વર્ષ 2024નો પરવિત્ર શ્રાવણ મહિનો પોતાના યોગ અને સંયોગના કારણે ખુબ શુભ મનાયો છે. 90 વર્ષ બાદ ઓગસ્ટમાં 3 રાશિઓનું ભાગ્ય સૂર્યની જેમ ચમકી શકે છે. શિવ ચંદ્ર યોગથી ધનનો જાણે વરસાદ વરસે તેવા યોગ છે. જાણો આ ભાગ્યશાળી રાશિઓ વિશે...
વર્ષ 2024નો પરવિત્ર શ્રાવણ મહિનો પોતાના યોગ અને સંયોગના કારણે ખુબ શુભ મનાયો છે. 90 વર્ષ બાદ ઓગસ્ટમાં 3 રાશિઓનું ભાગ્ય સૂર્યની જેમ ચમકી શકે છે. શિવ ચંદ્ર યોગથી ધનનો જાણે વરસાદ વરસે તેવા યોગ છે. જાણો આ ભાગ્યશાળી રાશિઓ વિશે...આ વર્ષનો શ્રાવણ મહિનો જે રીતે યોગ અને સંયોગ બની રહ્યા છે તેને જોતા ખુબ જ વિલક્ષણ છે. સોમવારે 19 ઓગસ્ટના રોજ એક સાથે સર્વાર્થ સિદ્ધિ યોગ, રવિ યોગ, સૌભાગ્ય યોગ, શોભન યોગની સાથે જ આજથી શ્રાવણ મહિનાની શરૂઆત પણ થઈ રહી છે.
લગ્ન જીવનમાં મુશ્કેલીઓ દૂર થશે. જીવનમાં ખુશીઓ આવશે. સ્વાસ્થ્ય પર અનુકૂળ અસરના યોગ છે. કર્ક રાશિવાળાને મન શાંત રહેશે. નવા અને શુભ વિચારોથી પ્રાપ્ત ઉર્જાની અસર જીવનના દરેક કામ પર પડશે. બિઝનેસમાં નવું રોકાણ કરવાનો યોગ્ય સમય છે. વેપારમાં લાભનો માર્જિન વધશે. બેંક બેલેન્સ વધવાના યોગ છે. પૈતૃક સંપત્તિથી ભારે આર્થિક લાભ થશે. નોકરીયાત જાતકો નવી ગાડી કે મકાન લઈ શકે છે. વિદ્યાર્થીઓ ભણવામાં ફોકસ રહેશે. પરીક્ષાના સારા પરિણામો આવી શકે છે. પતિ પત્ની વચ્ચે સંબંધ મધુર બનશે.
Shiv Chandra Yog Success Astrology Horoscope Predictions Gujarati News Top News Today Top News In Gujarati Latest Gujarati News Latest News In Gujarati Gujarati News Top Gujarati News ગુજરાત સમાચાર Gujarat Samachar ગુજરાતના ન્યૂઝ Gujarat Latest Update ગુજરાતી સમાચાર લેટેસ્ટ ગુજરાતી સમાચાર
इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें
Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।
Shani Shukra Yuti: 10 વર્ષ બાદ ઓગસ્ટમાં ચમકશે 5 રાશિવાળાઓનું ભાગ્ય, સમસપ્તક યોગ વરસાવશે ધનSamsaptak Yog 2024: 10 વર્ષ પછી શુક્ર અને શનિની વિશેષ યુતિથી સમસપ્તક યોગનું નિર્માણ ઓગસ્ટ મહિનામાં થયું છે. શુક્ર અને શનિ એકબીજાથી સપ્તમ ભાવમાં ગોચર કરી એકબીજા પર સપ્તમ દ્રષ્ટિ પાડી રહ્યા છે. ઓગસ્ટ મહિનાના આ યોગનો લાભ 5 રાશિવાળા લોકોને સૌથી વધુ થશે. આ રાશિના લોકોની કારર્કિદી ઊંચાઈઓએ પહોંચશે.
