Bhagya Rekha: ભાગ્યશાળી સ્ત્રીના જ પગમાં હોય આ 3 રેખા, લગ્ન પછી પતિને પણ કરી દે છે માલામાલ

Palmistry समाचार

Bhagya Rekha: ભાગ્યશાળી સ્ત્રીના જ પગમાં હોય આ 3 રેખા, લગ્ન પછી પતિને પણ કરી દે છે માલામાલ
Samudrik ShashtraPair Ki RekhaBhagya Rekha
  • 📰 Zee News
  • ⏱ Reading Time:
  • 26 sec. here
  • 44 min. at publisher
  • 📊 Quality Score:
  • News: 161%
  • Publisher: 63%

Bhagya Rekha:જે સ્ત્રીના ભાગ્યમાં રાજયોગ લખેલો હોય તેના પગના તળિયામાં ત્રણ પ્રકારની રેખાઓ જોવા મળે છે. સામુદ્રિક શાસ્ત્ર અનુસાર જે સ્ત્રીના પગમાં આ ત્રણ રેખાઓ હોય તે ભાગ્યશાળી હોય છે. આવી સ્ત્રી સાથે લગ્ન કરનાર પુરુષ પણ માલામાલ થઈ જાય છે.

Bhagya Rekha : ભાગ્યશાળી સ્ત્રીના જ પગમાં હોય આ 3 રેખા, લગ્ન પછી પતિને પણ કરી દે છે માલામાલજે સ્ત્રીના ભાગ્યમાં રાજયોગ લખેલો હોય તેના પગના તળિયામાં ત્રણ પ્રકારની રેખાઓ જોવા મળે છે. સામુદ્રિક શાસ્ત્ર અનુસાર જે સ્ત્રીના પગમાં આ ત્રણ રેખાઓ હોય તે ભાગ્યશાળી હોય છે. આવી સ્ત્રી સાથે લગ્ન કરનાર પુરુષ પણ માલામાલ થઈ જાય છે.

તેનો અર્થ છે કે તે જીવનમાં સુખ સૌભાગ્ય અને સમૃદ્ધિ પ્રાપ્ત કરશે. સ્ત્રીની આ રેખા લગ્ન પછી તેના પતિનું ભાગ્ય પણ બદલે છે. આવી સ્ત્રીના જીવનમાં પૈસા ની ખામી ક્યારેય રહેતી નથી. એની સાથે લગ્ન કરનાર પુરુષનું ભાગ્ય પણ બદલી જાય છે.સામુદ્રિક શાસ્ત્ર અનુસાર સ્ત્રીના પગના અંગૂઠાથી ત્રીજી આંગળી તરફ કોઈ આડી રેખા જતી હોય તો તે અતિ શુભ છે. આ જગ્યાએ જો બે રેખા આમને સામને હોય તો તે શુભ સંયોગ હોય છે. આવી સ્ત્રીના જીવનમાં પૈસાની ખામી રહેતી નથી. તેના પરિવારમાં સુખ-શાંતિ રહે છે અને તે જીવનમાં ઝડપથી સફળતા મેળવે છે.

हमने इस समाचार को संक्षेप में प्रस्तुत किया है ताकि आप इसे तुरंत पढ़ सकें। यदि आप समाचार में रुचि रखते हैं, तो आप पूरा पाठ यहां पढ़ सकते हैं। और पढो:

Zee News /  🏆 7. in İN

Samudrik Shashtra Pair Ki Rekha Bhagya Rekha Success Line In Feet Pair Me Bhagya Rekha Foot Palmistry Lucky Signs Luck Signs Signs Of Lucky Ladies ભાગ્યશાળી સ્ત્રીના લક્ષણ પગની રેખા પગમાં ભાગ્યની રેખા અમીર હસ્તરેખા હસ્તકેખા શાસ્ત્ર Gujarat News Gujarat Samachar Latest News In Gujarati ZEE News Gujarati Zee ગુજરાતી સમાચાર Latest Gujarat News Latest News In Gujarati Top News Today Top News In Gujarati Latest Gujarati News Latest News In Gujarati Gujarati News Top Gujarati News ગુજરાત સમાચાર ગુજરાતના ન્યૂઝ Gujarat Latest Update ગુજરાતી સમાચાર લેટેસ્ટ ગુજરાતી સમાચાર Gujarat News Today Live Gujarat News Live ગુજરાત સમાચાર News In Gujarati ગુજરાતી ન્યૂઝ Gujarat Samachar In Gujarati Gujarat News In Gujarati Breaking News In Gujarati Gujarati News Online

इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें

Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।

ખેડૂતો માટે સો ટચ સોના જેવી સલાહ, ઓછા ખર્ચમાં આ રીતે મળશે મબલખ ઉત્પાદન અને કમાણીખેડૂતો માટે સો ટચ સોના જેવી સલાહ, ઓછા ખર્ચમાં આ રીતે મળશે મબલખ ઉત્પાદન અને કમાણીAgriculture News : પાક ઉત્પાદનમાં ઓછી ખર્ચાળ અને બિન ખર્ચાળ પધ્ધતિઓ છે, જો આવું કરી શકો તો ખેતી ખર્ચ ઘટાડીને આવકમાં વધારો કરી શકાય છે, જુનાગઢ કૃષિ યુનિવર્સિટીએ આ અંગે મહત્વની માહિતી આપી
और पढो »

Chanakya Niti: ચાણક્ય નીતિમાં પણ કહ્યું છે, પતિએ લગ્ન પછી ખુશ રહેવું હોય તો પત્નીથી હંમેશા છુપાવી રાખવી આ 4 વાતોChanakya Niti: ચાણક્ય નીતિમાં પણ કહ્યું છે, પતિએ લગ્ન પછી ખુશ રહેવું હોય તો પત્નીથી હંમેશા છુપાવી રાખવી આ 4 વાતોChanakya Niti:જીવનને ખુશહાલ કેવી રીતે બનાવવું તે પણ ચાણક્ય નીતિમાં જણાવવામાં આવ્યું છે. ચાણક્ય નીતિમાં આચાર્ય ચાણક્ય એ કહ્યું છે કે ખુશહાલ દાંપત્યજીવન માટે લોકોએ કેટલીક બાબતોનું ખાસ ધ્યાન રાખવું જોઈએ.
और पढो »

એક રોકાણથી સુરત પાલિકા બની માલામાલ, શેરબજાર કરતા પણ ડબલ ફાયદો થયો!એક રોકાણથી સુરત પાલિકા બની માલામાલ, શેરબજાર કરતા પણ ડબલ ફાયદો થયો!Wind Power Energy : સુરત મહાનગરપાલિકા વિન્ડ પાવર એનર્જિ ઉત્પન્ન કરવામાં દેશનુ નંબર વન શહેર બન્યું છે, આ થકી પાલિકાએ 440 કરોડ રૂપિયાની સીધી બચત કરી છે
और पढो »

ભેદી રોગના ઝપેટમાં આવ્યા ગુજરાતના મહામૂલા જાનવરો, પગ કામ કરતા બંધ થઈને સીધું મોત આવે છેભેદી રોગના ઝપેટમાં આવ્યા ગુજરાતના મહામૂલા જાનવરો, પગ કામ કરતા બંધ થઈને સીધું મોત આવે છેpiroplasmosis in cattle : આણંદમાં પ્રાણીઓમાં જોવા મળતો જીવલેણ પિરોપ્લાસ્મોસિસ રોગ ઝડપથી ફેલાઈ રહ્યો છે, આ રોગને કારણે રાજ્યમાં 4 ઘોડાના મોત થયા, તો શ્વાનમા પણ ફેલાયો આ ભેદી રોગ
और पढो »

Glowing Skin: જો તમારે 1 રુપિયો પણ ખર્ચ કર્યા વિના હિરોઈન જેવું સુંદર દેખાવું હોય તો આ સ્કીન કેર રુટીન ફોલો કરો, ખીલી ઉઠશે ચહેરોGlowing Skin: જો તમારે 1 રુપિયો પણ ખર્ચ કર્યા વિના હિરોઈન જેવું સુંદર દેખાવું હોય તો આ સ્કીન કેર રુટીન ફોલો કરો, ખીલી ઉઠશે ચહેરોTips For Glowing Skin:ઘરે સરળતાથી ઉપલબ્ધ આ ચાર વસ્તુઓને સ્કીન કેરમાં સામેલ કરવાથી બદલતા વાતાવરણમાં પણ ચહેરો ગ્લોઇંગ દેખાશે અને ચહેરાની સુંદરતા પણ જળવાઈ રહે છે.
और पढो »

આ સપ્તાહે થશે બોનસ શેરનો વરસાદ, 4 કંપનીઓ આપી રહી છે ફ્રી શેર, રેકોર્ડ ડેટ 6 દિવસની અંદરઆ સપ્તાહે થશે બોનસ શેરનો વરસાદ, 4 કંપનીઓ આપી રહી છે ફ્રી શેર, રેકોર્ડ ડેટ 6 દિવસની અંદરBonus Share: સ્ટોક માર્કેટમાં આ સપ્તાહે 4 કંપનીઓ એક્સ-બોનસ શેર તરીકે ટ્રેડ કરશે. આ કંપનીઓમાં ઓયલ ઈન્ડિયા લિમિટેડ પણ એક છે.
और पढो »



Render Time: 2025-02-19 12:13:04