છે. કેટલાક જિલ્લાઓમાં અતિ ભારે વરસાદ પણ આવી શકે. આજે અમરેલી, ભાવનગર, પંચમહાલ, દાહોદ, છોટાઉદેપુર, નર્મદા, સુરત, તાપી, નવસારી, ડાંગ, વલસાડ, દમણ, દાદરા નગર હવેલીમાં છુટા છવાયા સ્થળોએ ભારે વરસાદની આગાહી છે. આ જિલ્લામાં આજે યલો એલર્ટ આપવામાં આવ્યું છે.
Gujarat Weather Weather Updates અંબાલાલની આગાહી ગુજરાતનું હવામાન Gujarat Weather Rain Today Ahmedabad Weather Prediction Gujarat Monsoon Forecast Ambalal Patel Forecast ગુજરાત Gujarat Metrology Department ગુજરાતમાં વરસાદની અંબાલાલ પટેલની આગાહી Rainfall News Ambalal Patel Forecast Weather Expert અંબાલાલ પટેલની આગાહી અંબાલાલ પટેલ ગુજરાતમાં વરસાદની આગાહી Gujarat Rain Forecast Monsoon 2024 Monsoon Alert IMD India Meteorological Department વરસાદની આગાહી હવામાન વિભાગની આગાહી Rain Forecast In Gujarat Gujarat Rain Forecast ગુજરાતમાં વરસાદની આગાહી Gujarat Monsoon Forecast Ambalal Patel અંબાલાલ પટેલ આંધી તોફાન સાથે વરસાદની આગાહી Monsoon Update વીજળીના કડાકા સાથે વરસાદ ગાજવીજ સાથે વરસાદ Thunderstrome Forecast Paresh Goswami Forecast પરેશ ગોસ્વામીની આગાહી પાણી ભરાયા ભારે વરસાદની આગાહી વરસાદી માહોલ Flood Alert Flood Warning Gujarat Flood Gujarat Floods Vadodara Flood Vadodara Rain Ahmedabad Rain વડોદરામાં પૂર ગુજરાતમાં પૂર
इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें
Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।
સરકારે ટાઉન પ્લાનિંગના નિયમોમાં કર્યો મોટો ફેરફાર, હવે આ રીતે થશે નવા વિસ્તારોનું પ્લાનિંગશહેરી વિકાસ વિભાગ દ્વારા નગર રચનાને લઈ મહત્વનો નિર્ણય કર્યો છે. નગર રચના સંદર્ભે નાગરિકોના સૂચન લેવામાં આવશે. પ્રારંભિક નગર રચનામાં પ્રક્રિયા ઝડપી બનાવવા ફેરફાર કરાયા છે. વિસ્તૃત વિગતો સાથે શહેરી વિકાસ વિભાગે આ અંગેનો પરિપત્ર જાહેર કર્યો છે.
और पढो »
ગુજરાતમાં છોતરા કાઢી નાંખશે વરસાદ, આ બે સિસ્ટમ સક્રિય થતાં આ જિલ્લાઓમાં થશે તહસનહસ!કાવેરી નદીનું જળસ્તર વધતાં બીલીમોરામાં પાણી ભરાયા છે. પાલિકાએ લોકોને સલામત સ્થળે ખસી જવા અપીલ કરી છે. દેસરા વિસ્તારમાં પાણી ભરાવવાની શરૂઆત થતાં લોકો અટવાયા છે. ગુજરાતમાં આગામી દિવસોમાં ગાજવીજ સાથે વરસાદ વરસી શકે છે.
और पढो »
બંગાળના ઉપસાગરમાં સક્રિય થશે સિસ્ટમ, ગુજરાતમાં 17 ઓગસ્ટથી ભુક્કા બોલાવશે વરસાદ, જાણો અંબાલાલની આગાહીAmbalal Patel Rain Forecast: ગુજરાતમાં અત્યારે વરસાદ ધીમો પડી ગયો હોય તેમ લાગે છે. છેલ્લા કેટલાક દિવસથી માત્ર છુટોછવાયો વરસાદ પડી રહ્યો છે. પરંતુ રાજ્યમાં હજુ વરસાદનો એક રાઉન્ડ આવવાનો છે. આ અંગે હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે પણ આગાહી કરી છે.
और पढो »
Roti Flour: રોટલીના લોટમાં મિક્સ કરો આ 3 માંથી કોઈ એક વસ્તુ, સ્વાસ્થ્યને થશે બમણા ફાયદાRoti Flour: ઘઉંના લોટમાં આ ત્રણ વસ્તુ ઉમેરીને રોટલીનો લોટ બાંધશો તો રોટલી વધારે હેલ્ધી બની જશે. આ ત્રણ વસ્તુ ઉમેરીને રોટલીનો લોટ બાંધવાથી ડાયાબિટીસ, બીપી, કોલેસ્ટ્રોલ સહિતની સમસ્યાઓમાં પણ ફાયદો થાય છે.
और पढो »
આજે રક્ષાબંધન...આજથી બુલંદ થશે આ 3 રાશિવાળાના ભાગ્યનો સિતારો, ભોલેનાથ-ચંદ્રદેવ કરાવશે બંપર ધનલાભ!આ દિવસે અનેક શુભ યોગનું નિર્માણ થઈ રહ્યું છે. આ સિવાય એક તો શ્રાવણ મહિનો અને એમા પણ ભગવાન શિવને પ્રિય એવો સોમવાર. આ સાથે જ પૂર્ણિમા અને સોમવાર પણ એક સાથે છે. મહાદેવ અને ચંદ્રદેવની કૃપાથી 3 રાશિવાળાનું ભાગ્ય ચમકી શકે છે. જાણો આ 3 લકી રાશિઓ વિશે....
और पढो »
દિવાળી બાદ શનિદેવ આ જાતકોનું ભાગ્ય પલટી નાખશે, કુંભ સહિત આ રાશિઓને થશે છપ્પરફાડ લાભHoroscope Shani: શનિના પોતાની રાશિમાં વક્રી હોવાથી શનિની સાડાસાતીવાળી રાશિઓ માટે ખુબ ખરાબ હતું. પરંતુ દિવાળી બાદ શનિ ફરી માર્ગી થઈ જશે. શનિના માર્ગી થવાથી કેટલાક જાતકોને રાહત મળવાની છે.
और पढो »