Bonus Share: રેમેડિયમ લાઇફકેર લિમિટેડે બોનસ શેર આપવાની જાહેરાત કરી છે. કંપની એક શેર પર 3 બોનસ શેર આપી રહી છે. આ બોનસ ઈશ્યૂ માટે રેકોર્ડ ડેટની જાહેરાત થઈ ગઈ છે.
Photos: મોડાસાના સાકરિયા ગામ પાસે ભયાનક ટ્રિપલ અકસ્માતમાં 3ના મોત, 25 ઘાયલ, ત્રણેય વાહનોના ફૂરચા ઉડી ગયાAmbalal Patel
Ambalal Ni Agahi: સાવધાન! ગુજરાતના હવામાનમાં જલદી આવશે પલટો, તારીખો આપીને કહ્યું- ક્યારથી અને ક્યાં પડશે ધોધમાર વરસાદબોનસ શેર આપનારી કંપનીઓ પર દાવ લગાવનાર ઈન્વેસ્ટરો માટે ગુડ ન્યૂઝ છે. રેમેડિયમ લાઇફકેર લિમિટેડ એ બોનસ શેર આપવાનો નિર્ણય કર્યો છે. કંપનીએ બોનસ શેર માટે રેકોર્ડ ડેટની જાહેરાત કરી છે. નોંધનીય છે કે સ્ટોકની કિંતમ 100 રૂપિયાથી ઓછી છે.કંપનીએ શેર બજારને આપેલી જાણકારીમાં કહ્યું કે 1 રૂપિયાની ફેસ વેલ્યૂવાળા એક શેર પર 3 શેર બોનસ તરીકે આપવાનો નિર્ણય કર્યો છે.
કંપનીનો 52 વીક હાઈ 179.66 રૂપિયા અને 52 વીકનું લો લેવલ 66.83 રૂપિયા પ્રતિ શેર છે. કંપનીનું માર્કેટ કેપ 779.18 કરોડ રૂપિયાનું છે.
Bonus Stock Market News Stock Market Updates શેર બજાર સમાચાર બોનસ શેર બિઝનેસ ન્યૂઝ ગુજરાતી ન્યૂઝ
इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें
Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।
Multibagger Stock: 10 પૈસાવાળો શેર 22 રૂપિયાને પાર, એક લાખ લગાવનાર બની ગયા કરોડપતિ!શેર બજાર (Stock Market) માં લોન્ગ ટર્મ ઇન્વેસ્ટમેન્ટને સારું ગણવામાં આવે છે, પરંતુ તેમાં ઘણા એવા શેર છે, જે શોર્ટ ટર્મમાં પોતાના રોકાણકારોને માલામાલ બનાવનાર સાબિત થયા છે.
और पढो »
બેંક ઓફ બરોડાના ખાતેદારો માટે મોટા સમાચાર, RBI એ હટાવ્યો પ્રતિબંધRBI big decision : આરબીઆઈએ બેંક ઓફ બરોડાને મોબાઈલ એપ પર નવા ગ્રાહકો જોડવા મંજૂરી આપી દીધી છે, ત્યારે હવે બેંક ઓફ બરોડાના શેર ફરી ઉંચકાશે
और पढो »
₹450 પર આવ્યો હતો IPO, હવે ₹26 પર આવી ગયો આ પાવર શેરReliance Power share: અનિલ અંબાણીની કંપની રિલાયન્સ પાવરના શેર છેલ્લા કેટલાક સમયથી ચર્ચામાં છે. આ દરમિયાન તેમાં 130 ટકા સુધીની જોરદાર તેજી આવી છે.
और पढो »
આવી ગયુ ધોરણ-12 સામાન્ય અને વિજ્ઞાન પ્રવાહનું પરિણામ, આ રીતે વોટ્સએપ પર કરો ચેકBoard Exam Result : ધોરણ 12 સાયન્સ, કોમર્સનું પરિણામ જાહેર થઈ ગયું છે, સવારે 9 વાગ્યે બોર્ડની વેબસાઈટ પર પરિણામ મૂકવામાં આવ્યું, વિદ્યાર્થીઓ બોર્ડની વેબસાઈટ અને વોટ્સએપ પર આ રીતે ચેક કરી શકશે
और पढो »
Petrol-Diesel Price: ફરી બદલાયો પેટ્રોલ-ડીઝલનો ભાવ, જાણો તમારા શહેરમાં વધ્યો કે ઘટ્યો?Petrol-Diesel Price: 29મી મે માટે પેટ્રોલ અને ડીઝલના ભાવ જાહેર કરવામાં આવ્યા છે અને 29મી મેના રોજ પણ પેટ્રોલ અને ડીઝલના ભાવ સમાન છે અને અહીં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી.
और पढो »
Stock Market Top 5: શેર માર્કેટના 5 પાંડવ જે આર્થિક યુદ્ધમાં બન્યા અગ્રેસર, સર્જાયા તેજીના કિર્તીમાનStock Market Top Gainers: ભારતીય સ્ટોક માર્કેટની ધમાકેદાર તેજીમાં જે શેરોનો મોટો હાથ છે તે તમારા જાણિતા શેર છે અને પોતાની જોરદાર બઢતથી બજારને સપોર્ટ આપે છે.
और पढो »