Mercury Transit in Taurus: 31 તારીખે બુધ વૃષભ રાશિમાં પ્રવેશ કરશે. બુધના વૃષભમાં પ્રવેશ કરતા બુધાદિત્ય રાજયોગ બનશે, જે કેટલાક જાતકોનું ભાગ્ય ચમકાવી શકે છે.
STOCK To BUY: છપ્પરફાડ કમાણી કરાવશે આ 10 ક્વોલિટી Stocks, બ્રોકરેજે આપી BUY કરવાની સલાહIncome Taxજ્યોતિષ શાસ્ત્રમાં બુધ ગ્રહને ગ્રહોના રાજકુમારનો દરજ્જો પ્રાપ્ત છે અને સૂર્ય ગ્રહોના રાજા છે. આ 2 ગ્રહોની શુક્ર રાશિમાં જલ્દી યુતિ બનવા જઈ રહી છે. મે મહિનાની 31 તારીખે બુધ વૃષભ રાશિમાં પ્રવેશ કરશે, જ્યાં સૂર્ય પહેલાથી બિરાજમાન છે. બુધના વૃષભમાં પ્રવેશ કરતા સૂર્ય અને બુધની યુતિ બનશે, જેનાથી બુધાદિત્ય રાજયોગનું નિર્માણ થશે. બુધ અને સૂર્યની યુતિ 14 જૂન સુધી રહેશે.
બુધના શુભ પ્રભાવથી વેપાર સાથે જોડાયેલી યોજનાઓ પોતાનો કમાલ દેખાડશે. તો સમાજમાં નામ અને કામ બંનેમાં માન-સન્માન મળશે. સ્વાસ્થ્ય પર ધ્યાન આપવાની જરૂરીયાત છે. તો કેટલાક લોકો પોતાના ભાઈ-બહેન સાથે સમય પસાર કરશે. અટવાયેલા કાર્યોમાં ગતિ આવશે.કન્યા રાશિના જાતકોને સૂર્ય અને બુધની યુતિથી બનેલો બુધાદિત્ય રાજયોગ લાભ અપાવશે. કાર્યક્ષેત્રમાં આવી રહેલી મુશ્કેલીઓ સમાપ્ત થઈ જશે. વેપારમાં ધનલાભ થવાની સંભાવના છે. નોકરી કરનાર લોકોને પોતાના બોસ અને સહકર્મીઓનો સાથ મળશે. પરિવારની સાથે ફરવા જઈ શકો છો.
Budh Transit Mercury Transit In Taurus Mercury Zodiac Change Mercury Astrology Today Astrology Today In Gujarati રાશિફળ બુધનું ગોચર બુધનું વૃષભ રાશિમાં ગોચર બુધ રાશિ પરિવર્તન
इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें
Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।
100 વર્ષ બાદ વૃષભ રાશિમાં બનશે ચતુર્ગ્રહી યોગ, આ જાતકોના સિતારા ચમકશે, દરેક ક્ષેત્રમાં મળશે સફળતાવૈદિક જ્યોતિષ અનુસાર વૃષભ રાશિમાં ચતુર્ગ્રહી યોગ બનવા જઈ રહ્યો છે. આ યોગને કારણે કેટલાક જાતકોનું ભાગ્ય ચમકશે. આ જાતકોને જીવનમાં દરેક ક્ષેત્રે લાભ મળશે.
और पढो »
ગરમીનું ટોર્ચર: સૂર્ય દેવતાની અગ્નિ પરીક્ષા, આ સમયે ઘરમાંથી નીકળશો તો મોતને આપશો આમંત્રણGujarat Weather 2024: ગુજરાત રાજ્ય સહિત દેશભરમાં સૂર્ય દેવતા તાંડવ મચાવી રહ્યા છે. તાપમાનનું ટોર્ચર એટલે હદ સુધી પહોંચ્યું છે કે હવે લોકો હીટસ્ટ્રોકના કારણે ટપોટમ મોતને ભેટવા લાગ્યા છે. તો બીજી તરફ રાજ્યની હોસ્પિટલો પણ ઉભરાવવા લાગી છે.
और पढो »
Budh Gochar 2024: આજથી જાગી જશે આ રાશિઓનું સૂતું ભાગ્ય, બુધ ભરી દેશે ખાલી તિજોરી, દરેક કામમાં મળશે સફળતાBudh Gochar 2024: બુધ ગ્રહ મેષ રાશિમાં પ્રવેશ કરશે. 10 મે 2024 અને શુક્રવારે સાંજે 6 કલાક અને 39 મિનિટે બુધ મેષ રાશિમાં પ્રવેશ કરશે. મેષ રાશિમાં બુધનો પ્રવેશ સિંહ તુલા સહિત પાંચ રાશિ માટે શુભ રહેવાનો છે. આ પાંચ રાશિના લોકોને કારકિર્દીમાં મોટી સફળતા મળશે અને લાભ થશે. આ રાશિના લોકો પ્રગતિ કરશે.
और पढो »
Trigrahi Yog: મેષ રાશિમાં બન્યો ત્રિગ્રહી યોગ, 4 રાશિના લોકોને કરિયરમાં મળશે મોટી સફળતાTrigrahi Yog: મેષ રાશિમાં પહેલાથી જ સૂર્ય અને ગુરુ બિરાજમાન છે અને હવે શુક્ર ગ્રહનો પણ આ રાશિમાં પ્રવેશ થયો છે. તેવામાં મેષ રાશિમાં ત્રિગ્રહી યોગ બન્યો છે. મેષ રાશિમાં એક સાથે સૂર્ય, ગુરુ અને શુક્ર સાથે હોવાથી આ યોગનું નિર્માણ થયું છે. આ યોગના કારણે ચાર રાશિના લોકોને અપાર સફળતાઓ અને ધન સંપત્તિ મળશે.
और पढो »
Budh Gochar: અક્ષય તૃતીયા પર બુધ બદલશે રાશિ, 4 રાશિઓ માટે સર્જાશે પ્રમોશન અને ધન લાભના યોગBudh Gochar: જ્યોતિષ ગણના અનુસાર આ વર્ષે 10 મે ના રોજ બુધ ગ્રહ મેષ રાશિમાં પ્રવેશ કરશે. બુધનું રાશિ પરિવર્તન 4 રાશિઓ માટે શુભ ફળ આપનાર સાબિત થશે. આ રાશિ પરિવર્તનથી આ 4 રાશિઓ માટે પ્રગતિના યોગ સર્જાઈ રહ્યા છે. આ 4 રાશિઓ કઈ કઈ છે ચાલો તે પણ જાણીએ.
और पढो »
મોકો ચૂકતા નહી! ₹1.14 લાખ સસ્તી મળી રહી છે આ કાર, આ ગ્રાહકોને મળશે ટેક્સ ફ્રી કારMaruti Suzuki Dzire price: મારૂતિ સુઝુકી (Maruti Suzuki) એ ગ્રાહકો માટે ડિઝાયર (Dzire) કાર ટેક્સ (Tax) ફ્રી કરી દીધી છે. CSD ના માધ્યમથી કાર ખરીદનાર ગ્રાહકોને 1.14 લાખ રૂપિયા સુધીની બચત કરી શકે છે. દેશના જવાનોએ આ કાર ટેક્સ ફ્રી મળી જશે.
और पढो »