100 વર્ષ બાદ બન્યો માલિકા રાજયોગ, ખુલી જશે આ જાતકોના ભાગ્યનું તાળુ, શુક્ર અને સૂર્યદેવના મળશે આશીર્વાદ

Malika Rajyog 2024 समाचार

100 વર્ષ બાદ બન્યો માલિકા રાજયોગ, ખુલી જશે આ જાતકોના ભાગ્યનું તાળુ, શુક્ર અને સૂર્યદેવના મળશે આશીર્વાદ
Malika Rajyog 2024 HoroscopeMalika Rajyog 2024 RashifalSurya Shukra Budh Gochar
  • 📰 Zee News
  • ⏱ Reading Time:
  • 24 sec. here
  • 8 min. at publisher
  • 📊 Quality Score:
  • News: 34%
  • Publisher: 63%

વૈદિક પંચાગ અનુસાર શુક્ર, બુધ અને સૂર્ય દેવે માલિકા રાજયોગ બનાવ્યો છે. આ રાજયોગથી કેટલાક જાતકોના જીવનમાં પરિવર્તન આવવાનું છે. સૂર્ય દેવ અને શુક્રની કૃપાથી આ જાતકોનું ભાગ્ય ચમકવાનું છે.

100 વર્ષ બાદ બન્યો માલિકા રાજયોગ, ખુલી જશે આ જાતકોના ભાગ્યનું તાળુ, શુક્ર અને સૂર્યદેવના મળશે આશીર્વાદ

વૈદિક જ્યોતિષ અનુસાર ગ્રહ સમય-સમય પર ગોચર કરી શુભ અને રાજયોગનું નિર્માણ કરે છે. જેનો પ્રભાવ માનવ જીવન અને દેશ-દુનિયા પર જોવા મળે છે. તમને જણાવી દઈએ કે મિથુન રાશિમાં ગ્રહોના રાજા સૂર્ય, ધનના દાતા શુક્ર અને વેપારના દાતા બુધ ગ્રહ સંચરણ કરી રહ્યાં છે. જેનાથી માલિકા રાજયોગનું નિર્માણ થયું છે. જેનાથી કેટલાક જાતકોનું ભાગ્ય ચમકી શકે છે. સાથે આ રાશિઓને કરિયર અને કારોબારમાં પ્રગતિ થઈ શકે છે. આવો જાણીએ ભાગ્યશાળી રાશિઓ કઈ છે.તમારા લોકો માટે માલિકા રાજયોગ લાભકારી સાબિત થઈ શકે છે.

हमने इस समाचार को संक्षेप में प्रस्तुत किया है ताकि आप इसे तुरंत पढ़ सकें। यदि आप समाचार में रुचि रखते हैं, तो आप पूरा पाठ यहां पढ़ सकते हैं। और पढो:

Zee News /  🏆 7. in İN

Malika Rajyog 2024 Horoscope Malika Rajyog 2024 Rashifal Surya Shukra Budh Gochar માલિકા રાજયોગ 2024 માલિકા રાજયોગ 2024 રાશિફળ સૂર્ય શુક્ર બુધ ગોચર

इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें

Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।

ગુજરાતમાં કોને કેટલી બેઠકો મળશે? Exit Poll ના આંકડા બાદ ભાજપ અને કોંગ્રેસે કર્યા આ દાવાગુજરાતમાં કોને કેટલી બેઠકો મળશે? Exit Poll ના આંકડા બાદ ભાજપ અને કોંગ્રેસે કર્યા આ દાવાGujarat Exit Poll Result 2024 : એક્ઝિટ પોલના આંકડા બાદ ગુજરાતમાં બંને રાજકીય પાર્ટીઓએ પોતાને કેટલી બેઠકો મળશે તેનુ અનુમાન લગાવ્યું, કોંગ્રેસ અને ભાજપે આ દાવો કર્યો
और पढो »

