અનુપમા સીરિયલ લોકોને ખુબ ગમતી સીરિયલોમાંથી એક છે. તેના દરેક પાત્રનો એક અલગ ચાહક વર્ગ છે. અનુપમા સીરિયલની જેમ જ કલાકારોના જીવનમાં પણ આજકાલ અનેક નવાજૂની જોવા મળી રહી છે. સીરિયલના લીડ કલાકાર રૂપાલી ગાંગુલી વિશે અચાનક એવા સમાચાર આવ્યા કે તેણે ભાજપ જોઈન કર્યું અને લોકસભા ચૂંટણીમાં પ્રચાર પણ કરશે.
Anupama : ' અનુપમા 'ના ચાહકો માટે આઘાતજનક સમાચાર, આ દમદાર કલાકારે શોને કર્યું અલવિદા, હવે શું થશે પાત્રનું?Phalodi Satta Bazar પર કેમ છે ભાજપ-કોંગ્રેસની નજર? લોકસભાના ચૂંટણી પરિણામ પહેલાં મોટો ધડાકોHealth Care Tipsદૈનિક રાશિફળ 9 મે : આજે કાર્યક્ષેત્રમાં લગભગ મોટાભાગના કાર્યો નિર્વિઘ્ન પૂર્ણ થશે, વાંચો આજનું રાશિફળ
પરંતુ હવે જે સમાચાર આવી રહ્યા છે તે કદાચ ચાહકો માટે આઘાતજનક હશે કારણ કે સીરિયલમાં મહત્વના પાત્રો ભજવી રહેલા કલાકારોમાંથી એક કલાકારે આ શોને અલવિદા કરી છે.દર્શકોના ફેવરિટ શો અનુપમાથી આઘાતજનક સમાચાર સામે આવ્યા છે. અનુપમાના મોટા પુત્ર તોષુની ભૂમિકા ભજવનાર કલાકાર આશીષ મલ્હોત્રાએ આ શોને અલવિદા કર્યું છે. છેલ્લા 4 વર્ષથી તે ટીવીના નંબર વન શોમાં કામ કરી રહ્યો હતો. તેણે ઈન્સ્ટાગ્રામ પર એક ભાવુક પોસ્ટ લખીને શો છોડવા અંગે જાણકારી આપી છે. શોમાં આશીષે રૂપાલી ગાંગુલીના મોટા પુત્રની ભૂમિકા ભજવી છે.
અભિનેતાએ આ જર્નીમાં તેની સાથે જોડાયેલા લોકોનો આભાર પણ વ્યક્ત કર્યો છે. કહ્યું કે આ સંબંધ જીવનભર તેની સાથે રહેશે. તેણે પોતાની સેકન્ડ ફેમિલી ઓડિયન્સ માટે લખ્યું કે-"મને આટલી નફરત કરવા બદલ આભાર, જેના કારણે હું તમારા પ્રેમની ફીલ કરી શક્યો અને હંમેશા કનેક્ટ રહ્યો." ફેન્સને આશા છે કે તેઓ આશીષને જલદી સ્ક્રીન પર જોશે. અનુપમા પહેલા અભિનેતાએ ઈશ્ક મે મરજાવા, અદાલત, દહલીઝ, લવ બાય ચાન્સ જેવા શો કર્યા હતા.
Aashish Mehrotra Emotional Show Entertainment Tellywood Show Gujarati News Rupali Ganguly આશિષ મલ્હોત્રા રૂપાલી ગાંગુલી અનુપમા Top News Today Top News In Gujarati Latest Gujarati News Latest News In Gujarati Gujarati News Top Gujarati News ગુજરાત સમાચાર Gujarat Samachar ગુજરાતના ન્યૂઝ Gujarat Latest Update ગુજરાતી સમાચાર લેટેસ્ટ ગુજરાતી સમાચાર
इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें
Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।
Sun Transit 2024: આ 14 દિવસ આ રાશિઓ માટે છે લકી, સૂર્યની બદલતી ચાલથી થશે માલામાલSurya Nakshatra Gochar: જ્યોતિષ શાસ્ત્રના અનુસાર ગ્રહોના રાજા સૂર્યદેવ એક મહિના બાદ રાશિપર્વતન કરતા રહે છે. તો બીજી તરફ 15 દિવસમાં નક્ષત્ર પરિવર્તન કરશે. રાશિ પરિવર્તન અને નક્ષત્ર પરિવર્તનથી 12 રાશિઓના જીવન પર ગાઢ અસર જોવા મળે છે.
