Astro Tips:જો કેટલાક નિયમનું પાલન કરીને તમે રોજ સાંજે ઘરમાં દીવો કરો છો તો તેનાથી જીવનની દશા બદલી શકે છે. તો ચાલો આજે તમને જણાવીએ કે દીવો કરતી વખતે કઈ વસ્તુઓ ઉમેરવાથી કેવો ફાયદો થાય છે.
જો કેટલાક નિયમનું પાલન કરીને તમે રોજ સાંજે ઘરમાં દીવો કરો છો તો તેનાથી જીવનની દશા બદલી શકે છે. તો ચાલો આજે તમને જણાવીએ કે દીવો કરતી વખતે કઈ વસ્તુઓ ઉમેરવાથી કેવો ફાયદો થાય છે.
જો કેટલાક નિયમનું પાલન કરીને તમે રોજ સાંજે ઘરમાં દીવો કરો છો તો તેનાથી જીવનની દશા બદલી શકે છે. તો ચાલો આજે તમને જણાવીએ કે દીવો કરતી વખતે કઈ વસ્તુઓ ઉમેરવાથી કેવો ફાયદો થાય છે.જો ઘરના વાતાવરણમાં નકારાત્મક ઉર્જા વધી હોય તો સાંજે દીવો કરો તો તેમાં કાળા મરી ઉમેરી દેવા. કાળા મરી ઉમેરીને દીવો કરવાથી ઘરની નકારાત્મક ઊર્જા નષ્ટ થાય છે અને સકારાત્મકતા વધે છે. કાળા મરી ઉમેરીને દીવો કરવાથી શત્રુ પર વિજય પ્રાપ્ત થાય છે અને જીવનમાં આવેલી બાધા દૂર થાય છે.
જો તમારી ઈચ્છા હોય કે તમારા ઘરમાં માતા લક્ષ્મીનો સ્થાયી નિવાસ થાય તો શુક્રવારના દિવસે ઈશાન ખૂણામાં માતા લક્ષ્મીના નામનો ઘીનો દીવો કરવો. આ દીવામાં રૂને બદલે લાલ દોરાનો ઉપયોગ કરવો. સાથે જ તેમાં કેસર ઉમેરવું. દર શુક્રવારે આ દીવો કરવાથી ઘરમાં સમૃદ્ધિ વધે છે. astro tipsભારત સેમીફાઈનલમાં પણ નહીં પહોંચે...
Astro Tips For Deepak Deepak Jalane Ke Niyam Rules Of Lighting Lamp Maa Lakshmi Tips Money Tips Deepak Ke Baati Ke Niyam Puja Path Niyam જ્યોતિષીય ઉપાયો દીવા પ્રગટાવવાના નિયમો કયો દીવો ક્યારે પ્રગટાવવો પૂજાના નિયમો Gujarat News Gujarat Samachar Latest News In Gujarati ZEE News Gujarati Zee ગુજરાતી સમાચાર Latest Gujarat News Latest News In Gujarati Top News Today Top News In Gujarati Latest Gujarati News Latest News In Gujarati Gujarati News Top Gujarati News ગુજરાત સમાચાર ગુજરાતના ન્યૂઝ Gujarat Latest Update ગુજરાતી સમાચાર લેટેસ્ટ ગુજરાતી સમાચાર
इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें
Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।
7 દિવસ બાદ આ જાતકો પર થશે શુક્રની કૃપા, ધન-સંપત્તિની થશે પ્રાપ્તિ, ઈન્ક્રીમેન્ટનો પણ યોગShukra Nakshatra Gochar 2024: શુક્ર જલ્દી અશ્વિની નક્ષત્રમાં પ્રવેશ કરશે શુક્રના નક્ષત્ર પરિવર્તનની અસર દરેક જાતકો પર પડશે. પરંતુ ત્રણ રાશિ એવી છે જેને શુક્રના નક્ષત્ર પરિવર્તનથી વિશેષ લાભ મળશે.
और पढो »
સવારે ઉઠતાવેંત કરો આ સૌથી પાવરફૂલ મંત્રોનો જાપ, દિવસભર બધા કામોમાં થશે તમારી જીતZee News brings latest news from India and World on breaking news, today news headlines, politics, business, technology, bollywood, entertainment, sports and others. Find exclusive news stories on Indian politics, current affairs, cricket matches, festivals and events.
और पढो »
ચુંબકની જેમ પૈસા ઘરમાં ખેંચી લાવશે આ 11 છોડ, રાતોરાત થઈ જશે ધનનો ઢગલોLucky Plants for home: શું તમે જાણો છો રૂપિયાવાળા લોકો કેમ હંમેશા પોતાના ઘર અને ઓફિસમાં રાખે છે આ છોડ? વાસ્તુશાસ્ત્ર, ફેંગશૂઈ અને જ્યોતિષ શાસ્ત્ર દરેકમાં આપવામાં આવ્યું છે છોડનું મહત્ત્વ. અહીં આવામાં આવેલી માહિતી તમારું કિસ્મત બદલી શકે છે. અહીં આપવામાં આવેલાં 11 છોડમાંથી કોઈપણ છોડ તમારા ઘરમાં હશે તો રૂપિયા ચુંબકની જેમ ખેંચાઈને તમારા ઘરે આવશે.
और पढो »
ફરવાના શોખીન ગુજરાતીઓ માટે મોટા સમાચાર : નર્મદામાં દોડશે ક્રુઝ, છેક મધ્યપ્રદેશ સુધી લઈ જશેGujarat Tourism : આ ક્રુઝ સર્વિસથી ગુજરાત ટુરિઝમ અને મધ્ય પ્રદેશ ટુરિઝમને મોટો ફાયદો થશે, દિવાળી સુધી આ ક્રુઝ નર્મદા નદીમાં ઉતારવામાં આયોજન છે
और पढो »
Astro Tips: સૂતા પહેલા માથા પાસે રાખો આ 5 માંથી કોઈ એક વસ્તુ, ધન લાભ થવાના ખુલી જશે રસ્તાAstro Tips: સૂતી વખતે માથા પાસે જો કેટલીક વસ્તુઓ રાખવામાં આવે તો જ્યોતિષશાસ્ત્ર અનુસાર તે ધન લાભનું કારણ બને છે. આજે તમને જણાવીએ આવી વસ્તુઓ વિશે જેના માથા પાસે રાખવાથી ધન પ્રાપ્તિ થઈ શકે છે.
और पढो »
Sun Transit 2024: આ 14 દિવસ આ રાશિઓ માટે છે લકી, સૂર્યની બદલતી ચાલથી થશે માલામાલSurya Nakshatra Gochar: જ્યોતિષ શાસ્ત્રના અનુસાર ગ્રહોના રાજા સૂર્યદેવ એક મહિના બાદ રાશિપર્વતન કરતા રહે છે. તો બીજી તરફ 15 દિવસમાં નક્ષત્ર પરિવર્તન કરશે. રાશિ પરિવર્તન અને નક્ષત્ર પરિવર્તનથી 12 રાશિઓના જીવન પર ગાઢ અસર જોવા મળે છે.
और पढो »