Hindenburg Report: આ કંપનીનો એક રિપોર્ટ મોટી મોટી કંપનીઓને ખતમ કરી નાંખે છે. અત્યાર સુધીમાં હિંડનબર્ગ નામની ફર્મ અલગ અલગ રિસર્ચમાં સનસનીખેજ ખુલાસા કરીને હિંડનબર્ગ લગભગ 30થી 35 મોટી મોટી જાયન્ટ કંપનીઓના કૌભાંડોનો ભાંડો ફોડી ચુક્યું છે.
અમદાવાદ-વડોદરા વચ્ચે આવેલી છે એક અદભૂત શાંત અને સુંદર જગ્યા, દીવો લઈને શોધવા જશો તો પણ આવી જગ્યા નહિ જડે!First Cobra: વિશ્વનો પ્રથમ કોબ્રા ક્યાં પેદા થયો હતો? આ મહાદ્વિપથી તે મહાદ્વિપ, જબરદસ્ત સફરદૈનિક રાશિફળ 11 ઓગસ્ટ: આજે મિથુન રાશિને અચાનક મોટો ધનલાભ થઈ શકે છે, વાંચો મેષથી લઈ મીન સુધીના લોકોનું આજનું રાશિફળ
વ્હિસલબ્લોઅર દ્વારા એકત્રિત કરવામાં આવેલા દસ્તાવેજોના આધારે, હિન્ડેનબર્ગે સેબીના અધ્યક્ષ માધાબી પુરી બૂચ અને તેમના પતિ ધવલ બુચ વિરુદ્ધ આરોપો મૂક્યા છે. બર્મુડા અને મોરેશિયસના ફંડ હતા, જેનો ઉપયોગ અદાણી કેસમાં થયો હતો. IPE Plus 1 ફંડમાં રોકાણ કરવા માટે બુચ્સે જૂન 2015માં IIFL મારફતે સિંગાપોરમાં ખાતું ખોલાવ્યું હતું. આરોપ એવો પણ છે કે મિલીભગતના કારણે સેબી દ્વારા અદાણી ગ્રુપના ઓફશોર ફંડ્સ સામે કાર્યવાહી કરવામાં આવી ન હતી.
હિંડનબર્ગના આરોપો પર સેબીના અધ્યક્ષે કહ્યું- 'અમારું જીવન અને નાણાં એક ખુલ્લી પુસ્તકની જેમ છે, આ ચારિત્ર્યની હત્યાનો પ્રયાસ છે'
Hindenburg Research Report Adani Group Gautam Adani Sebi Chief Madhavi Puri Buch Sebi Chairperson Breaking News હિંડનબર્ગ અદાણી ગ્રૂપ માધવી પુરી બુચ સેબી રિસર્ચ રિપોર્ટ શેર બજાર શેર માર્કેટ માર્કેટમાં ભૂકંપ
इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें
Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।
કોણ છે અમદાવાદના સૌથી અમીર શખ્સ, ટૂંકા સમયમાં ઉભી કરી દીધી 17 લાખ કરોડની કંપનીAhmedabads Richest Businessman Net Worth : શું તમને ખબર છે કે અમદાવાદના સૌથી અમીર શખ્સ કોણ છે, 17 લાખ કરોડ રૂપિયાની કંપની બનાવનારા આ વ્યક્તિની નેટવર્ટ શું છે તે જાણો
और पढो »
ગુજરાતના આ સિનિયર નેતાઓની લોટરી લાગશે! બનાવાશે અન્ય રાજ્યોના રાજ્યપાલRajyapal : ગુજરાત ભાજપના કેટલાક સિનિયર નેતાઓને અન્ય રાજ્યોના રાજ્યપાલ બનાવી શકાય છે, આ માટે હાલ ગુજરાતના ત્રણ નેતાઓનું નામ ભારે ચર્ચામાં છે
और पढो »
ખતરનાક બીમારીથી ઝૂઝમી રહ્યો છે તાનાશાહ કિમ જોંગ ઉન, દેશ ચલાવવા માટે નવો ઉત્તરાધિકારી શોધી કાઢ્યોKim Jong Un: ઉત્તર કોરિયાના કિમ જોંગ ઉનની છાપ તાનાશાહ તરીકની છે, પંરતુ આ તાનાશાહ ગંભીર બીમારીથી પીડાઈ રહ્યો છે, તેથી હવે કિમ પરિવારમાંથી કોણ ઉત્તરાધિકારી બનશે તેની ચર્ચા વહેતી થઈ છે
और पढो »
ગુજરાતના 160 બાળકોની માતા છે આ બોલીવુડ અભિનેત્રી, મિથુન ચક્રવર્તી- નાના પાટેકર સાથે હતું અફેર!તમે વિચારી રહ્યા હશો કે આખરે કોણ છે આ બોલીવુડની અભિનેત્રી જેમણે 160 બાળકો છે. જી હા... આ એકદમ સાચી વાત છે. આ અભિનેત્રીનું બોલિવૂડમાં એક મોટું નામ છે. જે આજના સમયમાં આવા કામના કારણે છવાયેલી રહી છે. આ કોઈ બીજું નહીં પરંતુ 90ના દશકની સુપરહિટ હીરોઈન આયશા ઝુલ્કા છે.
और पढो »
લો બોલો જબરું કહેવાય! ભૂતએ પોતાના દુશ્મન પર FIR નોંધાવી, પોલીસે ચાર્જશીટ પણ બનાવી દીધી, જાણીને જજ સ્તબ્ધઉત્તર પ્રદેશથી એક એવો ચોંકવનારો મામલો સામે આવ્યો છે કે જાણીને તમે પણ અચંબિત થઈ જશો. શું કોઈ ભૂત એફઆઈઆર નોંધાવી શકે ખરા?
और पढो »
Paris Olympics 2024: ઓલિમ્પિકથી ફરી આવ્યા ખરાબ સમાચાર, આ પહેલવાન પર લેવાયું એક્શન, તાબડતોબ પેરિસ છોડવાનો આદેશIOA ના એક નિવેદનમાં કહ્યું છે કે ફ્રાન્સના અધિકારીઓ દ્વારા આઈઓએના ધ્યાનમાં અનુશાસનના ભંગનો મામલો લાવવામાં આવ્યા બાદ પહેલવાન અંતિમ અને તેના સહયોગી સ્ટાફને પાછા મોકલવાનો નિર્ણય લીધો છે.
और पढो »