IND vs NZ 2nd Test: ભારત અને ન્યૂઝીલેન્ડની વચ્ચે પુણેના મહારાષ્ટ્ર ક્રિકેટ સ્ટેડિયમમાં સીરિઝની બીજી ટેસ્ટ મેચ રમાઈ રહી છે. આ મુકાબલામાં પહેલા દિવસે 25 વર્ષનો સ્ટાર ભારતીય ઓલરાઉન્ડરે હડકંપ મચાવી દીધો છે.
ટીમ ઈન્ડિયાએ ત્રણ વર્ષથી વધુ સમય બાદ 25 વર્ષના ઓલરાઉન્ડરની વાપસી કરી અને આ યુવાએ ધૂમ મચાવી દીધી. ન્યુઝીલેન્ડ વિરુદ્ ચાલી રહેલી બીજી ટેસ્ટ મેચની પહેલી ઈનિંગમાં આ ઓલરાઉન્ડર રોહિત શર્મા માટે બ્રહ્માસ્ત્ર સાબિત થયો હતો.
ભારત અને ન્યૂઝીલેન્ડની વચ્ચે પુણેના મહારાષ્ટ્ર ક્રિકેટ સ્ટેડિયમમાં સીરિઝની બીજી ટેસ્ટ મેચ રમાઈ રહી છે. આ મુકાબલામાં પહેલા દિવસે 25 વર્ષનો સ્ટાર ભારતીય ઓલરાઉન્ડરે હડકંપ મચાવી દીધો છે. ત્રણ વર્ષથી પણ લાંબા સમય બાદ ટેસ્ટ ટીમમાં પાછો ફરેલો આ યુવા પ્લેયરની આગળ કીવી બેટ્સમેનોને ક્રિઝ પર ઉભા રહેવું પણ ભારે પડી રહ્યું હતું. એક પછી એક પહેલી ઈનિંગમાં સાત બેટ્સમેનોને પોતાનો શિકાર બનાવીને મહેમાન ટીમને 259 રન પર રોકવામાં સૌથી મોટું યોગદાન રહ્યું હતું. અમે જેની વાત કરી રહ્યા છીએ તે નામ છે વોશિંગ્ટન સુંદર.
Ind Vs Nz Washington Sundar 7 Wicket Haul Washington Sundar Vs New Zealand Test Series India Vs New Zealand Pune Test Indian Cricket Team New Zealand Cricket વોશિંગ્ટન સુંદર ભારત વિ ન્યુઝીલેન્ડ વોશિંગ્ટન સુંદર 7 વિકેટ હોલ વોશિંગ્ટન સુંદર વિ ન્યુઝીલેન્ડ ટેસ્ટ સીરીઝ ભારત વિ ન્યુઝીલેન્ડ પુણે ટેસ્ટ ભારતીય ક્રિકેટ ટીમ ન્યુઝીલેન્ડ ક્રિકેટ
इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें
Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।
100 વર્ષ બાદ શુક્ર અને મંગળે બનાવ્યો નવપંચમ રાજયોગ, આ જાતકો થશે માલામાલ, ધનલાભ અને કરિયરમાં પ્રગતિનો યોગNavpancham Rajyog: જ્યોતિષ શાસ્ત્ર અનુસાર મંગળ અને શુક્રએ નવપંચમ રાજયોગ બનાવ્યો છે, જેનાથી કેટલાક જાતકોના અચ્છે દિન શરૂ થઈ શકે છે.
और पढो »
UNSC માં સ્થાયી સીટ માટે ભારતના પક્ષમાં લહેર, અમેરિકા અને ફ્રાન્સ બાદ બ્રિટને પણ કર્યું સમર્થનIndia UNSC Seat: સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદ (UNSC)ના કાયમી સભ્ય તરીકે ભારતના સમાવેશની વધતી માંગના સમર્થનમાં ઘણા પ્રભાવશાળી દેશો આગળ આવ્યા છે. અમેરિકા અને ફ્રાન્સ બાદ હવે બ્રિટને પણ ભારતની માંગને સમર્થન આપ્યું છે.
और पढो »
બાબા સિદ્દીકી અને સલમાન બાદ લોરેન્સ ગેંગના નિશાના પર છે આ સ્ટાર કોમેડિયનMunawar faruqui In Lawrence Bishnoi Hitlist: બાબા સિદ્દીકીની હત્યા બાદ હવે મુંબઈ પોલીસને ટાંકીને કહેવામાં આવ્યું છે કે કોમેડિયન મુનાવર ફારુકીના જીવને ખતરો છે
और पढो »
50 વર્ષ બાદ નવરાત્રીની આઠમ પર બની રહ્યો છે દુર્લભ સંયોગ, આ 4 રાશિવાળા બનશે અમીર, પૈસાનો વરસાદ થશે!જ્યોતિષાચાર્યોનું માનીએ તો આ વખતે મહાઅષ્ટમી ખુબ જ ખાસ કહેવાઈ રહી છે કારણ કે આ દિવસે મહાનવમીનો સંયોગ પણ બની રહ્યો છે. આ સાથે જ આ દિવસે સર્વાર્થ સિદ્ધિ યોગ અને રવિ યોગ, બુધાદિત્ય યોગનો સંયોગ પણ બની રહ્યો છે. આ સંયોગ 50 વર્ષ બાદ બનવા જઈ રહ્યો છે. જાણો કઈ રાશિઓને થશે લાભ....
और पढो »
2 પાવરફૂલ ગ્રહ બનાવશે ચતુર્થ દશમ યોગ; 3 રાશિવાળાનું 12 દિવસ બાદ ભાગ્ય ઉઘડી જશે, માલામાલ થશો, સફળતા કદમ ચૂમશેChaturth Dasham Yog: વર્ષ 2024માં 20 ઓક્ટોબર બાદ સૂર્ય અને મંગળ ગોચરના પ્રભાવથી ચતુર્થ દશમ યોગનું નિર્માણ થઈ રહ્યું છે. આમ તો આ યોગનો સકારાત્મક પ્રભાવ મોટાભાગે રાશિઓની કરિયર પર પડશે પરંતુ 3 રાશિઓ એવી છે જેમના માટે વરદાન સાબિત થશે....
और पढो »
IND vs NZ: ત્રણ વર્ષ બાદ ટેસ્ટ મેચ રમશે ટીમ ઈન્ડિયાનો આ મેચ વિનર! રોહિત-ગંભીર થશે મહેરબાન!ટીમ ઈન્ડિયાના ઓલરાઉન્ડર વોશિંગટન સુંદરને ત્રણ વર્ષ બાદ ટેસ્ટ મેચ રમવાની તક મળી શકે છે. ન્યૂઝીલેન્ડ વિરુદ્ધ 24 ઓક્ટોબરથી શરૂ થનારી બીજી ટેસ્ટમાં આ 25 વર્ષીય ખેલાડીને સામેલ કરવામાં આવી શકે છે.
और पढो »