72 વર્ષ બાદ કરવા ચોથ પર શનિ દુર્લભ સંયોગ બનાવવા જઈ રહ્યા છે. શનિ શશ રાજયોગનું નિર્માણ કરી રહ્યા છે કારણ કે શનિ પોતાની જ કુંભ રાશિમાં બિરાજમાન છે. 72 વર્ષ બાદ કરવા ચોથ પર શનિના આ શુભ સંયોગથી કઈ કઈ રાશિઓનું ભાગ્ય સોનાની જેમ ચમકશે તે ખાસ જાણો.
આ વખતે કરવા ચોથ 20 ઓક્ટોબરના રોજ ઉજવાશે. ધાર્મિક માન્યતાઓ મુજબ કરવા ચોથ નું વ્રત અખંડ સૌભાગ્ય માટે રાખવામાં આવે છે. આ વ્રત પતિની લાંબી ઉમર માટે પણ રાખવામાં આવે છે. કરવા ચોથ પર શનિનું સંયોગ મિથુન રાશિવાળા માટે ખુબ જ ખાસ માનવામાં આવી રહ્યો છે. આગામી કેટલાક દિવસ પ્રગતિના યોગ બની રહ્યા છે. શનિની કૃપાથી ઢૈય્યાનો પ્રભાવ પણ ઓછો થશે. મિથુન રાશિવાળાને બિઝનેસમાં નવી ઊંચાઈઓ પ્રાપ્ત થશે. નવા લોકો સાથે મુલાકાત થશે. કરવા ચોથ પર શનિના સંયોગથી મકરવાળાને ભાગ્યનો સાથ પ્રાપ્ત થશે. મોટા ખુશખબર મળી શકે છે.
Cyclone Dana: બંગાળની ખાડીથી લઈ અરબ સાગરમાં ભારે હલચલ, ગુજરાત પણ આવશે લપેટમાં? વાવાઝોડું ભારતના આ વિસ્તારોને ડૂબાડશે!દૈનિક રાશિફળ 19 ઓક્ટોબર: આજનો દિવસ લાભકારી, બિઝનેસમાં જોખમ લેવું ફાયદાકારક બની શકે, વાંચો આજનું રાશિફળPhotos: તે જગ્યા જ્યાં વ્હેલ માછલીઓ ખુદ મનુષ્યોને જોવા આવે છે, વિશ્વનો સૌથી અનોખો નજારો
Karwa Chauth Saturn Transit Shani Gochar Lucky Rashi Astrology Gujarati News Horoscope શનિદેવ કરવા ચોથ Top News Today Top News In Gujarati Latest Gujarati News Latest News In Gujarati Gujarati News Top Gujarati News ગુજરાત સમાચાર Gujarat Samachar ગુજરાતના ન્યૂઝ Gujarat Latest Update ગુજરાતી સમાચાર લેટેસ્ટ ગુજરાતી સમાચાર
इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें
Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।
500 વર્ષ બાદ દીવાળી પર દુર્લભ સંયોગ, ગુરુ-શનિ પલટી નાખશે બગડેલી બાજી, આ 3 રાશિવાળાને થશે છપ્પરફાડ ધનલાભ!વૈદિક પંચાંગ મુજબ આ વર્ષે દીવાળીનો ઉત્સવ 31 ડિસેમ્બરે ઉજવાશે. અત્રે જણાવવાનું કે આ દિવસે 500 વર્ષ બાદ શનિદેવ પોતાની મૂળ ત્રિકોણ રાશિ કુંભમાં વક્રી હશે. આ ઉપરાંત દેવતાઓના ગુરુ બૃહસ્પતિ વૃષભ રાશિમાં ઉલ્ટી ચાલ ચલશે.
और पढो »
100 વર્ષ બાદ દશેરા પર દુર્લભ સંયોગ, 3 રાશિવાળાને થશે 10 ગણો લાભ! આકસ્મિક ધનલાભથી વિરોધીઓની આંખો પહોળી થશેઆ વખતે દશેરા 12 ઓક્ટોબરના રોજ ઉજવાશે. 9 દિવસ પોતાના ભક્તો વચ્ચે રહીને માતા દુર્ગા પ્રસ્થાન કરે છે. દુર્ગા પ્રતિમાઓનું વિસર્જન થાય છે. બદીના પ્રતિક એવા રાવણના પુતળાનું દહન થાય છે. આ વર્ષે દશેરાનો પર્વ ધાર્મિકની સાથે સાથે જ્યોતિષીય દ્રષ્ટિથી પણ ખુબ મહત્વ ધરાવે છે.
और पढो »
દીવાળી બાદ ગુરુની ચાલમાં મોટો ફેરફાર, આ 3 રાશિવાળા જીવશે રાજા-મહારાજા જેવું જીવન, ચારેકોરથી ધનલાભ થશે!દિવાળી બાદ ગુરુ બૃહસ્પતિ ચંદ્રમાના નક્ષત્ર રોહિણીમાં પ્રવેશ કરવાના છે. આવામાં આ ત્રણ રાશિવાળાને બિઝનેસ, નોકરીમાં ખુબ લાભ થશે.
और पढो »
Navratri 2024: આ વખતે મહાઅષ્ટમી પર 50 વર્ષ બાદ અતિ દુર્લભ યોગનો સંયોગ, 3 રાશિવાળાને બનાવશે કરોડપતિ, માતાજીની ભરપૂર કૃપા વરસશે!મહાષ્ટમીના દિવસે સર્વાર્થ સિદ્ધિ યોગ, રવિ યોગ, બુધાદિત્ય રાજયોગનો પણ સંયોગ બની રહ્યો છે. જ્યોતિષાચાર્યો મુજબ આ યોગ લગભગ 50 વર્ષ બાદ બની રહ્યો છે. મહાષ્ટમી પર બનનારા શુભ યોગ કેટલીક રાશિવાળાને વિશેષ ફળ આપશે. જાણો તે લકી રાશિઓ વિશે.
और पढो »
નવરાત્રી બાદ ગ્રહોના રાજાનું મહાગોચર, 3 રાશિવાળાને જબરદસ્ત ધનલાભના યોગ, ઘરમાં તિજોરીઓ ખૂટી પડશે!ગ્રહોના રાજા સૂર્યદેવ તુલા રાશિમાં પ્રવેશ કરવા જઈ રહ્યા છે. આ મહાગોચરથી 3 રાશિના જાતકોના સારા દિવસો શરૂ થઈ શકે છે. જાણો તે ભાગ્યશાળી રાશિઓ વિશે...
और पढो »
50 વર્ષ બાદ નવરાત્રીની આઠમ પર બની રહ્યો છે દુર્લભ સંયોગ, આ 4 રાશિવાળા બનશે અમીર, પૈસાનો વરસાદ થશે!જ્યોતિષાચાર્યોનું માનીએ તો આ વખતે મહાઅષ્ટમી ખુબ જ ખાસ કહેવાઈ રહી છે કારણ કે આ દિવસે મહાનવમીનો સંયોગ પણ બની રહ્યો છે. આ સાથે જ આ દિવસે સર્વાર્થ સિદ્ધિ યોગ અને રવિ યોગ, બુધાદિત્ય યોગનો સંયોગ પણ બની રહ્યો છે. આ સંયોગ 50 વર્ષ બાદ બનવા જઈ રહ્યો છે. જાણો કઈ રાશિઓને થશે લાભ....
और पढो »