Multibagger Stock: શેર બજારમાં લિસ્ટેડ ઘણી એવી કંપનીઓ છે, જેણે ઓછા સમયમાં પોતાના ઈન્વેસ્ટરોને માલામાલ કરી દીધા છે.
ફ્રાન્સમાં 40 કરોડનું ઘર, 30 કરોડની કાર, 15 કરોડની બાઇક, અનંત-રાધિકાને સેલેબ્સે લગ્નમાં આપી આ ભેટWeekly Horoscope: આ અઠવાડિયે તુલા રાશિના આર્થિક અને વ્યવસાયિક કાર્ય પૂરા થશે, વાંચો સંપૂર્ણ સાપ્તાહિક રાશિફળ: શેર બજારમાં લિસ્ટેડ ઘણી એવી કંપનીઓ છે, જેણે ઓછા સમયમાં પોતાના ઈન્વેસ્ટરોને માલામાલ કરી દેનાર રિટર્ન આપ્યું છે. આજે અમે તમને એક એવા શેર વિશે જણાવી રહ્યાં છીએ જેણે પોતાના ઈન્વેસ્ટરોને શાનદાર રિટર્ન આપ્યું છે. અમે વાત કરી રહ્યાં છીએ શ્રી અધિકારી બ્રધર્સ ટેલીવિઝન નેટવર્ક લિમિટેડ ના શેરની.
શ્રી અધિકારી બ્રધર્સ ટેલીવિઝન નેટવર્ક લિમિટેડ એક ભારતીય ટેલીવિઝન નેટવર્ક કંપની છે, જેનું મુખ્યાલય મુંબઈમાં છે. 1994માં સ્થાપિત શ્રી અધિકારી બ્રધર્સ ટેલીવિઝન નેટવર્ક લિમિટેડ એક મીડિયા કંપની છે અને તે વિવિધ પ્રસારકો, એગ્રીગેટર્સ અને સેટેલાઇટ નેટવર્ક માટે કન્ટેન્ટ પ્રોડક્શન અને કન્ટેન્ટના સિન્ડિકેશનના ક્ષેત્રમાં કામ કરે છે.
Shri Adhikari Brothers Television Network Ltd. Sh Multibagger Stock Multibagger Stock Stock Return શ્રી અધિકારી બ્રધર્સ ટેલિવિઝન નેટવર્ક લિમિટેડ શ્રી અધિકારી બ્રધર્સ ટેલિવિઝન નેટવર્ક લિમિટેડ શેર મલ્ટિબેગર સ્ટોક
इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें
Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।
વેટિકન સિટી-મક્કાને પાછળ મૂકી દેશે ભારતનું આ શહેર, 6 મહિનામાં પોણા 2 કરોડ લોકો પહોંચ્યાદુનિયાની ધાર્મિક રાજધાની બની ગઈ છે અયોધ્યા કેમ કે વેટિકન અને મક્કામાં 1 વર્ષમાં 2.25 કરોડ લોકો આવે છે. જ્યારે અયોધ્યામાં માત્ર 6 મહિનામાં દર્શન કરનારા શ્રદ્ધાળુઓનો આંકડો 1.75 કરોડને પાર કરી ગયો છે.
और पढो »
આ સપ્તાહે થશે બોનસ શેરનો વરસાદ, 4 કંપનીઓ આપી રહી છે ફ્રી શેર, રેકોર્ડ ડેટ 6 દિવસની અંદરBonus Share: સ્ટોક માર્કેટમાં આ સપ્તાહે 4 કંપનીઓ એક્સ-બોનસ શેર તરીકે ટ્રેડ કરશે. આ કંપનીઓમાં ઓયલ ઈન્ડિયા લિમિટેડ પણ એક છે.
और पढो »
1 શેર પર 3 શેર ફ્રી આપશે આ કંપની, સાથે ઈન્વેસ્ટરોને મળશે ડિવિડેન્ડ, રોકેટ બન્યો સ્ટોકGRP Ltd: જીઆરપી લિમિટેડના શેર 5 ટકા વધી 15034.50 રૂપિયા પર પહોંચી ગયા હતા. કંપનીએ પોતાના શેરહોલ્ડર્સ માટે બોનસ શેરની જાહેરાત કરી છે. જીઆરપી લિમિટેડે 3:1 ના રેશિયોમાં બોનસ શેર ઈશ્યૂની જાહેરાત કરી છે.
और पढो »
એક રોકાણથી સુરત પાલિકા બની માલામાલ, શેરબજાર કરતા પણ ડબલ ફાયદો થયો!Wind Power Energy : સુરત મહાનગરપાલિકા વિન્ડ પાવર એનર્જિ ઉત્પન્ન કરવામાં દેશનુ નંબર વન શહેર બન્યું છે, આ થકી પાલિકાએ 440 કરોડ રૂપિયાની સીધી બચત કરી છે
और पढो »
અમદાવાદની શાન એવા એલિસ બ્રિજનું થશે પુનઃસ્થાપન, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ફાળવ્યા 32.40 કરોડવર્લ્ડ હેરિટેજ સિટી અમદાવાદના હેરિટેજ બ્રિજ-એલિસ બ્રિજના મજબૂતીકરણ અને પુનઃસ્થાપન માટે રૂપિયા ૩૨.૪૦ કરોડ ફાળવવાની સૈદ્ધાંતિક મંજૂરી મુખ્યમંત્રીએ આપી છે.
और पढो »
નાની ઉંમરમાં મોટી સિદ્ધિ! 15 મહિનાની દીકરીએ 87 સેકન્ડમાં કાઢે છે 20 પક્ષીઓના અવાજસુરતમાં માત્ર 15 મહિનામાં સુરતની મનશ્રીએ વર્લ્ડ વાઈડ વર્લ્ડ રેકોર્ડમાં પોતાનું નામ નોંધાવ્યું છે.મનશ્રી આટલી નાની ઉંમરમાં વર્લ્ડ રેકોર્ડ બનાવીને બધાને ચોંકાવી દીધા છે.
और पढो »