હેલ્મેટ પહેરવાની આદત નથી પાડી તો પાડી લેજો! ટૂ-વ્હીલર માટે ગુજરાત હાઈકોર્ટનો મહત્વનો આદેશ

Ahmedabad News समाचार

હેલ્મેટ પહેરવાની આદત નથી પાડી તો પાડી લેજો! ટૂ-વ્હીલર માટે ગુજરાત હાઈકોર્ટનો મહત્વનો આદેશ
SittingTwo WheelersHelmets
  • 📰 Zee News
  • ⏱ Reading Time:
  • 41 sec. here
  • 17 min. at publisher
  • 📊 Quality Score:
  • News: 72%
  • Publisher: 63%

ગુજરાત હાઈકોર્ટે ટુ વ્હીલર ચાલકો માટે મહત્વપૂર્ણ આદેશ કર્યો છે. જી હા...હેલમેટ પહેરવાની આદત નથી પાડી તો પાડી લેજો. અમદાવાદમાં ટુ વ્હીલર ચાલકે હવેથી ફરજિયાત હેલમેટ પહેરવું પડશે. અમદાવાદમાં બાઈક ચલાવનારની સાથે સાથે હવે બાઈક પાછળ બેસનારે પણ હેલમેટ પહેરવું પડશે.

અમદાવાદ માં ટુ વ્હીલર ચાલકે હવેથી ફરજિયાત હેલમેટ પહેરવું પડશે. અમદાવાદ માં બાઈક ચલાવનારની સાથે સાથે હવે બાઈક પાછળ બેસનારે પણ હેલમેટ પહેરવું પડશે. હેલ્મેટ અને રોંગ સાઈડ સમસ્યા માટે 15 દિવસનો સમય અપાયો છે.પર્વત આકારનો મેઘ ચઢશે તો ગુજરાતના આ વિસ્તારમાં આવશે પૂર! ધુઆંધાર રાઉન્ડ માટે તૈયાર રહેજો!Saturnસુરતના આ ટેણિયાની યાદદાસ્ત છે જબરદસ્ત! 50 દેશોના રાષ્ટ્રધ્વજને ઓળખી બતાવે છે

Gujarat High Court: હેલ્મેટ અને રોંગ સાઈડ સમસ્યા માટે 15 દિવસનો સમય અપાયો છે. રાજ્ય સરકાર, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન, નેશનલ હાઈવે ઓથોરિટી અને પોલીસને ગુજરાત હાઇકોર્ટે મહત્વનો આદેશ આપ્યો છે. ગુજરાત હાઇકોર્ટે જણાવ્યું છે કે, અમદાવાદમાં હેલ્મેટના નિયમોનું ચુસ્ત પાલન કરાવવામાં આવે. ટુ વ્હીલર ચાલક અને પાછળ બેસનાર રાઇડર માટે પણ હેલ્મેટ ફરજિયાત બનાવવામાં આવે. એટલું જ નહીં, ટ્રાફિકની સમસ્યાના સમાધાન માટે પોલીસમાં ભરતી પ્રક્રિયા કરવા હાઇકોર્ટે ટકોર કરી હતી.August 7, 2024

હાઈકોર્ટે કહ્યું, સીસીટીવીથી માત્ર ચલણ કાપવાથી કાયદાનું યોગ્ય પાલવ નહીં થઈ શકે. નાગરિકોને એમની જવાબદારીનું ભાન કરાવવું એ સરકારનું કામ છે. અધિકારીઓ મનસ્વી રીતે વર્તશે એ પણ ચલાવી નહીં લેવાય. આ સિવાય 15 દિવસમાં એસજી હાઇવે પર જરૂરી સર્વિસ રોડ બનાવવા જણાવ્યું છે અને રોંગ સાઈડ ડ્રાઇવિંગ કરનારાઓ સામે કાર્યવાહી કરવા આદેશ કર્યો છે.

