Agriculture News: ખેતીની વાત આવે એટલે મોટા ભાગના લોકોના મોઢા પર એક જ વાત આવે છેકે, ખર્ચ એટલો બધો હોય છે કે, તેની સામે કંઈ મળતું નથી. તો તમે ઓછા ખર્ચમાં પણ તગડી કમાણી કરી શકો છો. એક રૂપિયો ખેતરમાં નાંખશો તો એની સામે થોડા જ ટાઈમમાં 10 રૂપિયા ઉગી નીકળશે.
દૈનિક રાશિફળ 2 મે : આજે તમે અશક્ય કાર્યોને પણ શક્ય બનાવવાનો પ્રયાસ કરશો, વાંચો આજનું રાશિફળPhotos: આ 10 કલાકારોએ રાતોરાત છોડી હતી 'અનુપમા' સિરિયલ, શું હવે રૂપાલી ગાંગુલીનો વારો?આપણો દેશ એક ખેતી પ્રધાન દેશ છે. અહીં કુલ જનસંખ્યાનો એક મોટો તબક્કો આજે પણ ખેતી ના વ્યવસાય પર જ નભે છે. એટલું જ નહીં ઓવર ઓલ ખેતી ના વ્યવસાયને કારણે જ અહીં બીજા ઉદ્યોગોને પણ વેગ મળ્યો છે. અહીંથી મોટા ભાગનું અનાજ, શાકભાજી અને ફ્રૂટની નિકાસ કરવામાં આવે છે. એટલેકે, આપણાં દેશમાંથી એ બીજા દેશોમાં ઉંચા ભાવે વેચવામાં આવે છે.
ખેતીની વાત આવે એટલે મોટા ભાગના લોકોના મોઢા પર એક જ વાત આવે છેકે, ખર્ચ એટલો બધો હોય છે કે, તેની સામે કંઈ મળતું નથી. તો તમે ઓછા ખર્ચમાં પણ તગડી કમાણી કરી શકો છો. એક રૂપિયો ખેતરમાં નાંખશો તો એની સામે થોડા જ ટાઈમમાં 10 રૂપિયા ઉગી નીકળશે. અહીં એક એવી ખેતીની વાત કરવામાં આવી રહી છે જેમાં તમે એક લાખનો ખર્ચ કરીને તેની સામે 10 લાખ રૂપિયા આરામથી કમાઈ શકો છો. આ ખેતી એટલે કોથમીરની ખેતી.કોથમીરનો ઉપયોગ ભારતમાં વ્યાપક રીતે કરવામાં આવે છે. કોથમીર ફાઈબર્સથી ભરપૂર છે અને આંખ માટે પણ ખૂબ જ સારી છે.
Coriander Dhaniya Farming Gujarat Farmers Income Agro Vegetables Hotel Food કોથમીર ખેતી કમાણી ખેડૂત જમીન આવક ખર્ચ ગુજરાતના ખેડૂતો
इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें
Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।
એક જ ઝાડમાં લાખોની કમાણી, તાકાત હોય એટલાં ઝાડ વાવો અને બનો કરોડપતિAgriculture News: આ વસ્તુની ખેતીથી ખેડૂતો કરે છે તગડી કમાણી, જમીન અને વાતાવરણ અનુકૂળ હોય તો થઈ જાય કામ, ગુજરાતના ખેડૂતોએ પણ અજમાવી જોવા જેવો છે આ વસ્તુની ખેતીમાં પોતાનો હાથ.
और पढो »
એક જ ઝાડમાં લાખોની કમાણી, તાકાત હોય એટલાં ઝાડ વાવો અને બનો કરોડપતિAgriculture News: આ વસ્તુની ખેતીથી ખેડૂતો કરે છે તગડી કમાણી, જમીન અને વાતાવરણ અનુકૂળ હોય તો થઈ જાય કામ, ગુજરાતના ખેડૂતોએ પણ અજમાવી જોવા જેવો છે આ વસ્તુની ખેતીમાં પોતાનો હાથ.
और पढो »
7 દિવસ બાદ આ જાતકો પર થશે શુક્રની કૃપા, ધન-સંપત્તિની થશે પ્રાપ્તિ, ઈન્ક્રીમેન્ટનો પણ યોગShukra Nakshatra Gochar 2024: શુક્ર જલ્દી અશ્વિની નક્ષત્રમાં પ્રવેશ કરશે શુક્રના નક્ષત્ર પરિવર્તનની અસર દરેક જાતકો પર પડશે. પરંતુ ત્રણ રાશિ એવી છે જેને શુક્રના નક્ષત્ર પરિવર્તનથી વિશેષ લાભ મળશે.
और पढो »
Crakk OTT Release: આ તારીખે ઓટીટી પર રિલીઝ થશે એક્શનથી ભરપુર વિદ્યુત જામવાલની ફિલ્મ ક્રેકCrakk OTT Release: થિયેટર રિલીઝ પછી હવે ક્રેક ફિલ્મ ઓટીટી રિલીઝ માટે તૈયાર છે. આ ફિલ્મની ઓટીટી રિલીઝ ડેટ વિશે જાણીને ચાહકો પણ એક્સાઇટેડ થઈ ગયા છે. આ ફિલ્મનું ડાયરેક્શન આદિત્ય દત્ત એ કર્યું હતું. આ ફિલ્મ હવે ઓટીટી પ્લેટફોર્મ ડિઝની પ્લસ હોટસ્ટાર પર જોવા મળશે.
और पढो »
સવારે ઉઠતાવેંત કરો આ સૌથી પાવરફૂલ મંત્રોનો જાપ, દિવસભર બધા કામોમાં થશે તમારી જીતZee News brings latest news from India and World on breaking news, today news headlines, politics, business, technology, bollywood, entertainment, sports and others. Find exclusive news stories on Indian politics, current affairs, cricket matches, festivals and events.
और पढो »
Akshaya Tritiya 2024: અક્ષય તૃતિયા પર આ 5 વસ્તુઓનું દાન બનાવશે ધનવાન, આવકમાં થશે જોરદાર વધારોDaan On Akshaya Tritiya: હિંદુ પંચાગના અનુસાર વૈશાખ શુક્લ પક્ષની તૃતિયા તિથિ પર આ વખતે 10 મેના રોજ પડી રહી છે. હિંદુ ધર્મ શાસ્ત્રોમાં આ દિવસનું વિશેષ મહત્વ છે. તમને જણાવી દઇએ કે આ દિવસે કેટલીક વસ્તુઓનું દાન તમને ધનવાન બનાવી શકે છે. જાણો અક્ષય તૃતિયા પર કઇ વસ્તુઓનું દાન કરી શકાય છે.
और पढो »