Shukra Gochar: હિન્દુ શાસ્ત્રો મુજબ શુક્ર ગ્રહ આવતી કાલે 12 જૂનના રોજ બુધવારે સાંજે 6.37 વાગે મિથુન રાશિમાં ગોચર કરશે અને 7 જુલાઈ સુધી આ રાશિમાં બિરાજમાન રહેશે. આ દરમિયાન મિથુન રાશિમાં જવાથી અનેક રાશિના જાતકોને લાભ મળશે. આવામાં કેટલીક રાશિવાળાએ સંભાળીને પણ રહેવાની જરૂર છે.
24 કલાક બાદ આ 3 રાશિવાળાના જીવનમાં મોટો ફેરફાર આવશે, 25 દિવસ સુધી જલસા કરશો, ધન-વૈભવ સુખ-સમૃદ્ધિ વધશે
જાણો કઈ રાશિવાળાને વિશેષ લાભ મળશે. માર્કેટમાં માર ખાધી હોય તો ખરીદી લો આ 5 શેર, 15 દિવસમાં તારી દેશે, શરૂ થશે અચ્છે દિનSymptoms of Damaged Kidney: ખરાબ થતાં થતાં પણ કિડની આપે છે આ 5 મોટા સંકેત, ધ્યાન નહીં રાખો તો પસ્તાશોMGL Guidanceવૈદિક જ્યોતિષ શાસ્ત્રમાં દરેક ગ્રહનું પોતાનું એક અલગ મહત્વ ગણાવવામાં આવ્યું છે. ધન વૈભવના દાતા શુક્ર પોતાના નિશ્ચિત સમય પર ગોચર કરવા જઈ રહ્યા છે. અત્ર જણાવવાનું કે 12 જૂનના રોજ શુક્ર વૃષભ રાશિમાંથી નીકળીને મિથુન રાશિમાં પ્રવેશ કરશે.
હિન્દુ શાસ્ત્રો મુજબ શુક્ર ગ્રહ આવતી કાલે 12 જૂનના રોજ બુધવારે સાંજે 6.37 વાગે મિથુન રાશિમાં ગોચર કરશે અને 7 જુલાઈ સુધી આ રાશિમાં બિરાજમાન રહેશે. આ દરમિયાન મિથુન રાશિમાં જવાથી અનેક રાશિના જાતકોને લાભ મળશે. આવામાં કેટલીક રાશિવાળાએ સંભાળીને પણ રહેવાની જરૂર છે. જાણો કઈ રાશિવાળાને વિશેષ લાભ મળશે.જ્યોતિષ શાસ્ત્ર મુજબ મેષ રાશિવાળા માટે શુક્રનું ગોચર લાભકારી સિદ્ધ થશે. અત્રે જણાવવાનું કે મે રાશિના ત્રીજા ભાવમાં શુક્ર ગોચર કરી રહ્યો છે. આવામાં આ રાશિવાળાના લાંબા સમયથી અટકેલા કાર્યો પૂરા થશે.
shukra gochar 2024હોસ્ટેલમાં થાઈ ગર્લ બોલાવનાર ડોક્ટરે પહેલા પણ કર્યા હતા કાંડ, તપાસમાં મોટો ખુલાસો2024 Yamaha Fascino SLoksabha election 2024Asteroid
Money Wealth Astrology Predictions Jyotish Gujarati News શુક્ર ગોચર Top News Today Top News In Gujarati Latest Gujarati News Latest News In Gujarati Gujarati News Top Gujarati News ગુજરાત સમાચાર Gujarat Samachar ગુજરાતના ન્યૂઝ Gujarat Latest Update ગુજરાતી સમાચાર લેટેસ્ટ ગુજરાતી સમાચાર
इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें
Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।
રાહુ-કેતુ 2025 સુધી આ 3 રાશિવાળાને મુશ્કેલીઓથી બચાવશે, બંપર ધનલાભ કરાવશે, સુખ-સમૃદ્ધિ આપશેરાહુ અને કેતને જ્યોતિષમાં વિશેષ સ્થાન મળેલું છે. તેમને છાયા ગ્રહ કહેવાય છે અને અશુભ ગણાય છે પરંતુ એવું નથી કે રાહુ અને કેતુ હંમેશા અશુભ ફળ જ આપે છે. રાહુ કેતુ શુભ ફળ પણ આપે છે. તેમની શુભ દશા વ્યક્તિને સફળતાના શિખરે પહોંચાડે છે. વ્યક્તિ ખુબ પ્રગતિ કરે છે.
