20 સિક્સર... 13 ચોગ્ગા અને 201 રન, 21 વર્ષના આ ખુંખાર બેટ્સમેને ફટકારી સૌથી ફાસ્ટ બેવડી સદી

Sameer Rizvi Double Century समाचार

20 સિક્સર... 13 ચોગ્ગા અને 201 રન, 21 વર્ષના આ ખુંખાર બેટ્સમેને ફટકારી સૌથી ફાસ્ટ બેવડી સદી
Fastest Double Century Under-23Sameer Rizvi U23 State A TrophyUttar Pradesh Cricket
  • 📰 Zee News
  • ⏱ Reading Time:
  • 33 sec. here
  • 27 min. at publisher
  • 📊 Quality Score:
  • News: 103%
  • Publisher: 63%

Fatest Double Century: 21 વર્ષીય ભારતીય બેટ્સમેને અંડર-23 સ્ટેટ એ ટ્રોફીમાં ઈતિહાસ રચ્યો હતો. આ બેટ્સમેને અનેક ફોગ્ગા અને સિક્સર ફટકારીને સૌથી ઝડપી બેવડી સદી ફટકારવાનો રેકોર્ડ બનાવ્યો હતો.

21 વર્ષીય ભારતીય બેટ્સમેને અંડર-23 સ્ટેટ એ ટ્રોફીમાં ઈતિહાસ રચ્યો હતો. આ બેટ્સમેને અનેક ફોગ્ગા અને સિક્સર ફટકારીને સૌથી ઝડપી બેવડી સદી ફટકારવાનો રેકોર્ડ બનાવ્યો હતો.ભઈ! ઠંડીમાં હવે પલળવું પડશે! ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતના આ જિલ્લાઓમાં પડશે વરસાદ!technology

Gas Geyser Vs Electric Geyser: ગેસ અથવા ઈલેક્ટ્રિક ગીઝર...બંનેમાંથી શું છે બેસ્ટ? કઈ સાવધાની રાખવી જરૂરી?35 વર્ષની હસીનાએ ઊંભુ કર્યું 120 કરોડનું સામ્રાજ્ય, તાજમહેલથી ઓછું નથી ઘર, નંબર 1 છે તેમનું આઈટમ સોંગ્સ ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે બોર્ડર ગાવસ્કર ટ્રોફી સિરીઝ રમાઈ રહી છે. આ દરમિયાન ડોમેસ્ટિક ક્રિકેટમાં ઘણા યુવા ભારતીય બેટ્સમેનો પોતાની તોફાની બેટિંગથી ઈતિહાસ રચી રહ્યા છે. અંડર-23 સ્ટેટ એ ટ્રોફીમાં સૌથી ઝડપી બેવડી સદી ફટકારવાનું કારનામું કરનાર 21 વર્ષનો સ્ટાર સમીર રિઝવી તુફાન બની ગયો છે. ઉત્તરપ્રદેશના કેપ્ટન સમીર રિઝવીએ શનિવારે વડોદરામાં ત્રિપુરા સામે મેન્સ અંડર-23 સ્ટેટ એ ટ્રોફીના ઈતિહાસમાં સૌથી ઝડપી બેવડી સદી ફટકારી હતી.

हमने इस समाचार को संक्षेप में प्रस्तुत किया है ताकि आप इसे तुरंत पढ़ सकें। यदि आप समाचार में रुचि रखते हैं, तो आप पूरा पाठ यहां पढ़ सकते हैं। और पढो:

Zee News /  🏆 7. in İN

Fastest Double Century Under-23 Sameer Rizvi U23 State A Trophy Uttar Pradesh Cricket Sameer Rizvi Cricket Records Sameer Rizvi Sameer Rizvi Double Century Sameer Rizvi Double Hundred Sameer Rizvi Up Double Century Sameer Rizvi Csk Sameer Rizvi Ipl 2024 Sameer Rizvi Ipl Team Sameer Rizvi Delhi Capitals Sameer Rizvi Stats Ipl 2024 Sameer Rizvi U23 Double Hundred Cricket Cricket News U23 State A Trophy Sameer Rizvi Ipl Sameer Rizvi Csk Fatest Double Century In Domestic Cricket સમીર રિઝવી સમીર રિઝવી ડબલ સેન્ચુરી ફાસ્ટેસ્ટ ડબલ સેન્ચુરી અંડર-23 સ્ટેટ એ ટ્રોફીમાં સૌથી ઝડપી બેવડી સદી સમીર રિઝવી આઈપીએલ

इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें

Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।

ભાજપના 20 સાંસદોએ વ્હિપ અવગણ્યો, શું પાર્ટી કાર્યવાહી કરશે?ભાજપના 20 સાંસદોએ વ્હિપ અવગણ્યો, શું પાર્ટી કાર્યવાહી કરશે?લોકસભામાં 'એક દેશ એક ચૂંટણી' બિલ પર મતદાન દરમિયાન ભાજપના 20 સાંસદોએ વ્હિપ અવગણ્યો અને હાજર રહ્યા નહ્યા. પાર્ટી આ સાંસદોને નોટિસ ફટકારી છે.
और पढो »

Cricket Records: 640 બોલ, 10 કલાક બેટિંગ અને 325 રન... આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં બ્રેડમેન નહીં આ ખેલાડીએ ફટકારી છે પહેલી ત્રેવડી સદીCricket Records: 640 બોલ, 10 કલાક બેટિંગ અને 325 રન... આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં બ્રેડમેન નહીં આ ખેલાડીએ ફટકારી છે પહેલી ત્રેવડી સદીક્રિકેટ માટે કહેવાય છે કે રેકોર્ડ ફક્ત તૂટવા માટે જ બને છે. આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં પ્રથમ ત્રેવડી સદી 94 વર્ષ પહેલાં ફટકારાઈ હતી. ડોનાલ્ડ બ્રેડમેન પહેલાં પણ એક ઈંગ્લિશ બેટ્સમેને ઈતિહાસ રચીને આ ઈનિંગ રમી હતી.
और पढो »

યોગી અને મોદીના કયા ગેમપ્લાને મહારાષ્ટ્રમાં બીજેપીને અપાવી પ્રચંડ જીત, આ છે સૌથી મોટા 5 કારણયોગી અને મોદીના કયા ગેમપ્લાને મહારાષ્ટ્રમાં બીજેપીને અપાવી પ્રચંડ જીત, આ છે સૌથી મોટા 5 કારણMaharashtra elections result: મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણી અને યૂપીની પેટાચૂંટણીમાં યોગી આદિત્યનાથનું બંટેંગે તો કટેંગેની સાથે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના એક હૈ તો સેફ હૈ નો નારો હિટ થતો દેખાઈ રહ્યો છે. મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણીના પરિણામોમાં બીજેપીની આગેવાનીમાં એનડીએ ગઠબંધનની આંધી દેખાઈ રહી છે.
और पढो »

શિયાળામાં દહીં ખાવું શક્ય છે કે નહીં?શિયાળામાં દહીં ખાવું શક્ય છે કે નહીં?આ લેખમાં શિયાળામાં દહીં ખાવાના ફાયદા અને શક્ય જોખિમો વિશે ચર્ચિત કરવામાં આવી છે.
और पढो »

VIDEO: ગુજરાત મહારાષ્ટ્રની હદ પર થયો ખતરનાક અકસ્માત! પૂરઝડપે પસાર થતી કાર હવામાં ઉડીVIDEO: ગુજરાત મહારાષ્ટ્રની હદ પર થયો ખતરનાક અકસ્માત! પૂરઝડપે પસાર થતી કાર હવામાં ઉડીગુજરાતના વલસાડ અને મહારાષ્ટ્રની હદ પર અમદાવાદ મુંબઈ નેશનલ હાઈવે પર ચાલી રહેલા કામમાં કેટલીક જગ્યાએ વેઠ ઉતારવા અને બેદરકારી રાખવવા ના કારણે આ હાઈવે જોખમી સાબિત થઈ રહ્યો છે.
और पढो »

અજાયબીઃ 199 સદી.. 273 અડધી સદી.. 61000 રન, આ બેટર સામે બોલિંગ કરવાથી ડરતાં હતા બોલરઅજાયબીઃ 199 સદી.. 273 અડધી સદી.. 61000 રન, આ બેટર સામે બોલિંગ કરવાથી ડરતાં હતા બોલરUnique Cricket Records: આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં સૌથી વધુ સદી ફટકારવાનો રેકોર્ડ સચિન તેંડુલકરના નામે છે, જેમણે 100 સદી ફટકારી. પરંતુ ક્રિકેટ ઈતિહાસમાં એક એવો બેટર આવ્યો, જેણે બોલરોની ખુબ ધોલાઈ કરી અને કેટલાક એવા રેકોર્ડ બનાવ્યા, જે માટે અસંભવ શબ્દ ખરેખર ફિટ બેસે છે.
और पढो »



Render Time: 2025-02-14 22:34:52