और पढो »
ગણતરીના કલાકો બાદ આ 3 રાશિવાળાનો ગોલ્ડન ટાઈમ શરૂ થશે, ધન-વૈભવના દાતા બેસાડશે ધનના ઢગલેશનિવારે 20 જુલાઈના રોજ સાંજે 6.10 કલાકે તેઓ બુધના નક્ષત્ર અશ્લેષામાં પ્રવેશ કરશે. વૈદિક જ્યોતિષ મુજબ શુક્ર એક ખુબ જ શુભ ગ્રહ છે અને તેના રાશિ પરિવર્તન જ નહીં નક્ષત્ર પરિવર્તનથી પણ તમામ રાશિઓ પર અસર પડે છે. વૈભવના દાતા શુક્રના આ નક્ષત્ર પરિવર્તનથી 3 રાશિવાળાનો ભાગ્યોદય થવાની શક્યતા છે.
और पढो »
100 વર્ષ બાદ 3 શક્તિશાળી ગ્રહની ત્રિપુટી બનાવશે અત્યંત ખતરનાક 2 યોગ, આ રાશિવાળાને ધનહાનિના યોગવૈદિક જ્યોતિષ મુજબ ગ્રહો સમયાંતરે અશુભ અને શુભ યોગોનું નિર્માણ કરતા હોય છે. જેની અસર તમામ 12 રાશિઓની સાથે દેશ દુનિયામાં પર પડતી હોય છે. અત્રે જણાવવાનું કે આ મહિને સૂર્ય અને શનિ સમસપ્તક યોગ બનાવશે. કારણ કે તે સાતમા ભાવમાં સંચાર કરતી વખતે બંને એક બીજા તરફ જોતા હશે.
और पढो »
30 જુલાઈથી ચમકી જશે આ 3 રાશિના જાતકોનું ભાગ્ય, ગ્રહોના સેનાપતિ મંગળ કરશે યુવા અવસ્થામાં પ્રવેશવૈદિક પંચાગ અનુસાર મંગળ ગ્રહ યુવા અવસ્થામાં પ્રવેશ કરવા જઈ રહ્યાં છે, જેનાથી કેટલાક જાતકોનું ભાગ્ય ચમકી શકે છે.
और पढो »
100 વર્ષ બાદ ગ્રહોના રાજા બનાવશે બે શક્તિશાળી રાજયોગ, 3 રાશિવાળાનું ભાગ્ય ચમકી જશે, અકલ્પનીય ધનલાભ થશેવૈદિક જ્યોતિષ મુજબ ગ્રહોના રાજા સૂર્ય 16 જુલાઈના રોજ કર્ક રાશિમાં પ્રવેશ કરશે. જ્યાં પહેલેથી જ ધનના દાતા શુક્ર અને બુધ ગ્રહ સ્થિત છે. આવામાં તમને જણાવી દઈએ કે કર્ક રાશિમાં સૂર્ય, બુધ અને શુક્ર ગ્રહની યુતિથી ખુબ જ શુભ યોગનું નિર્માણ થઈ રહ્યું છે.
और पढो »
72 કલાક બાદ આ રાશિવાળાનું ચમકી જશે ભાગ્ય, નવી નોકરી...બેંક બેલેન્સમાં બંપર વધારો, ચારેબાજુથી સફળતા મળશેવૈદિક જ્યોતિષ મુજબ શુક્ર 31 જુલાઈના રોજ બપોરે 2.15 વાગે સિંહ રાશિમાં પ્રવેશ કરશે. શુક્રનું આ રાશિમાં જવાથી કેટલાક રાશિના જાતકોના સ્વભાવમાં પણ પરિવર્તન જોવા મળી શકે છે. આ સાથે જ આત્મવિશ્વાસમાં પણ વધારો જોવા મળી શકે છે.
और पढो »