12 વર્ષ બાદ નજીક આવશે સૂર્ય અને ગુરૂ, આ જાતકોનો શરૂ થશે ગોલ્ડન ટાઈમ, ઈન્ક્રીમેન્ટ-પ્રમોશનનો યોગ

Sun And Jupiter Conjunction In Taurus समाचार

12 વર્ષ બાદ નજીક આવશે સૂર્ય અને ગુરૂ, આ જાતકોનો શરૂ થશે ગોલ્ડન ટાઈમ, ઈન્ક્રીમેન્ટ-પ્રમોશનનો યોગ
Surya And Jupiter Ki YutiSun And Guru Ki YutiSun And Jupiter Conjunction In Taurus
  • 📰 Zee News
  • ⏱ Reading Time:
  • 24 sec. here
  • 11 min. at publisher
  • 📊 Quality Score:
  • News: 44%
  • Publisher: 63%

Astrology News: વૈદિક પંચાગ અનુસાર વૃષભ રાશિમાં ગુરૂ અને સૂર્ય ગ્રહની યુતિ બનવા જઈ રહી છે. જેનાથી ત્રણ જાતકોને વિશેષ લાભ મળી શકે છે.

દૈનિક રાશિફળ 24 એપ્રિલ: મકર રાશિના લોકો માટે આજનો દિવસ ઇચ્છિત પરિણામ આપનાર છે, રાશિફળ વાંચી જાણો કેવો જશે આજે તમારો દિવસgujarathdl cholesterol

Sun And Jupiter Conjunction In Taurus: જ્યોતિષ શાસ્ત્ર પ્રમાણે ગ્રહ સમય-સમય પર રાશિ પરિવર્તન કરી અન્ય ગ્રહોની સાથે યુતિ બનાવે છે, જેનો પ્રભાવ માનવ જીવન અને દેશ-દુનિયા પર પડે છે. તમને જણાવી દઈએ કે મેમાં ગ્રહોના રાજા સૂર્ય અને ગુરૂની યુતિ બની રહી છે. જેનો પ્રભાવ દરેક રાશિઓ પર જોવા મળશે. પરંતુ ત્રણ રાશિઓ એવી છે, જેને નવી નોકરી અને કારોબારમાં પ્રગતિ મળી શકે છે. આવો જાણીએ આ ભાગ્યશાળી રાશિઓ કઈ છે...તમારા લોકો માટે સૂર્ય અને ગુરૂની યુતિ લાભદાયી સિદ્ધ થઈ શકે છે.

हमने इस समाचार को संक्षेप में प्रस्तुत किया है ताकि आप इसे तुरंत पढ़ सकें। यदि आप समाचार में रुचि रखते हैं, तो आप पूरा पाठ यहां पढ़ सकते हैं। और पढो:

Zee News /  🏆 7. in İN

Surya And Jupiter Ki Yuti Sun And Guru Ki Yuti Sun And Jupiter Conjunction In Taurus Guru Gochar In Vrash Guru Transit In Taurus Sun Transit In Taurus 2024 ગુરૂ અને સૂર્યની યુતિ સૂર્યનું ગોચર ગુરૂ ગ્રહનું ગોચર

इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें

Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।

6 દિવસ બાદ આ રાશિવાળાનો ગોલ્ડન પીરિયડ શરૂ, અકલ્પનીય આકસ્મિક ધનલાભ થશે, તિજોરીઓ ખૂટી પડશે6 દિવસ બાદ આ રાશિવાળાનો ગોલ્ડન પીરિયડ શરૂ, અકલ્પનીય આકસ્મિક ધનલાભ થશે, તિજોરીઓ ખૂટી પડશેવૈદિક જ્યોતિષ શાસ્ત્રમાં શુક્ર ગ્રહને ધન, વૈભવ, ઐશ્વર્ય, લવ, લક્ઝરી લાઈફ અને સુખ સંપત્તિના દાતા માનવામાં આવે છે. જ્યારે દેવગુરુ બૃહસ્પતિને જ્ઞાન, માન સન્માન, સારા સ્વાસ્થ્ય અને ધનના કારક ગ્રહ ગણવામાં આવે છે. આ ઉપરાંત શુક્ર અને ગુરુની યુતિને ખુબ જ મંગળકારી ગણવામાં આવે છે.
और पढो »

