25 દિવસ સુધી કેમ ગાયબ થઈ ગયા હતા TMKOC ના સોઢી? અસલ કારણ આવ્યું સામે, જાણીને ચોંકી જશો

Taarak Mehta Ka Ooltah Chashmah समाचार

25 દિવસ સુધી કેમ ગાયબ થઈ ગયા હતા TMKOC ના સોઢી? અસલ કારણ આવ્યું સામે, જાણીને ચોંકી જશો
Gurucharan SinghTMKOCSodhi
  • 📰 Zee News
  • ⏱ Reading Time:
  • 92 sec. here
  • 26 min. at publisher
  • 📊 Quality Score:
  • News: 120%
  • Publisher: 63%

Gurucharan Singh: તાજેતરમાં સીરિયલમાં સોઢીનું પાત્ર ભજવીને ગજબની લોકપ્રિયતા મેળવી ચૂકેલા ગુરુચરણ સિંહ ગૂમ થઈ જતા દર્શકો ચિંતામાં મૂકાયા હતા. જો કે પછી તેઓ હેમખેમ ઘરે પાછા ફર્યા હતા. 25 દિવસ બાદ ઘરે પાછા ફરતા પરિવારે રાહતના શ્વાસ લીધા હતા.

જો કે હવે ગુરુચરણે જે ખુલાસો કર્યો છે તે અત્યંત ચોંકાવનારો છે. દૈનિક રાશિફળ 22 જુલાઈ: આજનો દિવસ ફાયદાકારક, સ્પર્ધકો હારશે, ધંધો પહેલા કરતા સારો ચાલશે, વાંચો આજનું રાશિફળફ્રાન્સમાં 40 કરોડનું ઘર, 30 કરોડની કાર, 15 કરોડની બાઇક, અનંત-રાધિકાને સેલેબ્સે લગ્નમાં આપી આ ભેટWeekly Horoscope: આ અઠવાડિયે તુલા રાશિના આર્થિક અને વ્યવસાયિક કાર્ય પૂરા થશે, વાંચો સંપૂર્ણ સાપ્તાહિક રાશિફળ

ઘણા વર્ષોથી લોકોનું ભરપૂર મનોરંજન કરતી સીરિયલ તારક મહેતા કા ઉલ્ટા ચશ્માના દરેક પાત્રએ લોકોના મનમાં એક આગવી છાપ પાડી છે. દર્શકોના હ્રદયમાં છવાયેલા છે. કલાકારોને દર્શકોનો ભરપૂર પ્રેમ મળી રહ્યો છે. જો કે તાજેતરમાં સીરિયલમાં સોઢીનું પાત્ર ભજવીને ગજબની લોકપ્રિયતા મેળવી ચૂકેલા ગુરુચરણ સિંહ ગૂમ થઈ જતા દર્શકો ચિંતામાં મૂકાયા હતા. જો કે પછી તેઓ હેમખેમ ઘરે પાછા ફર્યા હતા. 25 દિવસ બાદ ઘરે પાછા ફરતા પરિવારે રાહતના શ્વાસ લીધા હતા. જો કે હવે ગુરુચરણે જે ખુલાસો કર્યો છે તે અત્યંત ચોંકાવનારો છે.

ગુરુચરણ સિંહ જ્યારે ગાયબ થઈ ગયા હતા ત્યારે તેમના અંગે અનેક ખુલાસા સામે આવ્યા હતા. તેઓ કરજમાં ડૂબી ગયા છે, આર્થિક સંકટ સામે ઝઝૂમી રહ્યા છે, અનેક ઈમેઈલ આઈડી વાપરે છે વગેરે વગેરે....જો કે પછી જ્યારે ગુરુચરણ સિંહ પાછા ફર્યા ત્યારે તેમણે જણાવ્યું હતું કે તેઓ આધ્યાત્મિક યાત્રા પર ગયા હતા અને તેમનો લક્ષ્ય હિમાલય સુધી પહોંચવાનો હતો. તેમણે કહ્યું હતું કે હું હું કરજમાં હતો અને લોન ચૂકવવા માટે અસમર્થ હતો એટલા માટે ગાયબ નહતો થયો. કરજ તો મારા પર આજે પણ છે.