और पढो »
Crakk OTT Release: આ તારીખે ઓટીટી પર રિલીઝ થશે એક્શનથી ભરપુર વિદ્યુત જામવાલની ફિલ્મ ક્રેકCrakk OTT Release: થિયેટર રિલીઝ પછી હવે ક્રેક ફિલ્મ ઓટીટી રિલીઝ માટે તૈયાર છે. આ ફિલ્મની ઓટીટી રિલીઝ ડેટ વિશે જાણીને ચાહકો પણ એક્સાઇટેડ થઈ ગયા છે. આ ફિલ્મનું ડાયરેક્શન આદિત્ય દત્ત એ કર્યું હતું. આ ફિલ્મ હવે ઓટીટી પ્લેટફોર્મ ડિઝની પ્લસ હોટસ્ટાર પર જોવા મળશે.
और पढो »
Photos: આ 10 કલાકારોએ રાતોરાત છોડી હતી અનુપમા સિરિયલ, શું હવે રૂપાલી ગાંગુલીનો વારો?ટીવી અભિનેત્રી રૂપાલી ગાંગુલીએ રાજકારણમાં એન્ટ્રી કરી છે અને ભાજપનો ખેસ ધારણ કર્યો છે. ત્યારબાદ હવે લોકો એવી અટકળો લગાવી રહ્યા છે કે રૂપાલી ગાંગુલી કદાચ અનુપમા ટીવી શો છોડી શકે છે. અત્રે જણાવવાનું કે એવા અનેક કલાકારો છે જેમણે રાતો રાત અનુપમાને અલવિદા કરી હતી.
और पढो »
ગેનીબેન ઠાકોરે પોલીસને આપી ફરી ગર્ભિત ધમકી, કહ્યું; આ કોઈના થયા નથી તો તમારા શું થશેગેનીબેન ઠાકોરે પોલીસને ફરી એકવાર ગર્ભિત ધમકી આપી હતી. પોલીસ દ્વારા નાના માણસોને દબાવતા હોવાનું ગેનીબેન ઠાકોરે દાવો કર્યો તો સાથે સાથે પોલીસને પગાર ભાજપ કે બુટલેગરો નથી આપતા લોકોના ટેક્સના પૈસે પગાર લઈ રહ્યા છે. આ લોકો તો જતા રહેશે અને જ્યારે જશે ત્યારે અનેક આઇપીએસ જેલમાં જોવા મળશે.
और पढो »
Ahmdabad News: એવું તે શું છે ગુજરાતના આ ગામડામાં કે કોઈ લગ્ન માટે તૈયાર નથી...?આઝાદીના 76 વર્ષ પછી પણ મિર્ઝાપુર જિલ્લા મુખ્યાલયથી લગભગ 70 કિલોમીટર દૂર વારાણસી કન્યાકુમારી હાઇ-વેને અડીને આવેલા લહુરિયાદાહ ગામમાં પીવાના પાણીની સમસ્યાનો ઉકેલ આવ્યો નથી.
और पढो »
Schengen Visas: યુરોપિયન યુનિયને ભારતીયો માટે નિયમો હળવા કર્યા, હવે મળશે આ લાંબી મુદ્દતનો ખાસ વિઝાયુરોપીયન સંઘ (ઈયુ)એ નવા વિઝા નિયમોને અપનાવ્યા છે. નવા નિયમો હેઠળ ભારતથી વારંવાર યુરોપની મુસાફરી કરનારા મુસાફરોને લાંબી વેલિડિટીની સાથે મલ્ટીપલ એન્ટ્રી શેન્ગન વિઝા માટે અરજી કરવાની છૂટ મળશે. આ સાથે જ 29 યુરોપીયન દેશોની મુસાફરી કરવી સરળ બની જશે.
और पढो »