Astro Tips: જાણો અઠવાડિયાના કયા દિવસ વાળ કપાવવા માટે શુભ અને કયા દિવસ અશુભ?

Auspicious Day For Haircut समाचार

Astro Tips: જાણો અઠવાડિયાના કયા દિવસ વાળ કપાવવા માટે શુભ અને કયા દિવસ અશુભ?
Astro TipsHair CutHair Care
  • 📰 Zee News
  • ⏱ Reading Time:
  • 24 sec. here
  • 30 min. at publisher
  • 📊 Quality Score:
  • News: 111%
  • Publisher: 63%

Auspicious day for Haircut: હિંદુ ધર્મ અનુસાર અઠવાડિયાના 5 દિવસ એવા હોય છે જ્યારે વાળ ન કાપવા જોઈએ. અઠવાડિયાના આ દિવસો વાળ કાપવા માટે અશુભ માનવામાં આવે છે. આ દિવસોમાં વાળ કાપવાથી ધનની હાનિ, માન હાનિ, શારીરિક સમસ્યાઓ વગેરેનો સામનો કરવો પડે છે.

હિંદુ ધર્મ અનુસાર અઠવાડિયાના 5 દિવસ એવા હોય છે જ્યારે વાળ ન કાપવા જોઈએ. અઠવાડિયાના આ દિવસો વાળ કાપવા માટે અશુભ માનવામાં આવે છે. આ દિવસોમાં વાળ કાપવાથી ધનની હાનિ, માન હાનિ, શારીરિક સમસ્યાઓ વગેરેનો સામનો કરવો પડે છે. ગુજરાતના વાતાવરણમાં મોટી ઉથલપાથલ થશે, અંબાલાલ પટેલ અને પરેશ ગોસ્વામીની આગાહીદૈનિક રાશિફળ 7 ડિસેમ્બર: આજે ગ્રહોની ધન રાશિ પર ખાસ કૃપા છે.

હિંદુ ધર્મમાં રોજિંદા કાર્યો માટે પણ શુભ દિવસો અને સમયનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. જેમ કે અઠવાડિયાના કયા દિવસે નખ કાપવા જોઈએ, વાળ કાપવા માટે કયો શુભ દિવસ છે, સ્ત્રીઓએ કયા દિવસે વાળ ધોવા જોઈએ વગેરે. આ સરળ કાર્યો યોગ્ય સમયે કરવા જોઈએ, નહીં તો તે ખૂબ નુકસાન પહોંચાડે છે. બીજી તરફ, યોગ્ય સમયે કરવામાં આવેલ કામ લાભ આપે છે. આજે આપણે જાણીએ છીએ કે વાળ કાપવા માટે કયો દિવસ સારો અને કયો દિવસ ખરાબ હોય છે.હિંદુ ધર્મ અનુસાર અઠવાડિયાના 5 દિવસ એવા હોય છે જ્યારે વાળ ન કાપવા જોઈએ.

हमने इस समाचार को संक्षेप में प्रस्तुत किया है ताकि आप इसे तुरंत पढ़ सकें। यदि आप समाचार में रुचि रखते हैं, तो आप पूरा पाठ यहां पढ़ सकते हैं। और पढो:

Zee News /  🏆 7. in İN

Astro Tips Hair Cut Hair Care Spiritual હેર કટ વાળ કયા દિવસે ન કાપવા વાળ કાપવા માટે શુભ દિવસ Gujarat News Gujarat Samachar Latest News In Gujarati ZEE News Gujarati Zee ગુજરાતી સમાચાર Latest Gujarat News Latest News In Gujarati Top News Today Top News In Gujarati Latest Gujarati News Latest News In Gujarati Gujarati News Top Gujarati News ગુજરાત સમાચાર ગુજરાતના ન્યૂઝ Gujarat Latest Update ગુજરાતી સમાચાર લેટેસ્ટ ગુજરાતી સમાચાર Gujarat News Today Live Gujarat News Live ગુજરાત સમાચાર

इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें

Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।

દૈનિક રાશિફળ 10 નવેમ્બર: મિથુન રાશિ માટે આજનો દિવસ શુભ, ધંધામાં અપેક્ષિત સફળતા મળશે, આજનું રાશિફળદૈનિક રાશિફળ 10 નવેમ્બર: મિથુન રાશિ માટે આજનો દિવસ શુભ, ધંધામાં અપેક્ષિત સફળતા મળશે, આજનું રાશિફળDaily Horoscope 10 November 2024: ગ્રહો અને નક્ષત્રો પોતાની ચાલ હર પળે બદલતા રહે છે. આ નક્ષત્રોની આપણા જીવન ઉપર પણ ખુબ અસર પડે છે. જ્યોતિષ વિજ્ઞાન મુજબ કયો ગ્રહ અને નક્ષત્ર તમારી કુંડળીના કયા ઘરમાં જઈ રહ્યો છે તે મુજબ તમારું જીવન પ્રભાવિત થતું હોય છે.
और पढो »

