વૈદિક જ્યોતિષ શાસ્ત્રમાં જણાવ્યાં મુજબ દરેક ગ્રહ એક ચોક્કસ સમયગાળા બાદ પોતાની ચાલમાં ફેરફાર કરે છે. હિન્દુ પંચાંગ મુજબ જુલાઈ મહિનાના બીજા અઠવાડિયામાં એક કે બે નહીં પરંતુ ત્રણ ગ્રહો રાશિપરિવર્તન કરી રહ્યા છે.
દૈનિક રાશિફળ 10 જુલાઈ: મેષ, મિથુન અને વૃશ્ચિક રાશિ માટે દિવસ શુભ, મનમાં ખુશી રહેશે, વાંચો આજનું રાશિફળહેડ કોચ ગંભીર ચમકાવશે આ 5 ખેલાડીઓનું ભાગ્ય, ટીમ ઈન્ડિયામાં પ્રવેશતા કોઈ નહીં રોકી શકે!31 જુલાઈ સુધી બે વખત બનશે લક્ષ્મી નારાયણ યોગ, આ 3 જાતકોનું ભાગ્ય ચમકી જશે, ધનલાભ અને પ્રગતિ થશેઆ જિલ્લાઓમાં સર્જાઈ શકે મુંબઈ જેવા પૂરની સ્થિતિ! ગુજરાતમાં વાવાઝોડા સાથે ભારે વરસાદની આગાહી
જેનો લાભ અનેક રાશિઓને થશે. સૌથી પહેલા 7 જુલાઈના રોજ સવારે 4.39 વાગે ધનના કારક ગ્રહ શુક્રનું કર્ક રાશિમાં ગોચર થયું અને શુક્ર બાદ હવે 12 જુલાઈના રોજ સાંજે 7.12 મિનિટ પર મંગળ દેવતા વૃષભ રાશિમાં ડગ માંડશ. ત્યારબાદ 16 જુલાઈના રોજ 6.04 વાગે સૂર્ય દેવતા વૃષભ રાશિમાં ગોચર કરશે. જ્યોતિષ ગણતરીઓ મુજબ આ 3 ગ્રહોના ગોચરનો વિશેષ લાભ પાંચ રાશિઓને થશે. આ ભાગ્યશાળી રાશિઓ વિશે ખાસ જાણો જેમને જલદી અપાર ધનની પ્રાપ્તિ થઈ શકે છે.3 ગ્રહોના મહાગોચરથી મેષ રાશિના લોકોને સૌથી વધુ ફાયદો થશે. દરેક કામમાં ભાગ્યનો પૂરેપૂરો સાથ મળશે. જેનાથી અટકેલા કાર્યો પૂરા થશે. નોકરીયાતોને પૈતૃક સંપત્તિની પ્રાપ્તિ થવાની શક્યતા છે. બિઝનેસમેનને જૂની બીમારીઓથી છૂટકારો મળી શકે છે.કુંડળીમાં વાહન કે સંપત્તિ ખરીદવાનો યોગ છે. પ્રાઈવેટ કંપનીમાં કામ કરતા લોકોને વિદેશમાં નોકરી કરવાની તક મળી શકે છે.
grah gocharTips For Wife: પતિથી છુપાવી પત્નીએ કરવું આ કામ, સુધા મૂર્તિ પોતે પણ કરે છે આ કામHair Care Tipsસરકારી નોકરીનો ખજાનો ખુલ્યો! અમદાવાદમાં ઘર આંગણે ઉંચા પગારવાળી નોકરીઓ, કોને મોકો?હાર્ટ એટેકના 10 દિવસ પહેલાં શરીરમાં થાય છે આવા ફેરફાર, ઈગ્નોર કરવાની ભુલ ન કરવીgujarat11 રૂપિયા સુધી જઈ શકે છે આ શેર, કંપનીએ કરી 1 પર 1 બોનસ શેર આપવાની જાહેરાત
Shukra Gochar Mangal Gochar Surya Gochar Astrology Horosope Predictions Gujarati News Top News Today Top News In Gujarati Latest Gujarati News Latest News In Gujarati Gujarati News Top Gujarati News ગુજરાત સમાચાર Gujarat Samachar ગુજરાતના ન્યૂઝ Gujarat Latest Update ગુજરાતી સમાચાર લેટેસ્ટ ગુજરાતી સમાચાર
इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें
Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।
ગ્રહોના સેનાપતિનો યુવા અવસ્થામાં પ્રવેશ, આ 3 રાશિવાળાને થશે બંપર ધનલાભ, ઈચ્છાઓ પૂરી થશે!Mangal Gochar: ગ્રહોના સેનાપતિ મંગળ પોતાની સ્વરાશિ મેષમાં ભ્રમણ કરી રહ્યા છે. તેમણે પતાની યુવા અવસ્થામાં પ્રવેશ કર્યો છે. જેનાથી કેટલીક રાશિનું ભાગ્ય ચમકી શકે છે. આ સાથે જ ધન અને સંપત્તિમાં અપાર વધારો થઈ શકે છે. જાણો આ લકી રાશિઓ વિશે.
