Gujarat CM Bhupendra Patel : મુખ્યમંત્રીએ સ્વચ્છતાને લઈ વડોદરામાં ટોણો માર્યો, CM-PM આવે ત્યારે જ સફાઇ થાય તેવું નથી જોઈતું.. પદાધિકારીઓ લાજવાને બદલે ખડખડાટ હસતાં હસતાં દાદાની ટકોરને ગળી ગયા
રશિયન-કોરિયન છોડો! આ દેશોમાં રહે છે સૌથી સુંદર મહિલાઓ, અપ્સરાઓને જોવા લાગે છે ભારે ભીડWeather Forecast
Cyclone DANA Latest Update: દરિયાઈ રાક્ષસ DANA જાગી ગયો! પાણીમાં વિસ્તાર ડૂબી જશે, આ તારીખોની આવી ભયંકર આગાહીવડોદરા કોર્પોરેશન અને વડોદરાના સત્તાધીશો હંમેશાથી તેમના નઘરોળ વહીવટનો કારણે જાણીતા છે. અધિકારીઓ કામ ઓછું અને ભ્રષ્ટાચાર વધુ કરે છે. દેખાડો કરવામાં વડોદરાની VMCને કોઈ પહોંચી શકે તેમ નથી. મુખ્યમંત્રી પણ અગાઉ અનેક વખત કહી ચુક્યા છે પરંતુ કોર્પોરેશનના શાસકો અને અધિકારીઓ સુધરવાનું નામ જ નથી લઈ રહ્યા.
મુખ્યમંત્રીએ આ ટકોર વડોદરાના સત્તાધીશો અને અધિકારીઓને કરી છે. આ અપીલમાં ઘણો બધો બોઠપાઠ છૂપાયેલો છે. પણ કોર્પોરેશનના નઘરોળ શાસકો આ ટકોરને સાંભળશે ખરા? કારણ કે મુખ્યમંત્રીએ આ કંઈક પહેલીવાર નથી કહ્યું. આ પહેલા પણ તેઓ વડોદરામાં ટકોર કરી ચુક્યા છે. પરંતુ જાડી ચામડીના અધિકારીઓ અને નઘરોળ શાસકો સુધરવાનું નામ નથી લઈ રહ્યા છે. વડોદરાની મુલાકાતે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવી રહ્યા છે. પ્રધાનમંત્રીને મુલકાતને કારણે તડામાર તૈયારીઓ ચાલી રહી છે. સટાસટ શહેરમાં સફાઈ અભિયાન ચાલી રહ્યું છે.
Gujarat Cm Bhupendra Patel વડોદરા ગુજરાતના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ સફાઈ અભિયાન Swachh Bharat Mission Swachh Bharat Gujarat સ્વચ્છ ભારત મિશન ફેઝ-2 સ્વચ્છ ભારત સ્વચ્છતા અભિયાન ગુજરાતી ન્યૂઝ Gujarat News Local News Gujarat Latest Gujarati News ગુજરાતી સમાચાર ગુજરાતી અપડેટ Gujarati Samachar Gujarati Update News
इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें
Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।
ગુજરાતની રાજનીતિમાં નવાજૂનીના સંકેત, ચાલુ નવરાત્રિમાં ભાજપે ધારાસભ્યોને તાબડતોબ કમલમ બોલાવ્યાGujarat Politics : ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પોતાના કાર્યકાળમાં પહેલીવાર રવિવારની રજામાં બોલાવી કેબિનેટની બેઠક,,, કર્મચારીઓની જૂની પેન્શન યોજનાની માગણી સ્વીકારી શકે છે સરકાર
और पढो »
હવે અમદાવાદ-મહેસાણા-પાલનપુર હાઈ-વે પર ગાડીઓ સડસડાટ દોડશે! દાદાનો સૌથી મોટો નિર્ણયમુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અમદાવાદ-મહેસાણા-પાલનપૂર રોડને હાઈ સ્પીડ કોરીડોર અંતર્ગત વિકસાવવા માટે ૨૬૨.૫૬ કરોડ રૂપિયા ફાળવવાનો મહત્વપૂર્ણ નિર્ણય કર્યો છે.
और पढो »
ચકાચક થઇ જશે ગુજરાતના ગામડાઓના રસ્તા! દાદા એ મંજૂર કર્યા 668,00,00,000 કરોડરાજ્યના જિલ્લાઓમાં ગ્રામીણ વિસ્તારોમાંથી પસાર થતા પંચાયત હસ્તકના રસ્તાઓને કોન્ક્રીટ રોડ બનાવવાનો ગ્રામીણ જનસુવિધા હિતલક્ષી મહત્વપૂર્ણ નિર્ણય મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કર્યો છે.
और पढो »
વસ્તી કરતા અઢી ઘણા પ્રવાસીઓ બન્યા ગુજરાતના મહેમાન, આપણું આ શહેર છે સૌની પહેલી પસંદTourism Gujarat: વર્ષ ૨૦૨૨-૨૩ની સરખામણીએ ગુજરાતમાં પ્રવાસીઓની સંખ્યામાં ૨૪ ટકાનો વધારો થયો હોવાનો ગુજરાત સરકારનો દાવો. વર્ષ દરમિયાન ૨૩ લાખથી વધુ વિદેશી પ્રવાસીઓ બન્યા ગુજરાતના મહેમાન...
और पढो »
અમદાવાદ, રાજકોટ, સુરત કરતા પાછળ રહી ગયું ગુજરાતનું આ શહેર, સત્તાધીશોને કારણે પાળ પીટાઈVadodara News : અમદાવાદ, ગાંધીનગર, સુરત અને રાજકોટ જેવા શહેરો વિકાસમાં આગળ નીકળી ગયા, પણ સંસ્કારી નગરી વડોદરા પાછળ રહી ગઈ... જેનું કારણ છે આ સત્તાધીશોનો અણઘડ વહીવટ
और पढो »
આ બેંકે ગ્રાહકોને આપ્યો મોટો ઝટકો, બીજીવાર બદલ્યા ક્રેડિટ કાર્ડના નિયમો, હવે ચૂકવવો પડશે ચાર્જCredit Card New Rules: તહેવારની સીઝન શરૂ થઈ છે ત્યારે ICICI બેંકે પોતાના કરોડો ગ્રાહકોને મોટો ઝટકો આપ્યો છે. બેંકે અલગ અલગ કાર્ડના નિયમોમાં બદલાવ કરીને ક્રેડિટ કાર્ડથી યુટિલિટી બિલનું પેમેન્ટ કરવાના ચાર્જમાં વધારો કર્યો છે
और पढो »