12 વર્ષ બાદ ગ્રહોના સેનાપતિ અને દેવગુરુનો એક જ રાશિમાં મહાસંયોગ, 3 રાશિવાળાના ઘરમાં ધનના ઢગલા થશે! કરિયરમાં પ્રગતિ થશે

Mangal And Guru Conjunction समाचार

12 વર્ષ બાદ ગ્રહોના સેનાપતિ અને દેવગુરુનો એક જ રાશિમાં મહાસંયોગ, 3 રાશિવાળાના ઘરમાં ધનના ઢગલા થશે! કરિયરમાં પ્રગતિ થશે
TaurusAstrologyHoroscope
  • 📰 Zee News
  • ⏱ Reading Time:
  • 30 sec. here
  • 20 min. at publisher
  • 📊 Quality Score:
  • News: 78%
  • Publisher: 63%

વૈદિક જ્યોતિષ મુજબ મંગળ અને ગુરુની યુતિ વૃષભ રાશિમાં બનવા જઈ રહી છે. જેના કારણે કેટલીક રાશિવાળાનો ગોલ્ડન પીરિયડ શરૂ થવા જઈ રહ્યો છે.

12 વર્ષ બાદ ગ્રહોના સેનાપતિ અને દેવગુરુનો એક જ રાશિમાં મહાસંયોગ, 3 રાશિવાળાના ઘરમાં ધનના ઢગલા થશે! કરિયરમાં પ્રગતિ થશે

Mangal Guru Ki Yuti: વૈદિક જ્યોતિષ મુજબ દેવતાઓના ગુરુ બૃહસ્પતિએ 12 વર્ષ બાદ વૃષભ રાશિમાં ગોચ કરી રહ્યા છે અને ગ્રહોના સેનાપતિ મંગળ જુલાઈની શરૂઆતમાં મેષ રાશિમાંથી નીકળીને વૃષભ રાશિમાં પ્રવેશ કરશે. જેના કારણે વૃષભ રાશિમાં મંગળ અને ગુરુ ગ્રહની યુતિ બનશે. આ યુતિ થવાથી કેટલીક રાશિવાળા માટે સારા દિવસો શરૂ થઈ શકે છે. આ સાથે જ ધન સંપત્તિમાં બંપર વધારો થઈ શકે છે. જાણો કોણ છે તે ભાગ્યશાળી રાશિઓ...મેષ રાશિ: મેષ રાશિવાળા માટે મંગળ અને ગુરુની યુતિ લાભકારી સાબિત થઈ શકે છે.

દૈનિક રાશિફળ 1 જુલાઈ: આજે ધન રાશિના લોકોને પારિવારિક અને આર્થિક મામલામાં સફળતા મળશે, વાંચો આજનું રાશિફળ

हमने इस समाचार को संक्षेप में प्रस्तुत किया है ताकि आप इसे तुरंत पढ़ सकें। यदि आप समाचार में रुचि रखते हैं, तो आप पूरा पाठ यहां पढ़ सकते हैं। और पढो:

Zee News /  🏆 7. in İN

Taurus Astrology Horoscope Predictions Gujarati News મંગળ અને ગુરુની યુતિ Top News Today Top News In Gujarati Latest Gujarati News Latest News In Gujarati Gujarati News Top Gujarati News ગુજરાત સમાચાર Gujarat Samachar ગુજરાતના ન્યૂઝ Gujarat Latest Update ગુજરાતી સમાચાર લેટેસ્ટ ગુજરાતી સમાચાર

इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें

Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।

10 વર્ષ બાદ નજીક આવશે શુક્ર અને સૂર્ય દેવ, આ જાતકોનો શરૂ થશે ગોલ્ડન ટાઈમ, કરિયરમાં પ્રગતિ સાથે થશે ધનલાભ10 વર્ષ બાદ નજીક આવશે શુક્ર અને સૂર્ય દેવ, આ જાતકોનો શરૂ થશે ગોલ્ડન ટાઈમ, કરિયરમાં પ્રગતિ સાથે થશે ધનલાભVenus And Sun Ki Yuti: ધન-ઐશ્વર્યના કારક શુક્ર ગ્રહ અને સૂર્ય દેવની યુતિ મિથુન રાશિમાં બનવા જઈ રહી છે, જેનાથી કેટલાક જાતકોની ધન-સંપત્તિમાં વધારો થઈ શકે છે.
और पढो »