10 વર્ષ બાદ નજીક આવશે શુક્ર અને સૂર્ય દેવ, આ જાતકોનો શરૂ થશે ગોલ્ડન ટાઈમ, કરિયરમાં પ્રગતિ સાથે થશે ધનલાભ10 વર્ષ બાદ નજીક આવશે શુક્ર અને સૂર્ય દેવ, આ જાતકોનો શરૂ થશે ગોલ્ડન ટાઈમ, કરિયરમાં પ્રગતિ સાથે થશે ધનલાભVenus And Sun Ki Yuti: ધન-ઐશ્વર્યના કારક શુક્ર ગ્રહ અને સૂર્ય દેવની યુતિ મિથુન રાશિમાં બનવા જઈ રહી છે, જેનાથી કેટલાક જાતકોની ધન-સંપત્તિમાં વધારો થઈ શકે છે.
और पढो »

અહી ફેલ ગયું ગુજરાત મોડલ : આ ગામના લોકોએ આઝાદીના 75 વર્ષ બાદ પણ વીજળી જોઈ નથીઅહી ફેલ ગયું ગુજરાત મોડલ : આ ગામના લોકોએ આઝાદીના 75 વર્ષ બાદ પણ વીજળી જોઈ નથીGujarat Model : માનવામાં ન આવે તેવી વાત છે, કે ગુજરાતમાં 500 લોકોની વસ્તી ધરાવતા ગામમાં વીજળી જ નથી, સાંજ પડતા જ અહી અંધારપટ છવાઈ જાય છે, આ વિસ્તારના લોકો વારંવાર રજૂઆત કરીને થાક્યા છતા વીજળી નથી મળી
और पढो »

અબ કી બાર માંગેગે બેશુમાર : TDP, JDU, ચિરાગ, માંઝી અને શિંદે આંચકી જશે આ મંત્રાલયોઅબ કી બાર માંગેગે બેશુમાર : TDP, JDU, ચિરાગ, માંઝી અને શિંદે આંચકી જશે આ મંત્રાલયોLok Sabha Election Results: ચૂંટણીના પરિણામ બાદ હવે નવી સરકાર રચવાની કવાયતો શરૂ થઈ ગઈ છે. પરંતુ એનડીએમાં સામેલ પાર્ટીઓ પોત-પોતાની ડિમાન્ડ કરી રહી છે. નવી સરકારની ફોર્મ્યુલા શું હશે તે જોવાનું રહેશે.
और पढो »

ખેડૂતો માટે સો ટચ સોના જેવી સલાહ, ઓછા ખર્ચમાં આ રીતે મળશે મબલખ ઉત્પાદન અને કમાણીખેડૂતો માટે સો ટચ સોના જેવી સલાહ, ઓછા ખર્ચમાં આ રીતે મળશે મબલખ ઉત્પાદન અને કમાણીAgriculture News : પાક ઉત્પાદનમાં ઓછી ખર્ચાળ અને બિન ખર્ચાળ પધ્ધતિઓ છે, જો આવું કરી શકો તો ખેતી ખર્ચ ઘટાડીને આવકમાં વધારો કરી શકાય છે, જુનાગઢ કૃષિ યુનિવર્સિટીએ આ અંગે મહત્વની માહિતી આપી
और पढो »

બે ગ્રહોની યુતિથી બનશે શુભ રાજયોગ, આ જાતકોને મળશે જોરદાર લાભબે ગ્રહોની યુતિથી બનશે શુભ રાજયોગ, આ જાતકોને મળશે જોરદાર લાભવૈદિક જ્યોતિષ અનુસાર વૃષભ રાશિમાં લક્ષ્મી નારાયણ યોગ બનવા જઈ રહ્યો છે. આ યોગનું શુભ ફળ ત્રણ રાશિના જાતકોને મળશે.
और पढो »



Render Time: 2025-02-21 02:50:32