1976માં આવ્યું હતું ગુજરાતમાં ખતરનાક વાવાઝોડું! ફરી અરબી સમુદ્રમાં એકટીવ થઈ એવી જ સિસ્ટમ

Heavyrain समाचार

1976માં આવ્યું હતું ગુજરાતમાં ખતરનાક વાવાઝોડું! ફરી અરબી સમુદ્રમાં એકટીવ થઈ એવી જ સિસ્ટમ
MeteorologicaldepartmentCycloneStorm
  • 📰 Zee News
  • ⏱ Reading Time:
  • 34 sec. here
  • 24 min. at publisher
  • 📊 Quality Score:
  • News: 94%
  • Publisher: 63%

ગુજરાત પર ફરી એકવાર વાવાઝોડાનો ખતરો છે. સાયક્લોનિક સર્ક્યુલેશન આવતીકાલે વધુ સક્રિય થશે. વાવાઝોડાને પગલે આવતીકાલ ગુજરાત માટે ભારે છે. જી હાં આવતીકાલે ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. અમદાવાદ સહિત રાજ્યભરમાં ભારે પવન ફૂંકાશે, ડીપ ડિપ્રેશન નબળું પડવાની જગ્યાએ મજબૂત બન્યું છે.

સાયક્લોનિક સર્ક્યુલેશન આવતીકાલે વધુ સક્રિય થશે. વાવાઝોડાને પગલે આવતીકાલ ગુજરાત માટે ભારે છે. જી હાં આવતીકાલે ગુજરાત માં ભારેથી અતિ ભારે વરસાદ ની આગાહી કરવામાં આવી છે. અમદાવાદ સહિત રાજ્યભરમાં ભારે પવન ફૂંકાશે, ડીપ ડિપ્રેશન નબળું પડવાની જગ્યાએ મજબૂત બન્યું છે.

આજે વહેલી સવારે ત્રણ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે કચ્છ પાસે સક્રિય હતું, જેને કારણે કચ્છ અને સૌરાષ્ટ્રના જિલ્લાઓમાં અત્યંત ભારે વરસાદ વરસી રહ્યો છે. એ સાથે જ હવામાન વિભાગ દ્વારા પણ રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. આ સર્ક્યુલેશન કચ્છ અને સૌરાષ્ટ્ર તરફ થઈ પાકિસ્તાન તરફ ઈન્ટેન્સીફાઈ થશે. એટલે સૌરાષ્ટ્ર અને કચ્છના જિલ્લામાં અતિભારે વરસાદની આગાહી કરાઈ છે અને રેડ એલર્ટ અપાયું છે.

મેઘતાંડવ બાદ હવે વાવાઝોડાનો ખતરો સતાવી રહ્યો છે. ગુજરાત પરથી પસાર થયેલી સિસ્ટમ હવે મજબૂત વાવાઝોડું બનશે. જમીન પરનું ડીપ ડિપ્રેશન વાવાઝોડામાં ફેરવાશે. હવામાન વિભાગે પણ સંભવિત વાવાઝોડાનું અલર્ટ આપ્યું છે. હવે એક વાત તો સ્પષ્ટ થઈ ચૂકી છે કે ગુજરાતમાં વાવાઝોડું તબાહી મચાવશે.

हमने इस समाचार को संक्षेप में प्रस्तुत किया है ताकि आप इसे तुरंत पढ़ सकें। यदि आप समाचार में रुचि रखते हैं, तो आप पूरा पाठ यहां पढ़ सकते हैं। और पढो:

Zee News /  🏆 7. in İN

Meteorologicaldepartment Cyclone Storm Gujarat Cyclone Gujarat Cyclone India Pakistan Rainfall Monsoon Weather Update Aashna Cyclone આશના વાવાઝોડું હવામાન વિભાગ ગુજરાત વાવાઝોડાનો ખતરો ભારે વરસાદ ચોમાસુ ડિપ ડિપ્રેશન સાયકલોન ખતરનાક સિસ્ટમ હવામાન વિભાગની આગાહી

इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें

Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।

સાવધાન રહેજો! ગુજરાત પર મોટો ખતરો મંડરાયો...અંબાલાલ પટેલ, પરેશ ગોસ્વામી અને હવામાન વિભાગે કરી મોટી આગાહીસાવધાન રહેજો! ગુજરાત પર મોટો ખતરો મંડરાયો...અંબાલાલ પટેલ, પરેશ ગોસ્વામી અને હવામાન વિભાગે કરી મોટી આગાહીWeather Updates : આજે દક્ષિણ અને ઉત્તર ગુજરાતમાં વરસાદ પડવાની હવામાન વિભાગે આપી આગાહી,,, ઓફશોર સિસ્ટમ સક્રિય થઈ હોવાથી પડશે વરસાદ,,, માછીમારોને 5 દિવસ દરિયો ન ખેડવા સૂચના
और पढो »