30 વર્ષ બાદ શનિદેવની ચાલમાં જબરદસ્ત ફેરફાર, 3 રાશિવાળાને અકલ્પનીય ધનલાભ કરાવશે, પદ-પ્રતિષ્ઠામાં વધારો થશે30 વર્ષ બાદ શનિદેવની ચાલમાં જબરદસ્ત ફેરફાર, 3 રાશિવાળાને અકલ્પનીય ધનલાભ કરાવશે, પદ-પ્રતિષ્ઠામાં વધારો થશેજ્યોતિષ શાસ્ત્ર મુજબ ગ્રહો સમયાંતરે ગોચર કરીને અન્ય ગ્રહો પર શુભ અને અશુભ દ્રષ્ટિ પાડતા હોય છે. જેનો પ્રભાવ માનવ જીવન અને દેશ દુનિયા પર જોવા મળે છે. અત્રે જણાવવાનું કે શનિદેવ હાલ કુંભ રાશિમાં ગોચર કરે છે અને મંગળ ગ્રહ 1 જૂનના રોજ પોતાની સ્વરાશિ મેષમાં પ્રવેશ કરી ચૂક્યો છે.
और पढो »

ગ્રહોના સેનાપતિનો યુવા અવસ્થામાં પ્રવેશ, આ 3 રાશિવાળાને થશે બંપર ધનલાભ, ઈચ્છાઓ પૂરી થશે!ગ્રહોના સેનાપતિનો યુવા અવસ્થામાં પ્રવેશ, આ 3 રાશિવાળાને થશે બંપર ધનલાભ, ઈચ્છાઓ પૂરી થશે!Mangal Gochar: ગ્રહોના સેનાપતિ મંગળ પોતાની સ્વરાશિ મેષમાં ભ્રમણ કરી રહ્યા છે. તેમણે પતાની યુવા અવસ્થામાં પ્રવેશ કર્યો છે. જેનાથી કેટલીક રાશિનું ભાગ્ય ચમકી શકે છે. આ સાથે જ ધન અને સંપત્તિમાં અપાર વધારો થઈ શકે છે. જાણો આ લકી રાશિઓ વિશે.
और पढो »

ગુજરાતમાં શિક્ષકોની નોકરીને લઈને આવ્યાં મોટા સમાચાર, આ માધ્યમમાં કરાશે મોટી ભરતીગુજરાતમાં શિક્ષકોની નોકરીને લઈને આવ્યાં મોટા સમાચાર, આ માધ્યમમાં કરાશે મોટી ભરતીGovernment Jobs : રાજ્યના શિક્ષણ વિભાગે 1852 જગ્યાઓ પર ભરતી કરવા માટે આપી મંજૂરી,,, મરાઠી, ઉર્દૂ, ઉડિયા સહિતના માધ્યમોની જગ્યાઓ ભરશે,,, ટેટ અને સીટેટ પાસ થયેલાની થશે ભરતી
और पढो »

સુરતમાં એક જ પરિવારના ચાર લોકોના ઘરમાં મૃતદેહ મળ્યા, સામુહિક આપઘાતની આશંકાસુરતમાં એક જ પરિવારના ચાર લોકોના ઘરમાં મૃતદેહ મળ્યા, સામુહિક આપઘાતની આશંકાSurat Family Died : સુરતમાં એક જ પરિવારના 4 સભ્યોના રાતે સૂતા બાદ શંકાસ્પદ મોત, જહાંગીરપુરા વિસ્તારમાં બની ઘટના, મોત પાછળનું સાચુ કારણ હજુ નથી આવ્યું બહાર
और पढो »

પાર્કમાં રીલ બનાવી રહ્યું હતું કપલ, પાછળ તો જોયું જ નહિ, થઈ ગયો ખેલપાર્કમાં રીલ બનાવી રહ્યું હતું કપલ, પાછળ તો જોયું જ નહિ, થઈ ગયો ખેલPremi Premika Ka Video: વાયરલ થયેલા આ વીડિયોમાં જોઈ શકાય છે કે, કેવી રીતે એક પ્રેમિકા અને પ્રેમીની રીલ વચ્ચે શું થયું, સીડીઓ પર જ એવું બન્યું કે થઈ ગયું મોયે મોયે
और पढो »



Render Time: 2025-02-15 14:06:30