Akshay Tritiya 2024: આ વર્ષે અક્ષય તૃતીયા 10 મે અને શુક્રવારે ઉજવાઈ રહી છે. આજે માતા લક્ષ્મીની પૂજા કરવી શુભ ગણાય છે. આ સિવાય આ દિવસ દાન કરવા માટે પણ શુભ છે. અક્ષય તૃતીયા પર આ વર્ષે 5 શુભ યોગ બની રહ્યા છે.
Akshay Tritiya 2024 : પંચ મહાયોગમાં આજે ઉજવાશે અક્ષય તૃતીયા , 3 રાશિનું ભાગ્ય સોનાની જેમ ચમકશેઆ વર્ષે અક્ષય તૃતીયા 10 મે અને શુક્રવારે ઉજવાઈ રહી છે. આજે માતા લક્ષ્મીની પૂજા કરવી શુભ ગણાય છે. આ સિવાય આ દિવસ દાન કરવા માટે પણ શુભ છે. અક્ષય તૃતીયા પર આ વર્ષે 5 શુભ યોગ બની રહ્યા છે.દૈનિક રાશિફળ 10 મે : શુક્રવાર અને અક્ષય તૃતીયા નો દિવસ કઈ કઈ રાશિ માટે શુભ જાણવા વાંચો આજનું રાશિફળ હીરામંડી વિશે તો જાણ્યું...
વૈશાખ મહિનાની ત્રીજની તિથિ અક્ષય તૃતીયા તરીકે ઉજવાય છે. આ દિવસને અખાત્રીજ તરીકે પણ કેટલીક જગ્યાએ ઉજવવામાં આવે છે. હિંદુ ધર્મમાં અક્ષય તૃતીયાને શુભ માનવામાં આવે છે. આ દિવસે કોઈપણ શુભ કાર્ય કરવાથી તેનું અક્ષય ફળ મળે છે. આ દિવસને વણજોયું મુહૂર્ત કહેવામાં આવે છે. આ દિવસે સોના, ચાંદીની ખરીદીથી લઈને નવા કામની શરુઆત કરવામાં આવે છે.
આ વર્ષે અક્ષય તૃતીયા 10 મે અને શુક્રવારે ઉજવાઈ રહી છે. આજે માતા લક્ષ્મીની પૂજા કરવી શુભ ગણાય છે. આ સિવાય આ દિવસ દાન કરવા માટે પણ શુભ છે. અક્ષય તૃતીયા પર આ વર્ષે 5 શુભ યોગ બની રહ્યા છે.જ્યોતિષ શાસ્ત્ર અનુસાર અક્ષય તૃતીયાના દિવસે બુધાદિત્ય યોગ, ગજકેસરી યોગ, શુક્રાદિત્ય યોગ, માલવ્ય યોગ અને શશ રાજયોગ બની રહ્યો છે. અક્ષય તૃતીયાના દિવસે આ 5 યોગ બનવા તે અતિ શુભ સંકેત છે. આ 5 મહાયોગ અને અક્ષય તૃતીયાનો દિવસ 3 રાશિના લોકોનું ભાગ્ય ચમકાવી દેશે.
કન્યા રાશિ માટે પણ અક્ષય તૃતીયાના પંચ મહાયોગ વરદાન સમાન સાબિત થશે. આ રાશિના લોકોનું ભાગ્ય સોનાની જેમ ચમકશે. નવી નોકરી મળી શકે છે. વેપાર પણ સારો ચાલશે. સંપત્તિમાં રોકાણ કરવાથી લાભ થશે. અંગત જીવન સારું રહેશે. akshay tritiya 2024Cross Leg Sitting Side Effectsપ્રથમ દિવસે ફુલ થયો આ IPO,લિસ્ટિંગ પર થશે 100% થી વધુ ફાયદો, GMP કરી રહ્યો છે ઇશારોRussiaair india expressમાયાવી ગ્રહની ચાલમાં મોટો ફેરફાર, આ રાશિવાળાની બધી ઈચ્છાઓ પૂરી થશે, ધન-સંપત્તિWeather Forecast
Akshaya Tritiya Rajyog Akshaya Tritiya Shubh Yoga Akshaya Tritiya 2024 Rashifal Lucky Zodiac Signs Today અક્ષય તૃતીયા આજની ભાગ્યશાળી રાશિઓ Gajkesari Rajyog Sash Rajyog Akshaya Tritiya Panch Mahayog રાશિફળ અક્ષય તૃતીયા 2024
इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें
Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।
Akshaya Tritiya 2024: અક્ષય તૃતિયા પર આ 5 વસ્તુઓનું દાન બનાવશે ધનવાન, આવકમાં થશે જોરદાર વધારોDaan On Akshaya Tritiya: હિંદુ પંચાગના અનુસાર વૈશાખ શુક્લ પક્ષની તૃતિયા તિથિ પર આ વખતે 10 મેના રોજ પડી રહી છે. હિંદુ ધર્મ શાસ્ત્રોમાં આ દિવસનું વિશેષ મહત્વ છે. તમને જણાવી દઇએ કે આ દિવસે કેટલીક વસ્તુઓનું દાન તમને ધનવાન બનાવી શકે છે. જાણો અક્ષય તૃતિયા પર કઇ વસ્તુઓનું દાન કરી શકાય છે.
और पढो »
अक्षय तृतीया पर कब करें खरीदारी, जानें सोना-चांदी, गाड़ी और फ्लैट लेने का शुभ मुहूर्तAkshay Tritiya 2024: काशी के ज्योतिषाचार्य पण्डित संजय उपाध्याय ने बताया कि अक्षय तृतीया पर किए गए कामों का क्षय नहीं होता है.इसलिए इसे अक्षय कहते है.
और पढो »
Acharya Shiromani Sachin से जानिए Akshay Tritiya के अवसर पर क्या करें?आज यानी 10 मई 2024 को ज्योतिष गुरु के विशेष एपिसोड में आचार्य शिरोमणि सचिन से जानिए Akshay Tritiya Watch video on ZeeNews Hindi
और पढो »
अक्षय तृतीया पर पंच महायोग, इन राशियों की चमकेगी किस्मत, पद-प्रतिष्ठा के साथ मिलेगी हर काम में सफलताAkshay Tritiya 2024: ज्योतिष शास्त्र के अनुसार, अक्षय तृतीया के दिन कई शुभ योगों का निर्माण हो रहा है। जानें किन राशियों को मिलेगा लाभ...
और पढो »
Akshay Tritiya: अक्षय तृतीया पर इन चीजों का करें दान, खुलेगी किस्मत! काशी के ज्योतिषी से जानें सबAkshay Tritiya 2024: काशी हिंदू विश्वविद्यालय के ज्योतिष विभाग के प्रोफेसर सुभाष पांडेय ने बताया कि अक्षय तृतीया के दिन कुछ खास चीजों के दान का महत्व है.
और पढो »
9 या 10 मई कब है अक्षय तृतीया और किस समय खरीदारी करना होगा शुभ, जानें सही तारीख और समय यहांAkshay tritiya 2024 shubh muhurt : आइए जानते हैं इस वर्ष अक्षय तृतीया की तिथि और खरीदारी के मुहूर्त.
और पढो »