ઓગસ્ટની આ તારીખથી ચોમાસાનો બીજો મોટો રાઉન્ડ આવશે, પૂર જેવો વરસાદ પડશે, અંબાલાલની આગાહીઓગસ્ટની આ તારીખથી ચોમાસાનો બીજો મોટો રાઉન્ડ આવશે, પૂર જેવો વરસાદ પડશે, અંબાલાલની આગાહીWeather Updates : રક્ષાબંધનથી નાગ પાંચમ સુધી ગુજરાતમાં મુશળધાર વરસાદ પડવાની આગાહી,,, અંબાલાલ પટેલે કહ્યું- અરબી સમુદ્રમાં ડીપ ડીપ્રેશન સર્જાવાથી કેટલાક જિલ્લાઓમાં પૂર જેવી સ્થિતિનું થશે નિર્માણ
और पढो »

ગુજરાતમાં ગાજવીજ સાથે વરસાદની આગાહી : 10 જિલ્લાઓને હવામાન વિભાગની મોટી ચેતવણીગુજરાતમાં ગાજવીજ સાથે વરસાદની આગાહી : 10 જિલ્લાઓને હવામાન વિભાગની મોટી ચેતવણીWeather Updates : રક્ષાબંધનથી નાગ પાંચમ સુધી ગુજરાતમાં મુશળધાર વરસાદ પડવાની આગાહી,,, અંબાલાલ પટેલે કહ્યું- અરબી સમુદ્રમાં ડીપ ડીપ્રેશન સર્જાવાથી કેટલાક જિલ્લાઓમાં પૂર જેવી સ્થિતિનું થશે નિર્માણ
और पढो »

ગુજરાતના 33 જિલ્લાઓની પ્રાથિક શાળાઓમાં આવતીકાલે રજા જાહેર, ભારે વરસાદનું છે એલર્ટગુજરાતના 33 જિલ્લાઓની પ્રાથિક શાળાઓમાં આવતીકાલે રજા જાહેર, ભારે વરસાદનું છે એલર્ટSchools Holiday Declare : હાલ એવી સિસ્ટમ સક્રિય થઈ છે કે ગુજરાતના તમામ 33 જિલ્લા રેડ એલર્ટ પર છે, ત્યારે રાજ્યમાં આવતીકાલે પ્રાથમિક શાળાઓમાં રજા જાહેર, ભારે વરસાદને પગલે સરકારનો નિર્ણય
और पढो »

બિપોરજોય અને તૌકતે કરતા વધુ ભયાનક વાવાઝોડું ગુજરાતમાં, એવી અસર કરશે કે વિનાશ વેરશેબિપોરજોય અને તૌકતે કરતા વધુ ભયાનક વાવાઝોડું ગુજરાતમાં, એવી અસર કરશે કે વિનાશ વેરશેCyclone Alert Heavy Rain : ગુજરાતનું મહાકાય ડીપ ડિપ્રેશન ભયંકર સાયક્લોનમાં ફેરવાશે, કચ્છ પર છે વાવાઝોડાની આંખ, આ આંખ સમગ્ર ગુજરાતમાં ફરી એકવાર તબાહી મચાવશે... કચ્છ અને સૌરાષ્ટ્ર માટે આજનો દિવસ છે ભારે
और पढो »

Gujarat Cyclone: 48 વર્ષ બાદ ઈતિહાસનું પુનરાવર્તન! ફરી એ જ તારીખે ગુજરાતમાં સર્જાશે વિનાશક વાવાઝોડું!Gujarat Cyclone: 48 વર્ષ બાદ ઈતિહાસનું પુનરાવર્તન! ફરી એ જ તારીખે ગુજરાતમાં સર્જાશે વિનાશક વાવાઝોડું!Cyclone in Gujarat: ગુજરાત પર મંડરાઈ રહ્યો છે વિનાશક વાવાઝોડાનો ખતરો. લગભગ પાંચ દાયકા બાદ ફરી ગુજરાત આવી શકે છે વિનાશક વાવાઝોડાની ઝપેટમાં. અરબી સમુદ્રમાં એક્ટીવ થઈ ગઈ છે ખતરનાક સિસ્ટમ. જાણીલો હવામાન વૈજ્ઞાનિક પરેશ ગોસ્વામીની ઘાતક આગાહી...
और पढो »



Render Time: 2025-02-19 11:26:34