80 વર્ષ અન્ન-જળનો ત્યાગ કરી કોયડો બની રહ્યાં ચૂંદડીવાળાં માતાજી, આજે એક ઈતિહાસ કાયમ કર્યો!

Gujarat समाचार

80 વર્ષ અન્ન-જળનો ત્યાગ કરી કોયડો બની રહ્યાં ચૂંદડીવાળાં માતાજી, આજે એક ઈતિહાસ કાયમ કર્યો!
Gujarati NewsBanaskathaAmbaji
  • 📰 Zee News
  • ⏱ Reading Time:
  • 24 sec. here
  • 16 min. at publisher
  • 📊 Quality Score:
  • News: 62%
  • Publisher: 63%

ચુંદડીવાળા માતાજી જેઓ 80 વર્ષ સુધી અન્ન-જળ વગર જીવી એક ઈતિહાસ કાયમ કર્યો. જ્યારે આજે આ ચુંદડી વાળા માતાજી ઉર્ફે પ્રહલાદ ભાઇ જાની આપણી વચ્ચે નથી ત્યારે આજે પુણ્યતિથિએ મોટી સંખ્યામાં ભક્તો માતાજીને યાદ કર્યા હતા. તેમની સમાધિ સ્થળે અન્નકૂટ, નવચંડી યજ્ઞ આરતી સહિત અનેકો ધાર્મિક કાર્યક્રમો યોજ્યા હતા.

80 વર્ષ સુધી અન્ન-જળ વગર જીવી એક ઈતિહાસ કાયમ કર્યો. જ્યારે આજે આ ચુંદડી વાળા માતાજી ઉર્ફે પ્રહલાદ ભાઇ જાની આપણી વચ્ચે નથી ત્યારે આજે પુણ્યતિથિએ મોટી સંખ્યામાં ભક્તો માતાજીને યાદ કર્યા હતા.

ઝી બ્યુરો/અંબાજી: અંબાજીનાં ગબ્બરમાં રહેતા અંબાજી ખાતે દેશ-વિદેશમાંથી માતાજીના ભક્તો અંબાજી મંદિરમાં દર્શન કરવા આવે છે. પરંતુ ઘણા ઓછા ભક્તોને ખ્યાલ હશે કે અંબાજી ખાતે 3 km દૂર ગબ્બર પર્વતની પહાડીઓમાં ચુંદડીવાળા માતાજી ઉર્ફે પ્રહલાદ જાનીનો આશ્રમ આવેલો છે. આ આશ્રમ પર ચુંદડીવાળા માતાજી ઘણા વર્ષો સુધી પહાડોમાં તપસ્ચર્યા કરી હતી અને સિદ્ધિ મેળવી હતી.ચુંદડીવાળા માતાજી 80 વર્ષ કરતાં વધુ સમયથી અન્ન પાણી વીના જીવન જીવતા હતા અને તેમનું મેડિકલ પરીક્ષણ પણ થયું હતું.

हमने इस समाचार को संक्षेप में प्रस्तुत किया है ताकि आप इसे तुरंत पढ़ सकें। यदि आप समाचार में रुचि रखते हैं, तो आप पूरा पाठ यहां पढ़ सकते हैं। और पढो:

Zee News /  🏆 7. in İN

Gujarati News Banaskatha Ambaji Chundadi Wala Mataji Prahlad Bhai Jani Devotees Mataji Death Anniversary ચુંદડીવાળા માતાજી અંબાજી પ્રહલાદ જાની Chundadi Vala Mataji Ambaji Prahlad Jani

इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें

Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।

એક બે નહીં અમે ગુજરાતમાં 10 સીટો જીતી રહ્યાં છીએ, કોંગ્રેસના કદાવર નેતાએ કર્યો ધડાકોએક બે નહીં અમે ગુજરાતમાં 10 સીટો જીતી રહ્યાં છીએ, કોંગ્રેસના કદાવર નેતાએ કર્યો ધડાકોLoksbha Election: જ્યારે મતોની ગણતરી થશે, ત્યારે હું માનું છું કે પરિવર્તન આવશે અને અમે ભારતીય જનતા પાર્ટીને હરાવીશું, છેલ્લા 10 વર્ષોમાં જે રીતે લોકોને ગેરમાર્ગે દોરવામાં આવ્યા હતા તેનાથી સરકાર સામે એક પ્રકારનો રોષ પેદા થયો છે, તેમણે દાવો કર્યો હતો, આ પરિણામોમાં લોકોનો ગુસ્સો પ્રતિબિંબિત થશે.
और पढो »

