Jain Samaj Diksha : અમદાવાદમાં એકસાથે 35 મુમુક્ષુએ દીક્ષા લીધી, 10 મુમુક્ષુ તો 18 વર્ષની નીચેના, અમદાવાદમાં જ તમામ દીક્ષાર્થીની વડી દીક્ષા સમારોહ 9 જૂને યોજાશે
bollywoodWeekly Horoscope 22 april to 28 april 2024Strong Bone Jain Samaj Diksha : અમદાવાદ ઐતિહાસિક ઘટનાનું સાક્ષી બન્યું છે. પહેલીવાર 35 મુમુક્ષ એકસાથે દીક્ષા લીધી. હસતા મોઢે તમામ દીક્ષાર્થીઓ સંયમના માર્ગે નીકળી પડ્યા છે. તમામ દીક્ષાર્થીઓના વાળની એક લટ ખેંચીના આચાર્ય ભગવંતે સાંસારિક મોહથી તમામને દૂર કર્યા હતા. સાબરકાંઠાનું ભંડારી દંપતી 500 કરોડની સંપત્તિ છોડીને સંયમના માર્ગે નીકળી પડ્યુ. તો 35 માંથી 18 મુમુક્ષુ 18 વર્ષની નીચેની વયના છે.
3. જશવંતભાઈના નાના ભાઈ મુકેશભાઈના પરિવારમાં તેમનાં શ્રાવિકા મોનિકાબહેન ઉપરાંત પુત્ર હિત અને પુત્રી ક્રિશા છે. હવે સમગ્ર પરિવાર સર્વસ્વનો ત્યાગ કર્યો 5. મુંબઈમાં રહેતી હીનલકુમારી સંજયભાઈ જૈન ડિજીટલ માર્કેટિંગમાં માસ્ટર્સ ડિગ્રી ધરાવે છે, જેમણે દીક્ષા લીધી
Jain Diksha Jain Bhagvati Diksha Diksha Mahotsav Jain Saints જૈન સમાજ જૈન દીક્ષા જૈન ભાગવતી દીક્ષા દીક્ષા મહોત્સવ જૈન સાધુઓ Jain Community Diksha Mahotsav Varshidan Jain Community Diksha Jain Samaj Shah Family જૈન સમાજ દીક્ષા મહોત્સવ વર્ષીદાન જૈન સમાજમાં દીક્ષા ગ્રહણ સંયમનો માર્ગ Religious Jain Diksha દીક્ષા સમારોહ ધાર્મિક દીક્ષા સમારોહ જૈન ધર્મ દીક્ષા ગ્રહણ Initiation Eclipse Sabarkantha News સાબરકાંઠા ન્યૂઝ ગુજરાતી ન્યૂઝ Gujarati News ભંડારી પરિવાર ભાવેશ ભંડારી Ahmedabad News Jain Mumukshus Sanyas અમદાવાદમાં દીક્ષા મુમુક્ષુઓ દીક્ષા ગ્રહણ કરશે 35 Mumukshus Together On Path Of Moderation
इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें
Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।
ચૂંટણી પહેલા કોંગ્રેસને મોટો ઝટકો : સુરતમાં કોંગ્રેસના ઉમેદવાર નિલેશ કુંભાણીનું ફોર્મ રદ થશે?Nilesh Kumbhani Form Cancel : ગુજરાતની રાજનીતિના સૌથી મોટા સમાચાર, સુરતથી કોંગ્રેસના ઉમેદવારનું ફોર્મ થયું રદ, લોકસભાના કોંગ્રેસ ઉમેદવાર નિલેશ કુંભાણીનું ફોર્મ રદ, ફોર્મ રદ થતા હવે હાઈકોર્ટમાં જશે કોંગ્રેસ
और पढो »
અમદાવાદના પૂર્વ પટ્ટાના લોકોને સૌથી મોટી રાહત : નવો ઘોડાસર બ્રિજ ખૂલવાની તારીખ આવી ગઈGhodasar Flyover Opening : ઘોડાસર સ્પ્લિટ ફ્લાયઓવર બ્રિજ બે દિવસ બાદ ખુલ્લો મુકાશે, નારોલથી નરોડા અને મણિનગર જતાં લોકોને ફાયદો, હવે અઢી લાખ જેટલા વાહનોને ટ્રાફિકની સમસ્યાથી મળશે મુક્તિ
और पढो »
વાઘોડિયા પેટાચૂંટણીમાં દબંગ નેતા મધુ શ્રીવાસ્તવની એન્ટ્રી, હવે ત્રિપાંખિયો જંગ થશેMadhu Srivastava : વાઘોડિયા વિધાનસભાના અપક્ષ ઉમેદવારના મધુ શ્રીવાસ્તવ અધિકારીઓ પર બગડ્યા..ટેકેદાર લઈને ન આવતા મામલતદારે ટકોર કરતા મધુ શ્રીવાસ્તવે પિત્તો ગુમાવ્યો.......મધુ શ્રીવાસ્તવે કહ્યું કે હું 30 વર્ષથી ગામડાઓમાં ફરુ છું મને બધી ખબર છે
और पढो »
Gold Rate Today: રેકોર્ડબ્રેક તેજી બાદ હવે ઠંડુ પડ્યું સોનું, આજનો લેટેસ્ટ ભાવ જાણીને હાશકારો થશેસોના અને ચાંદીમાં ચાલી રહેલી ભારે તેજી હવે જાણે થંડી પડતી જોવા મળી રહી છે. શરૂઆતના કારોબારમાં MCX પર બંનેના રેટ સપાટ જોવા મળ્યા. આ અગાઉ મિડલ ઈસ્ટમાં જોવા મળી રહેલા ટેન્શનના કારણે બુલિયન માર્કેટમાં જબરદસ્ત જોશ જોવા મળી રહ્યો હતો.
और पढो »
મોટા સમાચાર :વિજય મુહૂર્ત નીકળી ગયું, હવે આવતીકાલે ઉમેદવારી ફોર્મ ભરશે પાટીલCR Paatil : તો નવસારીમાં પ્રદેશ પ્રમુખ સીઆર પાટીલનું શક્તિપ્રદર્શન... સીએમ ભૂપેન્દ્ર પટેલ, હર્ષ સંઘવીની સાથે કર્યો રોડ શો... મોટી સંખ્યામાં ઉમટ્યા સમર્થકો.. પણ કલેક્ટર ઓફિસ સુધી પહોંચવામાં મોડા પડ્યા પાટીલ
और पढो »
ક્ષત્રિય સંમેલનમાં ભાજપના ધારાસભ્યના પુત્રની હાજરી, રૂપાલાનો વિવાદ હવે આ જિલ્લામાં પણ પ્રસર્યોParsottam Rupala Controversy : આણંદમાં ગુરુવારે ક્ષત્રિય સમાજનું સંમેલન મળ્યું, ક્ષત્રિય સમાજના આગેવાનોએ રૂપાલાની ટિકિટ રદ કરવાની માંગ દોહરાવી, ટિકિટ રદ નહીં થાય ત્યાં સુધી લડાઈ ચાલુ રખાશે, ક્ષત્રિય આગેવાનોએ ભાજપ સરકાર પર કર્યા પ્રહાર
और पढो »