70,000 આપો ડિગ્રી લઈ જાઓ, જો કોઈ હેરાન કરે તો હું બેઠો છું, ગુજરાતમાં 22 વર્ષથી ચાલતા સૌથી મોટા ગોરખધંધોનો પર્દાફાશ!

Gujarat समाचार

70,000 આપો ડિગ્રી લઈ જાઓ, જો કોઈ હેરાન કરે તો હું બેઠો છું, ગુજરાતમાં 22 વર્ષથી ચાલતા સૌથી મોટા ગોરખધંધોનો પર્દાફાશ!
Gujarati NewsSuratScam
  • 📰 Zee News
  • ⏱ Reading Time:
  • 49 sec. here
  • 15 min. at publisher
  • 📊 Quality Score:
  • News: 68%
  • Publisher: 63%

Gujarat Fake Medical Degree Racket: પાંડેસરા પોલીસે લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડાં કરનાર રાજ્ય વ્યાપી સ્કેમને ઝડપી પાડવામાં આવ્યું છે. આ સ્કેમના મુખ્ય આરોપી રસેસ ગુજરાતી અને બી કે રાવત છે. જેઓ 70 હજાર રૂપિયામાં બોગસ ડિગ્રીઓ લોકોને આપતા હતા.

'70,000 આપો ડિગ્રી લઈ જાઓ, જો કોઈ હેરાન કરે તો હું બેઠો છું', ગુજરાતમાં 22 વર્ષથી ચાલતા સૌથી મોટા ગોરખધંધોનો પર્દાફાશ!

રૂપિયા 70,000 આપો અને ડિગ્રી લઈ જાઓ જો કોઈ પોલીસ કર્મી અથવા તો કોઈ હેરાન કરે તો તમારી પાછળ હું છું તેમ કહીને સમગ્ર રાજ્યમાં લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડાં કરનાર સ્કેમનો પર્દાફાશ સુરત પાંડેસરા પોલીસે કર્યો છે. સુરત પાંડેસરા પોલીસે થોડા સમય પહેલા જ ત્રણ જેટલા તબીબો ને ત્યાં દરોડા પાડ્યા હતા.

પાંડેસરા પોલીસે લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડાં કરનાર રાજ્ય વ્યાપી સ્કેમને ઝડપી પાડવામાં આવ્યું છે. આ સ્કેમના મુખ્ય આરોપી રસેસ ગુજરાતી અને બી કે રાવત છે. જેઓ 70 હજાર રૂપિયામાં બોગસ ડિગ્રીઓ લોકોને આપતા હતા.

પોલીસ તપાસ દરમિયાન બહાર આવી હતી કે આ બોગસ સ્કેમ ચલાવનાર મુખ્ય આરોપીઓ દ્વારા બી.ઇ.એચ.એમ.ગુજરાત ..કોમ નામની વેબસાઈટ ચલાવવામાં આવી હતી જેમાં દરેક તબીબો નું ઓનલાઈન રજીસ્ટ્રેશન કરવામાં આવતું હતું પરંતુ રજીસ્ટ્રેશન પહેલા તેમની પાસેથી ₹70,000 થી લઈ 80,000 સુધીની રકમ વસૂલવામાં આવતી હતી. આ ઉપરાંત રજીસ્ટ્રેશન થયેલા દરેક બોગસ તબીબોનો રીન્યુઅલ સર્ટી માટે 5,000 થી લઈ 10,000 વસૂલવામાં આવતા હતા. આ ગેગ દ્વારા ઈરફાન અને સોબીત નામના બંને આરોપીઓને રાખવામાં આવ્યા હતા.

हमने इस समाचार को संक्षेप में प्रस्तुत किया है ताकि आप इसे तुरंत पढ़ सकें। यदि आप समाचार में रुचि रखते हैं, तो आप पूरा पाठ यहां पढ़ सकते हैं। और पढो:

Zee News /  🏆 7. in İN

Gujarati News Surat Scam Doctors Surat News Ahmedabad Bogus Degrees BEMS ગુજરાતમાં ઝોલાછાપ ડૉક્ટર સૌથી મોટા નેટવર્કનો પર્દાફાશ બોગસ તબીબોનો કાફલો સુરતમાં મેડિકલની બોગસ ડિગ્રી બોગસ સર્ટિફિકેટ અપાયાં

इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें

Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।

Weight Loss Tips: 60 દિવસમાં ઘટી જશે 10થી 15 કિલો વજન! જાણો ફટાફટ વજન ઓછું કરવાની રીતWeight Loss Tips: 60 દિવસમાં ઘટી જશે 10થી 15 કિલો વજન! જાણો ફટાફટ વજન ઓછું કરવાની રીતજો તમે પણ ઓછા સમયમાં 10થી 15 કિલો વજન ઉતારવા માંગતા હોવ તો સૌથી પહેલા તમારે તમારા ડાયેટ પ્લાન પર ધ્યાન આપવું જોઈએ.
और पढो »