હાફુસ અને કેસર કેરીને પણ ટક્કર મારે તેવી નવી કેરી નવસારીના ખેડૂતે ઉગાવી, મઘ જેવી મીઠી છેહાફુસ અને કેસર કેરીને પણ ટક્કર મારે તેવી નવી કેરી નવસારીના ખેડૂતે ઉગાવી, મઘ જેવી મીઠી છેGujarat Farmer : નવસારી કૃષિ યુનિવર્સિટીએ સંશોધન કરી બદલાતા વાતાવરણ સામે ટકાઉ અને મીઠી સોનપરી કેરી વિકસાવી છે, ત્યારે નવસારીના ખેડૂતો હવે આ કેરીનો પાક લઈને મોટી કમાણી કરી રહ્યાં છે
और पढो »

મોનાલિસા પેઈન્ટિંગ ક્યાં બનાવાઈ હતી? 500 વર્ષ જૂના રહસ્ય પરથી પડદો ઉંચકાયોમોનાલિસા પેઈન્ટિંગ ક્યાં બનાવાઈ હતી? 500 વર્ષ જૂના રહસ્ય પરથી પડદો ઉંચકાયોMona Lisa Painting: મોનાલિસા પેઈન્ટિંગ માટે આજ સુધી અનેક દાવા કરાયા છે, પરંતુ એક ભૂવિજ્ઞાનીએ ફરી એક મોટો દાવો કરતા 500 વર્ષ જૂના ઈતિહાસની ફરી ચર્ચા થઈ
और पढो »

TMKOC: હવે રોશનભાભીએ તારક મહેતા...ના જેઠાલાલ વિશે કર્યો મોટો ખુલાસો, અભિનેતાએ શો છોડવાની આપી હતી ધમકી!TMKOC: હવે રોશનભાભીએ તારક મહેતા...ના જેઠાલાલ વિશે કર્યો મોટો ખુલાસો, અભિનેતાએ શો છોડવાની આપી હતી ધમકી!Taarak Mehta Ka Ooltah Chashmah: શોમાં મિસિસ રોશનસિંહ સોઢીનું પાત્ર ભજવી ચૂકેલી અભિનેત્રી જેનિફર મિસ્ત્રીએ હવે સિરીયલમાં જેઠાલાલનું પાત્ર ભજવતા દિલિપ જોશી વિશે એક ચોંકાવનારો ખુલાસો કર્યો છે.
और पढो »

અંબાલાલ પટેલ જેવા ગુજરાતના 60 આગાહીકારોની ભવિષ્યવાણી : આ વર્ષે ગુજરાતનું ચોમાસું 16 આની રહેશેઅંબાલાલ પટેલ જેવા ગુજરાતના 60 આગાહીકારોની ભવિષ્યવાણી : આ વર્ષે ગુજરાતનું ચોમાસું 16 આની રહેશેMonsoon 2024 Prediction : જૂનાગઢ કૃષિ યુનિવર્સિટી ખાતે આજે વર્ષા વિજ્ઞાન મંડળનો સેમિનાર યોજાયો, જેમાં 60 જેટલા જાણકારોએ ચોમાસા માટે પોતપોતાની આગાહી રજૂ કરી
और पढो »

ઘર કા ભેદી લંકા ઢાયે...ચૂંટણીમાં ગદ્દારી કરનારા વિભીષણોનો વારો પાડવા ભાજપે બનાવી યાદી!ઘર કા ભેદી લંકા ઢાયે...ચૂંટણીમાં ગદ્દારી કરનારા વિભીષણોનો વારો પાડવા ભાજપે બનાવી યાદી!Loksabha Election 2024: લોકસભા ચૂંટણીના પરિણામ આવ્યા બાદ ભાજપ શિસ્તનો કોરડો વિંઝીને પોતાના જ પક્ષના ગદ્દારો, જેઓ પક્ષવિરોપીઓ બનીને ગદ્દારી કરી રહ્યાં છે તેમની પાસે ખુલાસા માંગશે તેવી માહિતી સામે આવી છે.
और पढो »



Render Time: 2025-02-19 09:12:41