Budhaditya Rajyog 2024: મેષ રાશિમાં સૂર્ય અને બુધના મિલનથી આ 3 રાશિઓનો ગોલ્ડન પીરિયડ થશે શરુBudhaditya Rajyog 2024: મેષ રાશિમાં સૂર્ય અને બુધના મિલનથી આ 3 રાશિઓનો ગોલ્ડન પીરિયડ થશે શરુBudhaditya Rajyog 2024: બુધાદિત્ય રાજયોગથી ત્રણ રાશિના લોકોને જબરદસ્ત ફાયદો થવાનો છે. આ ત્રણ રાશિના લોકો માટે આ સમયે અતિ શુભ છે. આ સમયે આ રાશિના લોકોને કારકિર્દીમાં સફળતા મળશે અને ધન લાભ પણ થઈ શકે છે.
और पढो »

7 દિવસ બાદ આ જાતકો પર થશે શુક્રની કૃપા, ધન-સંપત્તિની થશે પ્રાપ્તિ, ઈન્ક્રીમેન્ટનો પણ યોગ7 દિવસ બાદ આ જાતકો પર થશે શુક્રની કૃપા, ધન-સંપત્તિની થશે પ્રાપ્તિ, ઈન્ક્રીમેન્ટનો પણ યોગShukra Nakshatra Gochar 2024: શુક્ર જલ્દી અશ્વિની નક્ષત્રમાં પ્રવેશ કરશે શુક્રના નક્ષત્ર પરિવર્તનની અસર દરેક જાતકો પર પડશે. પરંતુ ત્રણ રાશિ એવી છે જેને શુક્રના નક્ષત્ર પરિવર્તનથી વિશેષ લાભ મળશે.
और पढो »

અલ્ટીમેટમનો દિવસ આવ્યો! રૂપાલાને માફી કે પછી આંદોલન, આજે ક્ષત્રિયો બધુ ફાઈનલ કરશેઅલ્ટીમેટમનો દિવસ આવ્યો! રૂપાલાને માફી કે પછી આંદોલન, આજે ક્ષત્રિયો બધુ ફાઈનલ કરશેParsottam Rupala Vs Rajput Samaj : અમદાવાદમાં આજે ક્ષત્રિય કોર સમાજની બેઠક મળશે, આ બેઠક બાદ પ્રેસ કોન્ફરન્સ કરી રાજપૂતો અગત્યની જાહેરાત કરશે અને આગામી કાર્યક્રમો અંગે જાણ કરવામાં આવશે
और पढो »

દેશમાં અને ગુજરાતમાં ચોમાસું ક્યારે આવશે અને કેવું જશે, અંબાલાલ પટેલની નવી આગાહીદેશમાં અને ગુજરાતમાં ચોમાસું ક્યારે આવશે અને કેવું જશે, અંબાલાલ પટેલની નવી આગાહીMonsoon 2024 Prediction : હાલ સમગ્ર દેશમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે કમોસમી વરસાદની આગાહી છે, અંબાલાલ પટેલે આ વર્ષે ચોમાસું ક્યારે આવશે અને કેવું જશે તેની આગાહી કરી છે
और पढो »

Ayodhya: અયોધ્યામાં રામનવમી પર થશે વિશેષ દર્શન, લાખો ભક્તો રહેશે રામલલાના આશીર્વાદAyodhya: અયોધ્યામાં રામનવમી પર થશે વિશેષ દર્શન, લાખો ભક્તો રહેશે રામલલાના આશીર્વાદઅયોધ્યામાં ભગવાન રામના મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા બાદ આવતીકાલે પ્રથમ રામનવમીની ઉજવણી કરવામાં આવશે. આ ઐતિહાસિક ક્ષણના સાક્ષી બનવા માટે લાખો ભક્તો અયોધ્યા પહોંચ્યા છે.
और पढो »



Render Time: 2025-02-21 02:45:38