25 દિવસ સુધી ગૂમનામીમાં રહ્યા અને એક જગ્યાએથી બીજી જગ્યાએ ફર્યા બાદ ગુરુચરણ સિંહે કહ્યું કે તેઓ એક બદલાયેલા વ્યક્તિ છે. તેમણે કહ્યું કે હું એક માણસ તરીકે બદલાઈ ગયો છું. મે 25 દિવસમાં દુનિયા જોઈ છે. હું એક સ્પિરિચ્યુઅલ જર્ની પર હતો અને મે આ પબ્લિસિટી સ્ટંટ માટે નહતું કર્યું. મને પહેલા આ શબ્દ ખબર પણ નહતી. તેમણે વધુમાં કહ્યું કે જ્યાં સુધી પૈસાની વાત છે તો મે અનેક નિર્ણય લીધા છે. હું લોકોને સૂચન કરીશ કે તેઓ પૈસા ઉધાર લેવાના ચક્કરમાં ન ફસાય. તમે કરજ પર કરજ લેતા રહેશો.

જો કે હવે તેમણે જે કહ્યું તે ચોંકાવનારું છે. 25 દિવસ માટે પોતાના પરિવારને એકલા મૂકી જવાનું અસલ કારણ જણાવતા ગુરુચરણ સિંહે કહ્યું કે એવો સમય આવે છે જ્યારે તમે તમારા પરિવાર અને દુનિયાથી દૂર થઈ જાઓ છો. કામ મેળવવાની કોશિશ કરવા છતાં હું મારા નીકટના લોકોથી દુ:ખી હતો. મારે સતત રિજેક્શનનો સામનો કરવો પડી રહ્યો હતો. હું બસ જતો રહ્યો હતો, મને ખબર હતી કે ભલે ગમે તે થઈ જાય, હું આત્મહત્યા વિશે વિચારવાનો નહતો.

हमने इस समाचार को संक्षेप में प्रस्तुत किया है ताकि आप इसे तुरंत पढ़ सकें। यदि आप समाचार में रुचि रखते हैं, तो आप पूरा पाठ यहां पढ़ सकते हैं। और पढो:

Zee News /  🏆 7. in İN

Gurucharan Singh TMKOC Sodhi Entertainment Disapperance Missing Gujarati News તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા ગુરુચરણ સિંહ મિસ્ટર સોઢી સોઢી Top News Today Top News In Gujarati Latest Gujarati News Latest News In Gujarati Gujarati News Top Gujarati News ગુજરાત સમાચાર Gujarat Samachar ગુજરાતના ન્યૂઝ Gujarat Latest Update ગુજરાતી સમાચાર લેટેસ્ટ ગુજરાતી સમાચાર

इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें

Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।

બનાસકાંઠામાં પુનર્જન્મનો કિસ્સો જાણીને ચોંકી જશો; 5 વર્ષની બાળકીએ ભૂકંપની એવી કહાની કહી કે...બનાસકાંઠામાં પુનર્જન્મનો કિસ્સો જાણીને ચોંકી જશો; 5 વર્ષની બાળકીએ ભૂકંપની એવી કહાની કહી કે...સામાન્ય રીતે પુનઃજન્મના કિસ્સાઓ આપણે ફિલ્મોમાં દેખાતા હોઈએ છીએ જ્યાં કોઈ વ્યક્તિ તેના પાછલા જન્મની વાતો કરે છે. જોકે આવો જ એક કિસ્સો બનાસકાંઠાના એક નાનકડા ખસા ગામમાં સામે આવ્યો છે.
और पढो »