और पढो »
Shani Vakri: 22 દિવસ બાદ શનિ ચાલશે ઉંધી ચાલ, 5 મહિના સુધી આ રાશિઓ રહેશે માલામાલTransit Saturn Horoscope Shani Vakri in Kumbh Rashi : શનિ એકદમ રસપ્રદ ગ્રહ છે, જેની ચાલ હીરોને ઝીરો અને ઝીરોને હીરો બનાવી શકે છે. શનિ સમયાંતરે પોતાની ચાલમાં પરિવર્તન કરે છે અને અસ્ત, ઉદય, માર્ગી અને વક્રી થતા રહે છે. હાલમાં કુંભ રાશિમાં માર્ગી ચાલ શનિ ચાલી રહ્યા છે. 30 જૂનથી શનિ વક્રી ચાલમાં ગોચર કરવાનું શરૂ કરશે.
और पढो »
Budh Asta 2024: આજથી 24 દિવસ સુધી આ રાશિઓ પર થશે રૂપિયાનો વરસાદ, પલટી મારશે કિસ્મતબુધ ગ્રહોના રાજકુમાર અત્યારે વૃષભ રાશિમાં બેઠેલા છે. બુધનું ગોચર વિશેષ મહત્વ રાખવાની સાથે તમામ રાશિઓને પ્રભાવિત પણ કરે છે. આજે વૃષભ રાશિમાં બિરાજમાન બુધ અસ્ત થઇ ગયો છે. પંચાંગ અનુસાર સવારે 4:35 ની આસપાસ બુધ ગ્રહ અસ્ત થઇ ગયો છે. લગભગ 24 દિવસ સુધી બુધ દેવ આ અવસ્થામાં ગોચર કરનાર છે.
और पढो »
આ મોત નથી હત્યા છે! ગુજરાત સરકાર વિકાસનો જશ લે છે, તો દુર્ઘટનાની જવાબદારી કેમ નહિRajkot Fire Tragedy : ગેમઝોનમાં આગની ઘટના બાદ મુખ્યમંત્રી રાજકોટ પહોંચ્યા, ઘટનાસ્થળનું નિરીક્ષણ કરીને મેળવી માહિતી, પરંતું સરકારનું આ મૌન ક્યાં સુધી ચાલ્યા કરશે
और पढो »
100 વર્ષ બાદ ગુરુએ બનાવ્યો આ દુર્લભ રાજયોગ, 2 રાશિવાળાનું ભાગ્ય ઉઘડી જશે, ધન-સંપત્તિ, વૈભવ ચાર ગણા વધશેViprit Rajyog By Guru: વૈદિક જ્યોતિષ મુજબ લગભગ 100 વર્ષ બાદ આ રીતે ગુરુ ગ્રહે વિપરીત રાજયોગ બનાવ્યો છે. જાણો કઈ રાશિઓને થશે મબલક ફાયદો...
और पढो »
TATA ના શેરમાં આવશે મોટો ઘટાડો, એક્સપર્ટે કહ્યું- ₹843 સુધી તૂટશે ભાવ, વેચી દોTata Group Share: જો તમારી પાસે પણ ટાટા ગ્રુપના આ શેર હોય તો તમારા માટે કામના સમાચાર છે.
और पढो »