યોગી અને મોદીના કયા ગેમપ્લાને મહારાષ્ટ્રમાં બીજેપીને અપાવી પ્રચંડ જીત, આ છે સૌથી મોટા 5 કારણયોગી અને મોદીના કયા ગેમપ્લાને મહારાષ્ટ્રમાં બીજેપીને અપાવી પ્રચંડ જીત, આ છે સૌથી મોટા 5 કારણMaharashtra elections result: મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણી અને યૂપીની પેટાચૂંટણીમાં યોગી આદિત્યનાથનું બંટેંગે તો કટેંગેની સાથે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના એક હૈ તો સેફ હૈ નો નારો હિટ થતો દેખાઈ રહ્યો છે. મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણીના પરિણામોમાં બીજેપીની આગેવાનીમાં એનડીએ ગઠબંધનની આંધી દેખાઈ રહી છે.
और पढो »

નોકરીના પહેલા દિવસે યુવતીને સ્પામાં મોત ખેંચી લાવ્યું, નોકરીનો પહેલો દિવસ બન્યો જીવનનો છેલ્લો દિવસનોકરીના પહેલા દિવસે યુવતીને સ્પામાં મોત ખેંચી લાવ્યું, નોકરીનો પહેલો દિવસ બન્યો જીવનનો છેલ્લો દિવસSurat Spa Fire Incidence : સુરતના શિવપૂજા અગ્નિકાંડમાં જાણે કાળ બન્ને યુવતીને ખેંચી લાવ્યો હોય તેવું બન્યું... મનીષા ક્યાં નોકરી કરતી તે નાની બહેન જાણતી નહોતી; બીનુ સ્પામાં પહેલા જ દિવસે જીવતી ભૂંજાઈ
और पढो »

દૈનિક રાશિફળ 18 નવેમ્બર: આજનો દિવસ મીન રાશિ માટે વિશેષ, લોકો તમારી પ્રશંસા કરશે, આજનું રાશિફળદૈનિક રાશિફળ 18 નવેમ્બર: આજનો દિવસ મીન રાશિ માટે વિશેષ, લોકો તમારી પ્રશંસા કરશે, આજનું રાશિફળDaily Horoscope 18 November 2024: ગ્રહો અને નક્ષત્રો પોતાની ચાલ હર પળે બદલતા રહે છે. આ નક્ષત્રોની આપણા જીવન ઉપર પણ ખુબ અસર પડે છે. જ્યોતિષ વિજ્ઞાન મુજબ કયો ગ્રહ અને નક્ષત્ર તમારી કુંડળીના કયા ઘરમાં જઈ રહ્યો છે તે મુજબ તમારું જીવન પ્રભાવિત થતું હોય છે.
और पढो »

ગૌતમ અદાણી પર અમેરિકામાં ધરપકડની લટકતી તલવાર, અદાણી ગ્રુપના શેર ધરાશાયી, બજાર પણ લાલચોળગૌતમ અદાણી પર અમેરિકામાં ધરપકડની લટકતી તલવાર, અદાણી ગ્રુપના શેર ધરાશાયી, બજાર પણ લાલચોળઅદાણી ગ્રુપ અને ગૌતમ અદાણી બંને માટે ખરાબ સમાચાર આવ્યા છે.
और पढो »

હવે અમદાવાદથી સીધા રણોત્સવ પહોંચી શકાશે, સરકારે શરૂ કરી નવી બસ સુવિધાહવે અમદાવાદથી સીધા રણોત્સવ પહોંચી શકાશે, સરકારે શરૂ કરી નવી બસ સુવિધાAhmedabad To Kutch Rannotsav : અમદાવાદથી કચ્છ જવા માટે GSRTC અને પ્રવાસન વિભાગના સંયુક્ત ઉપક્રમે આજથી અમદાવાદ એરપોર્ટથી રણોત્સવ, ધોરડો જવા માટે નવી વોલ્વો સીટર બસ સેવા શરૂ કરવામાં આવી
और पढो »



Render Time: 2025-02-15 14:39:11