UPSC Susscess Story: . ઉદય કૃષ્ણ રેડ્ડી આંધ્ર પ્રદેશ પોલીસમાં કોન્સ્ટેબલ પદે તૈનાત હતા. બધુ બરાબર ચાલતું હતું પરંતુ અચાનક એક દિવસ કઈક એવું થયું કે ઉદયે નોકરીમાંથી રાજીનામું આપી દીધુ.
UPSC Susscess Story: . ઉદય કૃષ્ણ રેડ્ડી આંધ્ર પ્રદેશ પોલીસમાં કોન્સ્ટેબલ પદે તૈનાત હતા. બધુ બરાબર ચાલતું હતું પરંતુ અચાનક એક દિવસ કઈક એવું થયું કે ઉદયે નોકરીમાંથી રાજીનામું આપી દીધુ. એ જાણવા જેવું છે કે 2018માં એવું તે શું થયું જેણે ઉદયને પોલીસની નોકરી છોડવા માટે મજબૂત કરી દીધા અને યુપીએસસી કરવાનો નિર્ણય લઈ લીધો?Lok Sabha Election 2024
Lok Sabha Election 2024: આ બોલીવુડ અભિનેત્રી પિતા માટે કરશે ચૂંટણી પ્રચાર, રાહુલ ગાંધી 20મીએ સભા ગજવશેદૈનિક રાશિફળ 18 એપ્રિલ: આજે ધંધામાં જંગી લાભ અને પ્રગતિના કારણે તમારો આત્મવિશ્વાસ વધશે, વાંચો આજનું રાશિફળ મેરા પાની ઉતરતા દેખ, મેરે કિનારે પર ઘર મત બસા લેના...મેં સમંદર હું, લોટકર વાપસ આઉંગા...આંધ્ર પ્રદેશના પ્રકાશમ જિલ્લાના ઉદય કૃષ્ણ રેડ્ડી પર આ લાઈનો એકદમ સટીક બેસે છે. ઉદય કૃષ્ણ રેડ્ડી આંધ્ર પ્રદેશ પોલીસમાં કોન્સ્ટેબલ પદે તૈનાત હતા. બધુ બરાબર ચાલતું હતું પરંતુ અચાનક એક દિવસ કઈક એવું થયું કે ઉદયે નોકરીમાંથી રાજીનામું આપી દીધુ.
Uday Krishna Reddy Constable Police Success Story Gujarati News India News ઉદય ક્રિશ્ના શેટ્ટી ઉદય કૃષ્ણ શેટ્ટી Top News Today Top News In Gujarati Latest Gujarati News Latest News In Gujarati Gujarati News Top Gujarati News ગુજરાત સમાચાર Gujarat Samachar ગુજરાતના ન્યૂઝ Gujarat Latest Update ગુજરાતી સમાચાર લેટેસ્ટ ગુજરાતી સમાચાર
इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें
Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।
ક્ષત્રિયોનું સંમેલન પૂરુ થતા જ ગોગામેડીના પત્નીને મુક્ત કરાઈ, પોલીસે 12 કલાક નજરકેદમાં રાખીRemove Rupala : રાજકોટમાં ક્ષત્રિય મહાસંમેલન પૂરુ થતા જ નજરકેદ કરાયેલા સુખદેવ ગોગામેડીના પત્ની શીલાદેવી ગોગામેડીને મુક્ત કરાયા, સંમેલનમાં ન પહોંચે તે માટે અરવલ્લી પોલીસે વહેલી સવારથી બોર્ડર પરથી જ કરી હતી અટકાયત
और पढो »
દેશના ગૃહમંત્રીને ચૂંટણી સંગ્રામમાં સીધી ટક્કર આપનાર પાટીદાર મહિલા કોણ, હાઈપ્રોફાઈલ બેઠક પર મોટી જંગAmit Shah Vs Sonal Patel : હાઈ પ્રોફાઈલ ગાંધીનગર લોકસભા બેઠક પર કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ સામે કોંગ્રેસે સોનલ પટેલને મેદાનમાં ઉતાર્યા, હોટ સીટ ગાંધીનગરમાં શાહ સામે મેદાનમાં ઉતરનારા સોનલ પટેલ કોણ છે
और पढो »
દેશમાં અને ગુજરાતમાં ચોમાસું ક્યારે આવશે અને કેવું જશે, અંબાલાલ પટેલની નવી આગાહીMonsoon 2024 Prediction : હાલ સમગ્ર દેશમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે કમોસમી વરસાદની આગાહી છે, અંબાલાલ પટેલે આ વર્ષે ચોમાસું ક્યારે આવશે અને કેવું જશે તેની આગાહી કરી છે
और पढो »
RCB vs SRH: હૈદરાબાદના બેટરોએ કર્યો ચોગ્ગા-છગ્ગાનો વરસાદ, ફટકાર્યો આઈપીએલ ઈતિહાસનો સર્વોચ્ચ સ્કોરIPL 2024: સનરાઇઝર્સ હૈદરાબાદે ચિન્નાસ્વામીમાં આરસીબીના બોલરોની જોરદાર ધોલાઈ કરી છે. હૈદરાબાદે પોતાનો પાછલો રેકોર્ડ તોડી આઈપીએલ ઈતિહાસનો સૌથી મોટો સ્કોર ફટકાર્યો છે.
और पढो »
ચાલુ સભામાં રડી પડ્યા ગેનીબેન અને ઋત્વિક મકવાણા, બેને કહ્યું- મારી લાજ રાખજોGeniben Thakor : ઉમેદવારી નોંધાવતા પહેલા ગેનીબેન ઠાકોરે રેલી અને સભા કરી, જનમેદની જોઈને ગેનીબેન જાહેરમાં રડી પડ્યા હતા, તો સુરેન્દ્રનગરના કોંગ્રેસના ઉમેદવાર ઋત્વિક મકવાણા પણ રડી પડ્યા હતા
और पढो »
UPSC Topper Interview: दो साल कोचिंग के बाद, किसान के बेटे Pawan Kumar ने पास किया UPSC Exam…UPSC Topper Interview: दो साल कोचिंग के बाद, किसान के बेटे Pawan Kumar ने पास किया UPSC Exam...
और पढो »