Hardik Pandya: હાર્દિક પંડ્યાનું કેમ કપાયું પત્તું, ન બની શક્યો ટીમ ઈન્ડિયાનો કેપ્ટન? મોટું કારણ સામે આવ્યુંHardik Pandya: હાર્દિક પંડ્યાનું કેમ કપાયું પત્તું, ન બની શક્યો ટીમ ઈન્ડિયાનો કેપ્ટન? મોટું કારણ સામે આવ્યુંહાલમાં જ BCCI એ ટીમ ઈન્ડિયાના શ્રીલંકા પ્રવાસ માટે ટી20 માટેની ટીમની જાહેરાત કરી ત્યારબાદ જાણે હંગામો મચ્યો છે કારણ કે ટીમ ઈન્ડિયાના ટી20 કેપ્ટન તરીકે હાર્દિક પંડ્યા નહીં પરંતુ સૂર્યકુમાર યાદવનું નામ જાહેર કરવામાં આવ્યું.
और पढो »

ભારતના સૌથી સફળ કેપ્ટનને કેમ હતી બેટિંગ પહેલાં બેટ ચાવવાની આદત? જાણીને ચોંકી જશોભારતના સૌથી સફળ કેપ્ટનને કેમ હતી બેટિંગ પહેલાં બેટ ચાવવાની આદત? જાણીને ચોંકી જશોHappy Birthday MS Dhoni: આજે ભારતીય ક્રિકેટના અત્યાર સુધીના સૌથી સફળ કેપ્ટન ધોનીનો જન્મ દિવસ. ધોનીએ ભલે ક્રિકેટમાંથી સન્યાસ લઈ લીધો હોય પણ આજે પણ તેનું ફેન ફોલોઈંગ ગજબનું છે. ત્યારે જન્મ દિવસ પણ જાણો ધોની વિશે એ વાત જે કોઈ નથી જાણતું...
और पढो »

બાહુબલીની દેવસેના ને થઈ દુર્લભ બીમારી...જાણો કેમ લોટપોટ થઈ જાય, અચાનક રોકવું પડે છે શુટિંગબાહુબલીની દેવસેના ને થઈ દુર્લભ બીમારી...જાણો કેમ લોટપોટ થઈ જાય, અચાનક રોકવું પડે છે શુટિંગAnushka Shetty Laughing Disorder: . બાહુબલીમાં દેવસેનાની ભૂમિકા ભજવીને હિન્દી ઓડિયન્સમાં ખુબ લોકપ્રિયતા મેળવનારી અનુષ્કા શેટ્ટીને એક દુર્લભ કહી શકાય તેવી બીમારી થઈ છે. અનુષ્કાએ પોતાના હેલ્થ અંગે એક ચોંકાવનારો ખુલાસો કર્યો છે.
और पढो »

અંબાલાલ પટેલે તારીખ આપીને કરી આગાહી : આ દિવસોએ ગુજરાતમાં વરસાદનું તાંડવ જોવા મળશેઅંબાલાલ પટેલે તારીખ આપીને કરી આગાહી : આ દિવસોએ ગુજરાતમાં વરસાદનું તાંડવ જોવા મળશેGujarat Weather Forecast : સાયક્લોનિક સર્ક્યુલેશન સિસ્ટમ સક્રિય થતાં ગુજરાતમાં હજુ 7 દિવસ સુધી પડશે ભારેથી અતિભારે વરસાદ... આજે દક્ષિણ ગુજરાતમાં મેઘરાજા બોલાવશે ધડબડાટી
और पढो »

ગુજરાતમાં જ્યાં દારૂ પીવાની ખુલ્લી છૂટ છે ત્યાં આટલો વેચાયો દારૂ, 4 મહિનાના આંકડા જાહેરગુજરાતમાં જ્યાં દારૂ પીવાની ખુલ્લી છૂટ છે ત્યાં આટલો વેચાયો દારૂ, 4 મહિનાના આંકડા જાહેરGIFT City Liquor News: ગિફ્ટ સિટીમાં ખુલ્લેઆમ દારૂ પીવા મળશે તેવી ધારણા ખોટી પડી હતી, કારણ કે, દારૂમાં છૂટછાટ અપાયા બાદ પહેલીવાર ગિફ્ટ સિટીના આંકડા સામે આવ્યા છે
और पढो »



Render Time: 2025-02-21 21:05:48