Shani Mangal Yuti 2024: વૈદિક જ્યોતિષ શાસ્ત્ર અનુસાર કર્મના દાતા શનિ અને ગ્રહોના સેનાપતિ મંગળ મળીને ષડાષ્ટકની રચના કરી રહ્યા છે, જેની 12માંથી 3 રાશિઓ પર શુભ અસર થઈ રહી છે. ચાલો જાણીએ તે 3 રાશિઓ કઈ છે.
વૈદિક જ્યોતિષ શાસ્ત્ર અનુસાર કર્મના દાતા શનિ અને ગ્રહોના સેનાપતિ મંગળ મળીને ષડાષ્ટકની રચના કરી રહ્યા છે, જેની 12માંથી 3 રાશિઓ પર શુભ અસર થઈ રહી છે. ચાલો જાણીએ તે 3 રાશિઓ કઈ છે.Surya Dev Lucky Zodiac Signsbelly fat
Belly Fat: ઘરે જ કરી શકાય એવી 5 સરળ એક્સરસાઇઝથી ઝડપથી ઘટશે પેટની ચરબી, જીમ કે ડાયટિંગની જરૂર નહીં પડેShani Gochar 2025: શનિની સાડાસાતી અને ઢૈયા આ રાશિઓ પર વરસાવશે કહેર, 2025માં શનિ ગોચર ગ્રહોમાં મચાવશે હલચલ વૈદિક જ્યોતિષ શાસ્ત્ર અનુસાર ગ્રહો અને રાશિઓનો ખાસ સંબંધ હોય છે, જેના કારણે જ્યારે કોઈ ગ્રહ નક્ષત્ર અથવા રાશિમાં પરિવર્તન કરે છે, ત્યારે તેની વિવિધ રાશિઓ પર અલગ-અલગ પ્રભાવ પડે છે. રાશિઓ પરની થનાર પ્રભાવ શુભ કે અશુભ પણ હોઈ શકે છે. આગામી દિવસોમાં કર્મના દાતા શનિ અને ગ્રહોના અધિપતિ મંગળના કારણે ષડાષ્ટક યોગ બનશે, જેનો શુભ પ્રભાવ 12 રાશિઓમાંથી 3 રાશિઓ પર પડશે. ચાલો જાણીએ કે ષડાષ્ટક યોગ કેવી રીતે અને ક્યારે બની રહ્યો છે અને કઈ રાશિઓ પર તેની સકારાત્મક અસર પડશે.
Disclaimer: અહીં અપાયેલી માહિતી જ્યોતિષ માન્યતાઓ, સામાન્ય માન્યતાઓ અને જાણકારીઓ પર આધારિત છે, ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.
Shadashtak Yog Saturn Mars Conjunction In Different Houses Mars And Saturn Astrology Saturn And Mars Conjunction In 7Th House Saturn And Mars Conjunction In 11Th House Saturn And Mars Conjunction In 2Nd House Saturn And Mars Conjunction In 8Th House Saturn Mars Conjunction Celebrities Saturn And Mars Conjunction In 10Th House શનિ-મંગળ યુતિ ઉપાયો શનિ-મંગળ યુતિ વ્યાપાર મંગળ અને શનિ યુતિનું પરિણામ શનિ-મંગળ યુતિ શનિ મંગળ દ્રષ્ટિ સંબંધ ષડાષ્ટક યોગ ગોલ્ડન ટાઈમ
इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें
Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।
2025માં રાહુ-કેતુ કરશે ગોચર, આ 3 રાશિઓની કિસ્મત લખશે કુબેર, શરૂ થશે ગોલ્ડન ટાઈમZee News brings latest news from India and World on breaking news, today news headlines, politics, business, technology, bollywood, entertainment, sports and others. Find exclusive news stories on Indian politics, current affairs, cricket matches, festivals and events.
और पढो »
CBSEએ ધોરણ 10 અને 12 બોર્ડની પરીક્ષાની તારીખો કરી જાહેર, આ તારીખથી શરૂ થશે પરીક્ષાCBSE Exam Date: CBSEએ ધોરણ 10 અને ધોરણ 12ની બોર્ડની પરીક્ષાઓની તારીખો જાહેર કરી દીધી છે. ધોરણ 10 અને 12ની પરીક્ષા 15 ફેબ્રુઆરીથી લેવાશે. CBSEએ આ અંગેનું શિડ્યુલ જાહેર કર્યું છે.
और पढो »
30 વર્ષ બાદ ભેગા થશે મિત્રો શનિ અને માયાવી રાહુ, 3 રાશિવાળાને બંપર લાભ સાથે સંપત્તિમાં જબરદસ્ત વધારો થશે! પ્રતિષ્ઠા વધશેવર્ષ 2025માં અનેક નાના મોટા ગ્રહોની ચાલમાં ફેરફાર જોવા મળશે. આ સાથે જ કેટલાક ગ્રહો અન્ય ગ્રહો સાથે યુતિ પણ કરશે. અત્રે જણાવવાનું કે માયાવી ગ્રહ રાહુ હાલ મીન રાશિમાં ગોચર કરે છે અને કર્મફળ દાતા શનિદેવ વર્ષ 2025માં મીન રાશિમાં પ્રવેશ કરશે. જેનાથી આ બંને ગ્રહોની યુતિ મીન રાશિમાં થશે.
और पढो »
ડિસેમ્બરમાં ગ્રહોના રાજકુમાર બુધ થશે ઉદય, 2025માં આ જાતકોના સિતારા ચમકશે, કરિયર અને કારોબારમાં થશે પ્રગતિવૈદિક જ્યોતિષ અનુસાર બુધ ગ્રહ વૃશ્ચિક રાશિમાં ઉદિત થવાના છે. જેનાથી ત્રણ રાશિના જાતકોને વિશેષ લાભ મળવાનો છે. આ જાતકો કરિયરમાં પ્રગતિ કરશે. સાથે બિઝનેસમાં પણ લાભ થશે.
और पढो »
દીવાળીના 15 દિવસ બાદ શનિ થશે વધુ બળવાન, આ 4 રાશિવાળાનો સિતારો બુલંદ થશે, ધન-સંપત્તિ વધશે!શનિ કુંભ રાશિમાં 29 માર્ચ 2025 સુધી રહેશે. ત્યારબાદ શનિ મીન રાશિમાં ગોચર કરશે અને મીન રાશિવાળા પર શનિની સાડાસાતી શરૂ થશે. શનિ 15 નવેમ્બર 2024ના રોજ સાંજે 5.09 વાગે કુંભ રાશિમાં માર્ગી થશે.
और पढो »
November 2024: નવેમ્બરમાં 3 ગ્રહો થશે વક્રી, આ 5 રાશિઓનું ભાગ્ય ખુલશે, આકસ્મિક આર્થિક લાભ થશેNovember 2024: જ્યોતિષ ગણના અનુસાર નવેમ્બર મહિનો ખૂબ જ ખાસ રહેવાનો છે. નવેમ્બર મહિનામાં 3 ગ્રહ વક્રી થશે. જેના કારણે 5 રાશિઓના ભાગ્યના બંધ દરવાજા ખુલી જશે. આ રાશિઓને અચાનક ધન લાભ થશે અને તેમના અધૂરા અરમાન પુરા થશે.
और पढो »