56 સિંહ અને 50 દીપડા ગુજરાતમાં જ્યાં રહે છે, ત્યાં લાખો લોકો ઉમટી પડ્યા

Lili Parikrama 2024 समाचार

56 સિંહ અને 50 દીપડા ગુજરાતમાં જ્યાં રહે છે, ત્યાં લાખો લોકો ઉમટી પડ્યા
Parikrama 2024 RulesParikrama Ruteજૂનાગઢ લીલી પરિક્રમામાં પ્રતિબંધિત વસ્તુઓની યાદી
  • 📰 Zee News
  • ⏱ Reading Time:
  • 22 sec. here
  • 44 min. at publisher
  • 📊 Quality Score:
  • News: 159%
  • Publisher: 63%

Girnar Lili Parikrama 2024 : ગિરનારની લીલી પરિક્રમાનો પ્રારંભ, ભક્તો ઉમટી પડતા એક દિવસ પહેલા ગેટ ખોલી દેવાયો... 56 સિંહ અને 50 દીપડાને રૂટથી દૂર રાખવા 350 ગીરના જંગલમાં ફોરેસ્ટ સ્ટાફ તૈનાત

Girnar Lili Parikrama 2024 : ગિરનારની લીલી પરિક્રમાનો પ્રારંભ, ભક્તો ઉમટી પડતા એક દિવસ પહેલા ગેટ ખોલી દેવાયો... 56 સિંહ અને 50 દીપડાને રૂટથી દૂર રાખવા 350 ગીરના જંગલમાં ફોરેસ્ટ સ્ટાફ તૈનાતરાશિફળ 12 નવેમ્બર: આજે દેવઉઠી એકાદશી, આજથી મેષ સહિત આ રાશિવાળાનો ભાગ્યનો સિતારો બુલંદ થશે, સઘળા દુ:ખ દૂર થશે, બંપર ધનલાભના યોગભૂલમાં પણ ન કરતા આ 7 ટ્રાન્ઝેક્શન, તુરંત આવી જશો આવકવેરા વિભાગની નજરમાં, CA પણ નહીં બચાવી શકેસોમવારે જૂનાગઢમાં ભવ્ય ગિરનારની લીલી પરિક્રમાનો એક દિવસ પહેલાં જ પ્રારંભ થઈ ગયો છે.

ગિરનારમાં ભવનાથથી શરૂ થતી પરિક્રમાના રૂટની કુલ લંબાઈ 36 કિમીની છે.. જે કુલ ચાર પડાવમાં પૂર્ણ કરવામાં આવતી હોય છે.. ભવનાથથી શરૂ થતી પરિક્રમા ઈટવા ઘોડી, ત્રણ રસ્તા, જીણા બાવાની મઢી, સરકડીયા હનુમાન, સૂરજકુંડ અને મેળવેલા થઈ ભવનાથ તળેટી પરત ફરવાનું રહે છે.લીલી પરિક્રમા માટે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. ગિરનાર તરફ જવા વન વે રસ્તાઓ જાહેર કરવામાં આવ્યા. ટ્રાફિક સમસ્યા ન સર્જાય તે માટે સહકારની એસપીએ અપીલ કરી.

हमने इस समाचार को संक्षेप में प्रस्तुत किया है ताकि आप इसे तुरंत पढ़ सकें। यदि आप समाचार में रुचि रखते हैं, तो आप पूरा पाठ यहां पढ़ सकते हैं। और पढो:

Zee News /  🏆 7. in İN

Parikrama 2024 Rules Parikrama Rute જૂનાગઢ લીલી પરિક્રમામાં પ્રતિબંધિત વસ્તુઓની યાદી જૂનાગઢમાં લીલી પરિક્રમા જૂનાગઢ સમાચાર જૂનાગઢ ભવનાથ વન વિભાગ ભવનાથ સમાચાર List Of Prohibited Items In Junagadh Lili Parikra Lili Parikrama In Junagadh Junagadh News Junagadh Bhavnath Forest Department Bhavnath News Girnar Parikrama Girnar Parikrama 2024 Lili Parikrama Girnar Parikrama 2024 Date Girnar Parikrama 2024 Route Map Girnar Parikrama 2024 Distance Girnar Lili Parikrama 2024 Gujarat Junagadh Gujarati News Girnar Lili Parikrama 2024 Dates Girnar Parikrama 2024 Dates Girnar Lili Parikrama 2024 Date Girnar Yatra 2024 Lili Parikarma 2024 Parikarma 2024 ગિરનાર લીલી પરિક્રમા ગિરનાર લીલી પરિક્રમા 2024 ગિરનાર પરિક્રમા લીલી પરિક્રમા જુનાગઢ 2024 જુનાગઢ ગિરનાર પરિક્રમા રૂટ ગિરનારની લીલી પરિક્રમાનો રૂટ કોણે કરી હતી પ્રથમ ગિરનારની લીલી પરિક્રમા ગિરનારની લીલી પરિક્રમાનો ઈતિહાસ ગિરનારની લીલી પરિક્રમાનું મહત્વ કોણે કરી હતી પ્રથમ ગિરનારની લીલી પરિક્રમા Lili Parikrama Histo

इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें

Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।

નવા વર્ષ પહેલા ઘટશે પેટ્રોલ-ડીઝલના ભાવ! પેટ્રોલિયમ મંત્રીએ આપ્યા મોટા સંકેતનવા વર્ષ પહેલા ઘટશે પેટ્રોલ-ડીઝલના ભાવ! પેટ્રોલિયમ મંત્રીએ આપ્યા મોટા સંકેતPetrol Diesel Prices: કેન્દ્રીય પેટ્રોલિયમ મંત્રી હરદીપ સિંહ પુરીએ સંકેત આપ્યો છે કે પેટ્રોલ અને ડીઝલના ભાવ કેટલાક રાજ્યોમાં ઘટી શકે છે, પરંતુ તે રાજ્યોને છોડી જ્યાં આચાર સંહિતા લાગી છે.
और पढो »

રાજ્ય સરકારના કર્મચારીઓ માટે ખુશીના સમાચાર, આ મહિને વહેલો મળી જશે પગાર, સરકારે કરી જાહેરાતરાજ્ય સરકારના કર્મચારીઓ માટે ખુશીના સમાચાર, આ મહિને વહેલો મળી જશે પગાર, સરકારે કરી જાહેરાતદિવાળીનો તહેવાર નજીક આવી રહ્યો છે. તેવામાં રાજ્ય સરકારે લાખો કર્મચારીઓ અને પેન્શનરો માટે મોટી જાહેરાત કરી છે.
और पढो »

દાઉદે બાબા સિદ્દીકીને ધમકી આપી હતી કે, રામગોપાલ વર્માને કહીને તારી ફિલ્મ બનાવી દઈશ ‘એક થા MLA!’દાઉદે બાબા સિદ્દીકીને ધમકી આપી હતી કે, રામગોપાલ વર્માને કહીને તારી ફિલ્મ બનાવી દઈશ ‘એક થા MLA!’Baba Siddique Death News LIVE : એક તરફ જ્યાં બિશ્નોઈ ગેંગે બાબા સિદ્દીકીની હત્યાની જવાબદારી સ્વીકારી છે, ત્યાં બીજી તરફ આ હત્યાકાંડનું કનેક્શન અંડરવર્લ્ડ ડોન દાઉદ સાથે પણ જોડવામાં આવી રહ્યુ છે
और पढो »

જલારામ જયંતી 2024 : દિવાળીની જેમ સજ્યું વીરપુર, બાપાના આર્શીવાદ લેવા ભક્તો ઉમટી પડ્યાજલારામ જયંતી 2024 : દિવાળીની જેમ સજ્યું વીરપુર, બાપાના આર્શીવાદ લેવા ભક્તો ઉમટી પડ્યાJalaram Jayanti 2024 : પૂજ્ય જલારામ બાપાની આજે 225 મી જન્મજયંતી તેમના ધામ વીરપુરમાં ધામધૂમથી ઉજવાઈ રહી છે, જ્યાં સવારથી મોટી સંખ્યામાં ભક્તો ઉમટી પડ્યાં છે.
और पढो »

Slow Running Benefits: ધીમે દોડવાથી હૃદયને મળે છે સૌથી વધારે ફાયદા, શરદી-ઉધરસથી પણ રહેશો દૂર!Slow Running Benefits: ધીમે દોડવાથી હૃદયને મળે છે સૌથી વધારે ફાયદા, શરદી-ઉધરસથી પણ રહેશો દૂર!ધીરે ધીરે દોડવાના આવા ઘણા ફાયદા છે, જે તમારા હૃદયને મજબૂત બનાવે છે અને તમને શરદી અને ઉધરસથી પણ બચાવે છે.
और पढो »

ડિજિટલ અરેસ્ટથી બચવા માટે રાખો આ સાવચેતી, પોલીસે લોકોને આપી ખાસ સલાહડિજિટલ અરેસ્ટથી બચવા માટે રાખો આ સાવચેતી, પોલીસે લોકોને આપી ખાસ સલાહહવે ચીફ જસ્ટિસ અને સુપ્રીમ કોર્ટમાં નામે સાઇબર માફિયાઓ પણ કરોડો રૂપિયા ખંખેરી લે છે, મોટેભાગે મહિલાઓને બનાવે છે સોફ્ટ શિકાર, કેવી રીતે થાય છે આ સ્કેમ અને કેવી રીતે બચી શકાય?
और पढो »



Render Time: 2025-02-19 21:57:23