જો તમે પણ આઈપીઓમાં રોકાણ કરો છો તો તમને આ સપ્તાહે વધુ એક તક મળવાની છે. શુક્રવારે વધુ એક કંપનીનો આઈપીઓ રોકાણ માટે ઓપન થશે. જાણો વિગત...
Baba Vanga Predication 2025: આ દેશમાં શરૂ થશે મુસ્લિમ શાસન, 2025માં દુનિયાનો અંત, ડરાવી રહી છે બાબા વેંગાની ભવિષ્યવાણીgrah gochar
4 દિવસ બાદ 3 શક્તિશાળી ગ્રહોની ચાલમાં મહાફેરફાર, 5 રાશિવાળાનું ભાગ્ય પલટાશે, ધન-સંપત્તિમાં બંપર વધારો થશે!અમદાવાદથી રેલવે મુસાફરી કરનારા ખાસ જાણી લે આ અપડેટ, ડાયવર્ટ કરાઈ 47 ટ્રેન, નહિ તો પડશે ધક્કો જો તમે પણ આઈપીઓમાં દાવ લગાવી રહ્યાં છો તો આ સમાચાર તમારા માટે છે. આ સપ્તાહે શુક્રવાર, 29 નવેમ્બરે વધુ એક કંપનીનો આઈપીઓ રોકાણ માટે ઓપન થઈ રહ્યો છે. ઈન્વેસ્ટર આ ઈશ્યુમાં 3 ડિસેમ્બર સુધી દાવ લગાવી શકે છે. આ આઈપીઓ- કન્સ્ટ્રક્શન અે સંબંધિત સર્વિસ પ્રોવાઇડર ગણેશ ઈન્ફ્રાવર્લ્ડનો છે. કંપનીએ પોતાના આઈપીઓ માટે 78-83 રૂપિયા પ્રતિ શેર પ્રાઇસ બેન્ડ નક્કી કરી છે. બુક-બિલ્ટ ઈશ્યુમાં કંપની દ્વારા 1.18 કરોડ ઈક્વિટી શેરનો એક નવો ઈશ્યુ સામેલ છે, જેનો મતલબ છે કે આ આઈપીઓની સંપૂર્ણ આવક કંપનીમાં જશે.
Ganesh Infraworld IPO Price Band ગણેશ ઇન્ફ્રાવર્લ્ડ ગણેશ ઇન્ફ્રાવર્લ્ડ આઇપીઓ ગણેશ ઇન્ફ્રાવર્લ્ડ આઇપીઓ પ્રાઇસ બેન્ડ Top News Today Top News In Gujarati Latest Gujarati News Latest News In Gujarati Gujarati News Top Gujarati News ગુજરાત સમાચાર Gujarat Samachar
इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें
Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।
અદાણી માટે વધુ એક ખરાબ સમાચાર, અમેરિકા બાદ હવે બાંગ્લાદેશમાં કરોડોની ડીલની થશે તપાસAdani Case: અમેરિકામાં લાંચકાંડ બાદ અદાણી ગ્રુપની મુશ્કેલી ઓછી થવાના કોઈ સંકેત દેખાઈ રહ્યા નથી. ગૌતમ અદાણી અને તેમની કંપનીની મુશ્કેલીઓનો અંત નથી આવી રહ્યો. અમેરિકાનો મામલા પર ભારે ચર્ચા જોવા મળી રહી છે, ત્યાં બાંગ્લાદેશથી પણ અદાણી માટે ખરાબ સમાચાર સામે આવ્યા છે.
और पढो »
Champions Trophy 2025: 29 નવેમ્બરે નક્કી થશે ચેમ્પિયન્સ ટ્રોફીનું ભવિષ્ય, ICC જાહેર કરશે શેડ્યૂલChampions Trophy 2025: ચેમ્પિયન્સ ટ્રોફી 2025ની યજમાની પર બધા ICCના સ્ટેન્ડની રાહ જોઈ રહ્યા છે. ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI)એ ટૂર્નામેન્ટ પ્રવાસ માટે પાકિસ્તાન જવાની સ્પષ્ટ મનાઈ કરી દીધી છે. પરંતુ બીજી તરફ પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ (PCB) પણ મક્કમ દેખાઈ રહ્યું છે.
और पढो »
ઓપન થતાં પહેલા 109% પ્રીમિયમ પર પહોંચ્યો IPO,પૈસા ડબલ થવાના સંકેત, કાલથી લગાવી શકશો દાવUpcoming IPO: જો તમે પણ આઈપીઓમાં રોકાણ કરી કમાણી કરો છો તો આ સમાચાર તમારા માટે છે. આવતીકાલે વધુ એક આઈપીઓ ઓપન થઈ રહ્યો છે. ગ્રે માર્કેટમાં કંપનીના શેર ધૂમ મચાવી રહ્યાં છે.
और पढो »
અંબાલાલ પટેલની ડરામણી આગાહી : નવેમ્બરની આ તારીખે આવી રહ્યું છે વાવાઝોડુંAmbalal Patel Prediction અમદાવાદ : જો ઠંડી આવી ગઈ છે તેવું સમજીને હરખાતા નહિ. કારણ કે, વધુ એક વાવાઝોડું આવી રહ્યું છે. ચાર દિવસ બાદ 20 થી 25 નવેમ્બરના રોજ બંગાળની ખાડીમાં વધુ એક તોફાન ઉભુ થશે. આ તોફાન ફરીથી ગુજરાતના વાતાવરણને ડામાડોળ કરી શકે છે. ત્યારે આ આગાહી શું છે તેના પર એક નજર કરીએ.
और पढो »
ખાદ્ય તેલના ભાવમાં ભડકો! સીંગતેલ છોડો, હવે તો કપાસિયાનો ભાવ સાંભળીને પણ આવશે ચક્કરEdible Oil Price Hike : તહેવારો પર ગૃહિણીઓને મોંઘવારીનો વધુ એક ડામ...સિંગતેલ અને કપાસિયા તેલના ભાવમાં થયો વધારો...કપાસિયા તેલમાં 50 રૂપિયા તો સિંગતેલના ભાવમાં 10 રૂપિયા વધ્યા...
और पढो »
આ મહાઠગથી કોઈ ભોગ બન્યું હોય તો ક્રાઈમ બ્રાન્ચનો સંપર્ક કરે, પકડાયો વધુ એક નકલી અધિકારીFake Government Officer : મહેસૂલ વિભાગમાં મોટો અધિકારી હોવાનું કહીને અનેક લોકોને ઠગનાર ઝડપાયો.. વાંકાનેરના મેહુલ શાહ સામે થઈ ઠગાઈની ફરિયાદ... ગાડીમાં સાયરન અને પડદા લગાવી ઠાઠથી ફરતો હતો નકલી અધિકારી...
और पढो »