8 લાખ રૂપિયાથી ઓછું બજેટ હોય તો આ કાર છે સૌથી બેસ્ટ, ડિઝાઇન અને માઇલેજ બંનેમાં દમદાર

Fuel Efficient Cars समाचार

8 લાખ રૂપિયાથી ઓછું બજેટ હોય તો આ કાર છે સૌથી બેસ્ટ, ડિઝાઇન અને માઇલેજ બંનેમાં દમદાર
Fuel Efficient Cars Under 8 LakhCars Under 8 LakhTop News Today
  • 📰 Zee News
  • ⏱ Reading Time:
  • 20 sec. here
  • 12 min. at publisher
  • 📊 Quality Score:
  • News: 46%
  • Publisher: 63%

Fuel Efficient Cars: આ કારને ખરીદવા માટે તમારે વધુ ખર્ચ કરવો પડશે નહીં અને તેમાં તમને શાનદાર માઇલેજ પણ મળી જાય છે.

નવેમ્બરમાં ત્રાટકશે વાવાઝોડું, અંબાલાલ પટેલે તારીખ સાથે કરી આગાહી, ગુજરાત પર ફરી આવશે આફત10 નવેમ્બરથી આ જાતકોને થશે ભાગ્યોદય, પાપી ગ્રહ કેતુ બદલશે ચાલ, દરેક કામમાં મળશે સફળતાજો તમારૂ બજેટ 8 લાખ રૂપિયા કે તેનાથી ઓછું છે, અને તમે આ બજેટમાં કાર ખરીદવા ઈચ્છો છો જે દેખાવમાં સારી લાગે, સાથે જોરદાર માઇલેજ આપે તો અમે તમારા માટે આ વિકલ્પ લાવ્યા છીએ. આ કાર ભારતમાં ખુબ પોપુલર છે અને દર મહિને હજારો લોકો તેને ખરીદે છે. આવો તે કાર વિશે જાણીએ.ટાટા ટિયાગો ભારતીય બજારમાં એક સસ્તી અને લોકપ્રિય હેચબેક છે.

2 લીટર i-VTEC પેટ્રોલ એન્જિન અને 1.5 લીટર એન્જિનનો વિકલ્પ મળે છે.મારૂતિ સુઝુકી સ્વિફ્ટ ભારતમાં સૌથી લોકપ્રિય હેચબેક કારોમાંથી એક છે. તેની કિંમત, શાનદાર માઇલેજ, ફીચર્સ અને સ્ટાઇલિશ ડિઝાઇનને કારણે તે ભારતીય બજારમાં ખુબ પસંદ કરવામાં આવે છે. કિંમતની વાત કરીએ તો તે લગભગ 5.99 લાખ ની શરૂઆતી કિંમતમાં ખરીદી શકાય છે અને તેમાં ગ્રાહકોને 1.2 લીટર સિરીઝ ડુઅલ ઝેટ પેટ્રોલ એન્જિન ઓફર કરવામાં આવે છે.

हमने इस समाचार को संक्षेप में प्रस्तुत किया है ताकि आप इसे तुरंत पढ़ सकें। यदि आप समाचार में रुचि रखते हैं, तो आप पूरा पाठ यहां पढ़ सकते हैं। और पढो:

Zee News /  🏆 7. in İN

Fuel Efficient Cars Under 8 Lakh Cars Under 8 Lakh Top News Today Top News In Gujarati Latest Gujarati News Latest News In Gujarati Gujarati News Top Gujarati News ગુજરાત સમાચાર Gujarat Samachar

इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें

Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।

દિવાળી પર કાર ખરીદવાનો પ્લાન હોય તો આ છે ટોપ-10 બેસ્ટ CNG ગાડીઓ, આપશે દમદાર માઇલેજદિવાળી પર કાર ખરીદવાનો પ્લાન હોય તો આ છે ટોપ-10 બેસ્ટ CNG ગાડીઓ, આપશે દમદાર માઇલેજTop 10 CNG Cars Diwali Offers 2024: દિવાળીમાં કારનાં વેચાણમાં વધારો થાય છે અને મોટી સંખ્યામાં લોકો નવી કાર ખરીદતા હોય છે. લોકો સીએનજી કાર લેવાનું પસંદ કરે છે, જેથી તે ઓછા ખર્ચમાં ચલાવી શકે અને પૈસા બચાવી શકે. આજે અમે તમને ટોપ 10 સીએનજી કાર વિશે જણાવીશું.
और पढो »

