1419 કરોડની સહાય જાહેર પણ શું છે પ્રોસેસ : ક્યાં કરવી પડશે અરજી અને કઈ રીતે મળશે, જાણો સહાયનું A to Z

Big Relief To Farmers Of The State Government समाचार

1419 કરોડની સહાય જાહેર પણ શું છે પ્રોસેસ : ક્યાં કરવી પડશે અરજી અને કઈ રીતે મળશે, જાણો સહાયનું A to Z
1419.62 Crore Relief Package AnnouncedWhich Districts Are IncludedGujarat News
  • 📰 Zee News
  • ⏱ Reading Time:
  • 36 sec. here
  • 32 min. at publisher
  • 📊 Quality Score:
  • News: 123%
  • Publisher: 63%

relief package announced for farmers : ઓગસ્ટમાં થયેલી અતિવૃષ્ટીથી ખેડૂતોને થયેલી નુકસાની બદલ રાજ્ય સરકારે 1419.62 કરોડ રૂપિયાનું સહાય પેકેજ કર્યું જાહેર,,, 20 જિલ્લાના 136 તાલુકાનાં 6812 ગામોના ખેડૂતોને મળશે સહાય

1419 કરોડની સહાય જાહેર પણ શું છે પ્રોસેસ : ક્યાં કરવી પડશે અરજી અને કઈ રીતે મળશે, જાણો સહાયનું A to Z

પેકેજ અંગે વિસ્તૃત વિગતો આપતા જણાવ્યું હતું કે, ઓગષ્ટ માસમાં પંચમહાલ, નવસારી, સુરેન્દ્રનગર, દેવભૂમિ દ્વારકા, ખેડા, આણંદ, વડોદરા, મોરબી, જામનગર, કચ્છ, તાપી, દાહોદ, રાજકોટ, ડાંગ, અમદાવાદ, ભરૂચ, જુનાગઢ, સુરત, પાટણ અને છોટા ઉદેપુર એમ ર૦ જિલ્લાના મળી કુલ ૧૩૬ તાલુકાના કુલ ૬૮૧૨ ગામોમાં ભારે વરસાદ વરસતા અસરગ્રસ્ત થયા હતા.આ અસરગ્રસ્ત વિસ્તારમાં વિવિધ ટીમોની રચના કરી વિગતવાર સર્વે હાથ ધરવામાં આવ્યો હતો. કુલ ૧૨૧૮ જેટલી ટીમોએ આ અસરગ્રસ્ત વિસ્તારમાં સર્વે હાથ ધર્યો હતો.

ખરીફ ૨૦૨૪-૨૫ ઋતુના વાવેતર કરેલા બિનપિયત ખેતી પાકોમાં ૩૩ ટકા કે તેથી વધુ નુકસાન માટે SDRFના નોર્મ્સ મુજબ રૂ. ૮,૫૦૦ તેમજ રાજ્ય બજેટ હેઠળ રૂ. ૨,૫૦૦ સહાય મળી કુલ રૂ. ૧૧,૦૦૦ પ્રતિ હેક્ટર લેખે ખાતાદીઠ મહત્તમ ૨ હેક્ટરની મર્યાદામાં સહાય અપાશે.

हमने इस समाचार को संक्षेप में प्रस्तुत किया है ताकि आप इसे तुरंत पढ़ सकें। यदि आप समाचार में रुचि रखते हैं, तो आप पूरा पाठ यहां पढ़ सकते हैं। और पढो:

Zee News /  🏆 7. in İN

1419.62 Crore Relief Package Announced Which Districts Are Included Gujarat News Latest News Breaking News રાજ્ય સરકારની ખેડૂતોને મોટી રાહત 1419.62 કરોડનું રાહત પેકેજ જાહેર કયા-કયા જિલ્લાનો સમાવેશ ગુજરાત ન્યૂઝ લેટેસ્ટ ન્યૂઝ બ્રેકિંગ ન્યૂઝ Agriculture Relief Package Cabinet Meeting Cabinet Meeting News Cabinet Meeting Today Cabinet Meeting Update Crop Damage News Crop 1000 Crore Agricultural Relief Package Annou Damage Crop Damage Update કેબિનેટ બેઠક કેબિનેટ બેઠક સમાચાર કેબિનેટ બેઠક નિર્ણય કેબિનેટ બેઠક ગાંધીનગર પાક નુકશાની પાક નુકશાની સહાય ગુજરાતી સમાચાર કૃષિ રાહત પેકેજ State Government Announced A Package Of 1419 Cror રાજ્ય સરકારનું ખેડૂતો માટે 1419 કરોડનું પેકેજ જાહ

इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें

Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।

સલમાન ટોક્સિસ પ્રેમી હતોઃ ઐશ્વર્યા રાય, આ 6 સંકેતો દેખાય તો લવરને છોડી દોસલમાન ટોક્સિસ પ્રેમી હતોઃ ઐશ્વર્યા રાય, આ 6 સંકેતો દેખાય તો લવરને છોડી દોટોક્સિસ રિલેશનશીપ માનસિક અને ભાવનાત્મક સ્વાસ્થ્ય પર નકારાત્મક અસર કરે છે. જાણો કેવી રીતે પ્રેમીને ઓળખવો અને કેવી રીતે તમારી જાતને સુરક્ષિત કરવી.
और पढो »

Slow Running Benefits: ધીમે દોડવાથી હૃદયને મળે છે સૌથી વધારે ફાયદા, શરદી-ઉધરસથી પણ રહેશો દૂર!Slow Running Benefits: ધીમે દોડવાથી હૃદયને મળે છે સૌથી વધારે ફાયદા, શરદી-ઉધરસથી પણ રહેશો દૂર!ધીરે ધીરે દોડવાના આવા ઘણા ફાયદા છે, જે તમારા હૃદયને મજબૂત બનાવે છે અને તમને શરદી અને ઉધરસથી પણ બચાવે છે.
और पढो »

Fever: પેરાસિટામોલ વિના પણ તાવથી મળી શકે છે રાહત, જાણો દવા વિના તાવ ઉતારવા શું કરવું ?Fever: પેરાસિટામોલ વિના પણ તાવથી મળી શકે છે રાહત, જાણો દવા વિના તાવ ઉતારવા શું કરવું ?Fever: પેરાસિટામોલને લઈને જે જાણકારી સામે આવી છે તેને જાણ્યા પછી તાવમાં આ દવા લેવી કે નહીં તેને લઈ લોકોમાં ચિંતા વધી છે. તાવ સહિતની સમસ્યામાં પેરાસિટામોલ આપવામાં આવે છે પરંતુ તાવને આ દવા વિના પણ મટાડી શકાય છે. આજે તમને દવા વિના તાવ મટાડવાની ટીપ્સ જણાવીએ.
और पढो »

આકાશમાંથી 200 વર્ષથી આવે છે મહાભારતના સમય જેવો અવાજ, વૈજ્ઞાનિકો પણ ચોંકી ગયાઆકાશમાંથી 200 વર્ષથી આવે છે મહાભારતના સમય જેવો અવાજ, વૈજ્ઞાનિકો પણ ચોંકી ગયાTerrifying skyquakes : યુએસ સહિત વિશ્વભરમાં ભયાનક આકાશકંપ સંભળાય છે - અને વૈજ્ઞાનિકો જાણતા નથી કે તે શું છે
और पढो »

ચંદનની ખેતી માટે શું છે નિયમ? જાણો કઈ રીતે ખેડૂતોને થઈ શકે છે લાખોની કમાણીચંદનની ખેતી માટે શું છે નિયમ? જાણો કઈ રીતે ખેડૂતોને થઈ શકે છે લાખોની કમાણીHow to start Sandalwood Cultivation: ચંદનના છોડને વધારે પાણીની જરૂર હોતી નથી. એવામાં તેને લગાવતા સમયે એ વાતનું ધ્યાન રાખો કે તેને નીચેના વિસ્તારમાં ન લગાઓ. ચંદનના છોડની સાથે હોસ્ટનો છોડ લગાવવો જરૂરી હોય છે. કેમ કે તે પરજીવી છોડ છે જે એકલો સર્વાઈવ કરી શકતો નથી.
और पढो »

આજે નવરાત્રિના બીજા નોરતે ક્યાં ક્યાં આવશે વરસાદ, અંબાલાલ અને હવામાન વિભાગની છે આગાહીઆજે નવરાત્રિના બીજા નોરતે ક્યાં ક્યાં આવશે વરસાદ, અંબાલાલ અને હવામાન વિભાગની છે આગાહીIMD Rain Alert In Gujarat : આખું વર્ષ ગમે ત્યારે વરસાદ પડે કે ન પડે તેની કોઈ ચિંતા હોતી નથી, પરંતુ નવરાત્રિના નવ દિવસ વરસાદ ન પડે તેવી ગુજરાતીઓ ભગવાનને પ્રાર્થના કરતા હોય છે. ગઈકાલથી નવરાત્રિનો પ્રારંભ થઈ ગયો, અને આજે બીજું નોરતું છે.
और पढो »



Render Time: 2025-02-16 01:04:48