और पढो »
30 વર્ષ બાદ શનિદેવની ચાલમાં જબરદસ્ત ફેરફાર, 3 રાશિવાળાને અકલ્પનીય ધનલાભ કરાવશે, પદ-પ્રતિષ્ઠામાં વધારો થશેજ્યોતિષ શાસ્ત્ર મુજબ ગ્રહો સમયાંતરે ગોચર કરીને અન્ય ગ્રહો પર શુભ અને અશુભ દ્રષ્ટિ પાડતા હોય છે. જેનો પ્રભાવ માનવ જીવન અને દેશ દુનિયા પર જોવા મળે છે. અત્રે જણાવવાનું કે શનિદેવ હાલ કુંભ રાશિમાં ગોચર કરે છે અને મંગળ ગ્રહ 1 જૂનના રોજ પોતાની સ્વરાશિ મેષમાં પ્રવેશ કરી ચૂક્યો છે.
और पढो »
ધન-વૈભવના દાતા ગ્રહનું જુલાઈમાં ડબલ ગોચર, આ 5 રાશિવાળાને અકલ્પનીય ધનલાભ કરાવશે, સુખ-સમૃદ્ધિ વધશેજુલાઈ મહિનામાં શુક્ર ગોચર એક નહીં પરંતુ બે વાર થઈ રહ્યું છે. પહેલું ગોચર 7 જુલાઈ 2024ના રોજ કર્ક રાશિમાં થશે અને ત્યારબાદ ફરીથી 31 જુલાઈ 2024ના રોજ શુક્ર ગોચર કરીને સિંહ રાશિમાં પ્રવેશ કરશે. આ દરમિયાન શુક્ર લક્ષ્મી નારાયણ યોગ પણ બનાવશે.
और पढो »
વક્રી થયેલા શનિએ બનાવ્યો અત્યંત દુર્લભ રાજયોગ, 3 રાશિવાળાને થશે આકસ્મિક ધનલાભ, પદ-પ્રતિષ્ઠા, ધન-વૈભવમાં બંપર વધારો થશેશનિ જ્યારે સ્વરાશિ એટલે કે મકર અને કુંભ રાશિમાં હોય કે પછી પોતાની ઉચ્ચ રાશિ તુલાથી થઈને કુંડળીના કેન્દ્રભાવમાં સ્થિત હોય તો શશ રાજયોગનું નિર્માણ થાય છે. શનિના મીન રાશિમાં ગયા બાદ જ આ રાજયોગ પૂરો થશે.
और पढो »
વક્રી થયેલા શનિએ બનાવ્યો અત્યંત દુર્લભ રાજયોગ, 3 રાશિવાળાને થશે આકસ્મિક ધનલાભ, પદ-પ્રતિષ્ઠા, ધન-વૈભવમાં બંપર વધારો થશેશનિ જ્યારે સ્વરાશિ એટલે કે મકર અને કુંભ રાશિમાં હોય કે પછી પોતાની ઉચ્ચ રાશિ તુલાથી થઈને કુંડળીના કેન્દ્રભાવમાં સ્થિત હોય તો શશ રાજયોગનું નિર્માણ થાય છે. શનિના મીન રાશિમાં ગયા બાદ જ આ રાજયોગ પૂરો થશે.
और पढो »
10 વર્ષ બાદ નજીક આવશે શુક્ર અને સૂર્ય દેવ, આ જાતકોનો શરૂ થશે ગોલ્ડન ટાઈમ, કરિયરમાં પ્રગતિ સાથે થશે ધનલાભVenus And Sun Ki Yuti: ધન-ઐશ્વર્યના કારક શુક્ર ગ્રહ અને સૂર્ય દેવની યુતિ મિથુન રાશિમાં બનવા જઈ રહી છે, જેનાથી કેટલાક જાતકોની ધન-સંપત્તિમાં વધારો થઈ શકે છે.
और पढो »