આ મહાઠગથી કોઈ ભોગ બન્યું હોય તો ક્રાઈમ બ્રાન્ચનો સંપર્ક કરે, પકડાયો વધુ એક નકલી અધિકારીઆ મહાઠગથી કોઈ ભોગ બન્યું હોય તો ક્રાઈમ બ્રાન્ચનો સંપર્ક કરે, પકડાયો વધુ એક નકલી અધિકારીFake Government Officer : મહેસૂલ વિભાગમાં મોટો અધિકારી હોવાનું કહીને અનેક લોકોને ઠગનાર ઝડપાયો.. વાંકાનેરના મેહુલ શાહ સામે થઈ ઠગાઈની ફરિયાદ... ગાડીમાં સાયરન અને પડદા લગાવી ઠાઠથી ફરતો હતો નકલી અધિકારી...
और पढो »

ચાંદીના પાયે ચાલશે શનિદેવ; 3 રાશિવાળાનું ભાગ્ય પલટી નાખશે, સપનામાં પણ નહીં વિચાર્યું હોય એટલો ધનલાભ થશે!ચાંદીના પાયે ચાલશે શનિદેવ; 3 રાશિવાળાનું ભાગ્ય પલટી નાખશે, સપનામાં પણ નહીં વિચાર્યું હોય એટલો ધનલાભ થશે!જ્યોતિષ શાસ્ત્રમાં શનિનો સ્વભાવ સૌથી ક્રૂર હોવાનું મનાય છે. પરંતુ શનિ જો તમારા પર પ્રસન્ન થાય તો રંકને પણ રાજા બનાવી શકે છે. શનિ સૌથી ધીમી ગતિથી ચાલનારો ગ્રહ છે. આવામાં દરેક જાતક ક્યારેક તો શનિની સાડા સાતી કે ઢૈય્યાનો સામનો કરે છે. આ સિવાય શનિનો પાયો પણ હોય છે.
और पढो »

તૈયાર રહેજો, ઠંડીનું તોફાન આવશે! વાવાઝોડાને કારણે ગુજરાત પર આવશે મોટી મુસીબતતૈયાર રહેજો, ઠંડીનું તોફાન આવશે! વાવાઝોડાને કારણે ગુજરાત પર આવશે મોટી મુસીબતSevere Coldwave Alert : સમગ્ર ગુજરાતમાં ઠંડીનો ચમકારો અનુભવાઈ રહ્યો છે. લઘુત્તમ તાપમાનનો પારો ગગડતા વહેલી સવારે ઠંડીનો અનુભવ થઈ રહ્યો છે. ગુજરાતમાં નલિયામાં સૌથી ઓછું 13 ડિગ્રી તાપમાન નોંધાયું છે. તો ડીસામાં 14, વડોદરામાં 14.6 કંડલામાં 14.4 ડિગ્રી તાપમાન નોંધાયું.
और पढो »

હું આખી જિંદગી મરું, તેના કરતાં એકવાર મરી જાવ, દીવાલ પર પાસવર્ડ-ફોનમાં નોટ લખીને યુવકે જીવન ટૂંકાવ્યુંહું આખી જિંદગી મરું, તેના કરતાં એકવાર મરી જાવ, દીવાલ પર પાસવર્ડ-ફોનમાં નોટ લખીને યુવકે જીવન ટૂંકાવ્યુંઆપઘાત કરતા પૂર્વે મૃતકે સ્યુસાઈડ નોટ લખી હતી. જેમાં લખ્યું છે કે, હું આપઘાત કરવા જઈ રહ્યો છું કારણ કે મેં મારા તમામ પૈસા ગુમાવી દીધા છે. સટ્ટો રમવા માટે હું મારી જાતને રોકી શક્યો નહોતો જેના કારણે હું આપઘાત કરવા જઈ રહ્યો છું. સોરી મમ્મી પાપા હું દિલ અને દિમાગથી કમજોર થઈ ગયો છું.
और पढो »

Jyotish Tips: કોઈ માંગે તો પણ ઉધાર ન આપવી આ 3 વસ્તુઓ, આપે તે થઈ જાય કંગાળJyotish Tips: કોઈ માંગે તો પણ ઉધાર ન આપવી આ 3 વસ્તુઓ, આપે તે થઈ જાય કંગાળJyotish Tips: સામાન્ય રીતે રસોઈની નાની મોટી વસ્તુઓ એકબીજાને આપવાનો વ્યવહાર હોય છે. ખાસ કરીને પાડોશીને જ્યારે કોઈ વસ્તુની જરૂર પડે છે તો માંગવા આવે છે. પરંતુ રસોડાની ત્રણ વસ્તુઓ એવી છે જે કોઈ માંગે તો પણ આપવી નહીં. જો આ વસ્તુ કોઈને આપવામાં આવે તો સુખ-સમૃદ્ધિને નજર લાગી જાય છે.
और पढो »



Render Time: 2025-02-19 09:04:41