કેપીઆઈ ગ્રીન એનર્જીનો શેર સતત ત્રીજા દિવસે અપર સર્કિટ પર છે. કંપનીના શેર બુધવારે 5 ટકાની તેજીની સાથે 2008.85 રૂપિયા પર પહોંચી ગયા છે. 4 વર્ષ પહેલા કંપનીના શેરનો ભાવ 8 રૂપિયા હતો.
Varun Dhawan birthday special: ડાયરેક્ટર પિતાએ જ પુત્રને લોન્ચ કરવાની પાડી હતી ના, આવ્યો અને ચાલી ગયોદૈનિક રાશિફળ 24 એપ્રિલ: મકર રાશિના લોકો માટે આજનો દિવસ ઇચ્છિત પરિણામ આપનાર છે, રાશિફળ વાંચી જાણો કેવો જશે આજે તમારો દિવસસ્મોલકેપ કંપની કેપીઆઈ ગ્રીન એનર્જીના સ્ટોકે ધમાલ મચાવી છે. કેપીઆઈ ગ્રીન એનર્જીનો શેર બુધવારે સતત ત્રીજા દિવસે અપર સર્કિટ પર છે. કેપીઆઈ ગ્રીન એનર્જીનો શેર બુધવાર 24 એપ્રિલે 5 ટકાની તેજી સાથે 2000ને પાર પહોંચી ગયો છે. કંપનીના શેરનો આ રેકોર્ડ હાઈ છે.
કંપનીએ છેલ્લા બે વર્ષમાં ઈન્વેસ્ટરોને 2 વખત બોનસ શેર પણ આપ્યા છે. કંપનીએ જાન્યુઆરી 2023માં 1:1 ના રેશિયોમાં બોનસ શેર આપ્યા છે. કેપીઆઈ ગ્રીન એનર્જીએ ફેબ્રુઆરી 2024માં 1:2 ના રેશિયોમાં બોનસ શેર આપ્યો છે.કેપીઆઈ ગ્રીન એનર્જી ના સ્ટોકે છેલ્લા એક વર્ષમાં 525 ટકાથી વધુની તેજી આવી છે. સોલર કંપની કેપીઆઈ ગ્રીન એનર્જીનો શેર 24 એપ્રિલ 2023ના 320.53 રૂપિયા પર હતો. કેપીઆઈ ગ્રીન એનર્જીનો શેર 24 એપ્રિલ 2008.85 રૂપિયા પર પહોંચી ગયો છે. તો છેલ્લા છ મહિનામાં કંપનીના શેરમાં 270 ટકાની તેજી આવી છે.
KPI Green Energy Share Price KPI Green Energy Share Performance KPI Green Energy Stock Performance Multibagger KPI Green Energy KPI ગ્રીન એનર્જી શેર KPI ગ્રીન એનર્જી શેર ભાવ KPI ગ્રીન એનર્જી શેર પ્રદર્શન KPI ગ્રીન એનર્જી સ્ટોક પરફોર્મન્સ મલ્ટિબેગર KPI ગ્રીન એનર્જી
इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें
Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।
10 પૈસા પરથી 240 રૂપિયા ઉપર પહોંચી ગયો આ શેર, 244000% ની તોફાની તેજીBusiness News: શેર બજારમાં રોકાણ કરતા હોવ તો આ શેર વિશે તમે જાણો છો ખરા? લોંગ ટર્મ રોકાણકારોને આ કંપનીના શેરોએ માલામાલ કરી દીધા છે. કેપ્રી ગ્લોબલ કેપિટલના શેર છેલ્લા કેટલાક વર્ષોથી 10 પૈસાથી ચડીને હવે 240 રૂપિયા પાર પહોંચી ગયા છે.
और पढो »
6% વધ્યો અંબાણીની કંપનીનો પ્રોફિટ, શેર પર એક્સપર્ટ સતર્ક, ₹318 પર આવશે ભાવ!જિયો ફાઇનાન્શિયલ સર્વિસિસે શેર બજારને આપેલી સૂચનામાં કહ્યું કે કંપનીનો નફો નાણાકીય વર્ષ 2023-24 માં અનેક ગણો વધીને 1,605 કરોડ રૂપિયા થયો, જે ગત વર્ષેમાં 31 કરોડ રૂપિયા હતો.
और पढो »
37 રૂપિયા પર ખુલ્યો હતો IPO, હવે 1300 રૂપિયા પાર થઈ ગયો શેર, રોકાણકારોને છપ્પરફાડ કમાણી થઈએક નાની કંપની નોલેજ મરીન એન્ડ એન્જિનિયરિંગના શેરોએ 3 વર્ષમાં જ રોકાણકારોને માલામાલ કરી દીધા. નોલેજ મરીન એન્ડ એન્જિનિયરિંગનો આઈપીઓ 3 વર્ષ પહેલા 37 રૂપિયાના ભાવે ખુલ્યો હતો. કંપનીના શેર 19 એપ્રિલ 2024ના રોજ 1350 રૂપિયા પર બંધ થયા છે.
और पढो »
16% ટકા સસ્તો થયો ટાટાનો આ શેર, એક્સપર્ટે કહ્યું- ખરીદી લો ₹1900 પાર જશે ભાવTata Communications share: માર્ચ ત્રિમાસિક પરિણામો બાદ ગત શુક્રવારે ટાટાની કંપની ટાટા કોમ્યુનિકેશન્સ લિમિટેડના શેરમાં મોટો ઘટાડો જોવા મળ્યો.
और पढो »
Mulitbagger stock: 3 વર્ષમાં જ બનાવી દીધા કરોડપતિ, 18 થી 800 રૂપિયા પહોંચી આ શેરની કિંમતInvestments Tips: આ મલ્ટીબેગર શેરે ફક્ત 3 વર્ષમાં 4,420 ટકાનું મલ્ટીબેગર રિટર્ન આપ્યું છે. એટલું જ નહી ગત એક વર્ષમાં જ તેના શેરોમાં 279 ટકાનો ઉછાળો આવ્યો છે.
और पढो »
Multibagger stocks: ગજબનો શેર! એક વર્ષમાં 1000%ની તોફાની તેજી, ભાવ 26 રૂપિયાથી 280 રૂપિયા પર પહોંચી ગયોઆઈટી ઈન્ડસ્ટ્રીઝ સાથે સંકળાયેલી આરએસ સોફ્ટવેરના શેરોએ છેલ્લા એક વર્ષમાં છપ્પરફાડ રિટર્ન આપીને રોકાણકારોને માલામાલ કર્યા છે. આરએસ સોફ્ટવેરના શેર છેલ્લા એક વર્ષમાં 26 રૂપિયાથી ઉછળીને 280 રૂપિયા પાર જતા રહ્યા છે.
और पढो »