हमने इस समाचार को संक्षेप में प्रस्तुत किया है ताकि आप इसे तुरंत पढ़ सकें। यदि आप समाचार में रुचि रखते हैं, तो आप पूरा पाठ यहां पढ़ सकते हैं। और पढो:

Zee News /  🏆 7. in İN

Sitting Two Wheelers Helmets Gujarat High Court High Court Order Ahmedabad Gujarat High Court Gujarat Police NHAI Helmet ગુજરાત હાઈકોર્ટ હેલ્મેટ અમદાવાદ નેશનલ હાઈવે ઓથોરિટી ટ્રાફિક નિયમો

इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें

Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।

ગુજરાત માટે સંકટના સમાચાર : બધો વરસાદ ઉત્તર ભારત તરફ ખેંચાયો, તો હવે ગુજરાતમાં શું થશેગુજરાત માટે સંકટના સમાચાર : બધો વરસાદ ઉત્તર ભારત તરફ ખેંચાયો, તો હવે ગુજરાતમાં શું થશેGujarat Rains : રાજ્યના કેટલાક ભાગોમાં વરસાદી માહોલ યથાવત્.. 100થી વધારે તાલુકામાં વરસ્યો વરસાદ.. તો સૌરાષ્ટ્રમાં આજથી બે દિવસ ભારે વરસાદની આગાહી
और पढो »

અણીનો ચૂક્યો સો વર્ષ જીવે! મોતને હાથતાળી આપીને મહિલાનો ચમત્કારિક બચાવઅણીનો ચૂક્યો સો વર્ષ જીવે! મોતને હાથતાળી આપીને મહિલાનો ચમત્કારિક બચાવMiracle In Monsoon : આ ઘટના કોઈ ચમત્કારથી ઓછી નથી, વડોદરાના કરજણમાં વરસાદ વગર મંદિરના શિખર પર વીજળી પડી, તો પંચમહાલમાં એક મહિલાનો જીવ માંડ માંડ બચ્યો
और पढो »

ચાંદીપુરમ વાયરસના ખતરા વચ્ચે ગુજરાતમાં એક સાથે 100 બાળકો બીમાર, તંત્રમાં દોડધામ મચી ગઇચાંદીપુરમ વાયરસના ખતરા વચ્ચે ગુજરાતમાં એક સાથે 100 બાળકો બીમાર, તંત્રમાં દોડધામ મચી ગઇગુજરાત સરકાર દ્વારા અને જીલ્લા તંત્ર દ્વારા એકસાથે 100 બાળકો બીમાર પડતાં શું કારણથી બીમાર પડ્યા તે જાણવા માટે એકલવ્ય મોડેલ સ્કૂલના 325 બાળકોનું સ્ક્રીનીંગ કર્યું હતું.
और पढो »

ગુજરાતમાં માત્ર 5 રૂપિયમાં ભાડે મળશે ઘર, સરકારે શરૂ કરી નવી યોજનાગુજરાતમાં માત્ર 5 રૂપિયમાં ભાડે મળશે ઘર, સરકારે શરૂ કરી નવી યોજનાShramik Basera Yojana : ગુજરાત સરકારે બજેટમાં શ્રમિક બસેરા યોજનાની જાહેરાત કરી હતી, જે અંતર્ગત ગુજરાતના ત્રણ મોટા શહેરોમાં શ્રમિકો માટે હંગામી આવાસ યોજનાનું મુખ્યમંત્રીના હસ્તે આજે ખાતમુહૂર્ત કરાયું
और पढो »

NEET UG 2024: ફરી નહીં લેવાય NEET-UG પરીક્ષા, જાણો સુપ્રીમકોર્ટે ચુકાદામાં શું કહ્યુંNEET UG 2024: ફરી નહીં લેવાય NEET-UG પરીક્ષા, જાણો સુપ્રીમકોર્ટે ચુકાદામાં શું કહ્યુંNEET UG 2024: NEET-UG કેસમાં થયેલી સુનાવણીમાં સુપ્રીમ કોર્ટે કહ્યું કે આ પરીક્ષામાં મોટા પાયે ગેરરીતિનો કોઈ પુરાવો નથી, તેથી આ પરીક્ષા ફરીથી લેવાનો કોઈ આદેશ આપી શકાય નહીં.
और पढो »

ગુજરાતના આ સિનિયર નેતાઓની લોટરી લાગશે! બનાવાશે અન્ય રાજ્યોના રાજ્યપાલગુજરાતના આ સિનિયર નેતાઓની લોટરી લાગશે! બનાવાશે અન્ય રાજ્યોના રાજ્યપાલRajyapal : ગુજરાત ભાજપના કેટલાક સિનિયર નેતાઓને અન્ય રાજ્યોના રાજ્યપાલ બનાવી શકાય છે, આ માટે હાલ ગુજરાતના ત્રણ નેતાઓનું નામ ભારે ચર્ચામાં છે
और पढो »



Render Time: 2025-02-13 18:12:44