ડિજિટલ અરેસ્ટથી બચવા માટે રાખો આ સાવચેતી, પોલીસે લોકોને આપી ખાસ સલાહડિજિટલ અરેસ્ટથી બચવા માટે રાખો આ સાવચેતી, પોલીસે લોકોને આપી ખાસ સલાહહવે ચીફ જસ્ટિસ અને સુપ્રીમ કોર્ટમાં નામે સાઇબર માફિયાઓ પણ કરોડો રૂપિયા ખંખેરી લે છે, મોટેભાગે મહિલાઓને બનાવે છે સોફ્ટ શિકાર, કેવી રીતે થાય છે આ સ્કેમ અને કેવી રીતે બચી શકાય?
और पढो »

આટલી ખતરનાક સ્પીડે ત્રાટકશે દાના વાવાઝોડું, વાવાઝોડા અંગે આવ્યા નવા અપડેટઆટલી ખતરનાક સ્પીડે ત્રાટકશે દાના વાવાઝોડું, વાવાઝોડા અંગે આવ્યા નવા અપડેટCyclone Dana Latest Update : દેશમાં આ વર્ષનું સૌથી મોટું વાવાઝોડું દાના ત્રાટકવાનું છે.
और पढो »

ગુજરાતમાં નેતાઓએ કેવી રીતે ઉજવ્યું નવું વર્ષ? જુઓ તસવીરોગુજરાતમાં નેતાઓએ કેવી રીતે ઉજવ્યું નવું વર્ષ? જુઓ તસવીરોદિવાળીના તહેવારોની ઉજવણીમાં ગુજરાતીઓનું નવું વર્ષ એટલે કે બેસતુ વર્ષ સૌથી મહત્વનો દિવસ હોય છે.
और पढो »

આ છે દુનિયાના 5 સૌથી મોંઘા હીરા! ઘર, ગાડી અને ગામડું બધું વેચી મારશો તોય નહીં પડે ખરીદવાનો મેળઆ છે દુનિયાના 5 સૌથી મોંઘા હીરા! ઘર, ગાડી અને ગામડું બધું વેચી મારશો તોય નહીં પડે ખરીદવાનો મેળWorld Most Expensive Diamonds: વિશ્વનો સૌથી મોંઘો હીરો કોહિનૂર છે, જે ભારતનો વારસો છે પરંતુ બાદમાં મુઘલો, ઈરાનીઓ અને અંગ્રેજોના હાથમાંથી પસાર થયા બાદ હવે તે બ્રિટનના રાજાના તાજને શોભે છે.
और पढो »

ખુબ જ કામની છે આ Ring, દરેક એક્ટિવિટીને કરે છે ટ્રેક, જાણો કેવી રીતે કરે છે કામખુબ જ કામની છે આ Ring, દરેક એક્ટિવિટીને કરે છે ટ્રેક, જાણો કેવી રીતે કરે છે કામSmart Ring: સ્માર્ટ રિંગ એક એવું સ્માર્ટ ડિવાઈસ હોય છે જે આંગળી પર પહેરવામાં આવે છે અને સ્માર્ટફોનની જેમ આ રિંગ ઘણી રીતે કામ કરે છે. આ એક નાનું કોમ્પ્યુટર હોય છે જે તમારા સ્માર્ટફોન સાથે જોડાય છે અને તમને ઘણી સુવિધાઓ પૂરી પાડે છે. મોટાભાગના લોકો સ્માર્ટ રિંગ્સનો ઉપયોગ કરવાનું પસંદ કરે છે.
और पढो »



Render Time: 2025-02-15 17:08:50