Bonus Shares: દિવાળી પહેલાં આ દિગ્ગજ IT કંપનીએ ઈન્વેસ્ટરોને આપી ભેટ, 1 શેર પર એક શેર મળશે ફ્રી

Wipro समाचार

Bonus Shares: દિવાળી પહેલાં આ દિગ્ગજ IT કંપનીએ ઈન્વેસ્ટરોને આપી ભેટ, 1 શેર પર એક શેર મળશે ફ્રી
Wipro Q2 ResultsWipro Bonus SharesTop News Today
  • 📰 Zee News
  • ⏱ Reading Time:
  • 43 sec. here
  • 12 min. at publisher
  • 📊 Quality Score:
  • News: 56%
  • Publisher: 63%

Wipro Q2 Results: બોનસ શેર આપવાની સાથે વિપ્રોએ બીજા ક્વાર્ટરના પરિણામ જાહેર કર્યાં છે. બીજા ક્વાર્ટરમાં કંપનીને 3209 કરોડ રૂપિયાનો નફો થયો છે.

દિવાળી પર સમૃદ્ધિ અને સકારાત્મક્તા ઈચ્છો છો, તો તરત જ ધરમાંથી બહાર કાઢી દો આ નકારાત્મક વસ્તુઓરાહુ બન્યો બળશાળી, રંકમાંથી રાજા બની જશે આ જાતકો, 2025 સુધી નોકરી-ધંધામાં મળશે લાભ, ધનલાભ પણ થશેશું તમે ક્યારેય પીધી છે દાડમની છાલની ચા? કોલેસ્ટ્રોલથી લઈને શરદી-ઉધરસ સુધી, છૂમંતર થઈ જાય છે આ 5 સમસ્યાઓ!દેશની દિગ્ગજ આઈટી કંપની વિપ્રો એ તહેવારોની સિઝન પર પોતાના શેરધારકો ને ભેટ આપી છે. કંપનીએ પોતાના શેરધારકોને 1:1 ના રેશિયોમાં બોનસ શેર આપવાની જાહેરાત કરી છે.

વિબ્રોની બોર્ડ બેઠક 16-17 ઓક્ટોબરે યોજાઈ હતી. આ બેઠકમાં નાણાકીય વર્ષ 2024-2025ના બીજા ક્વાર્ટર માટે પરિણામને મંજૂરી આપવાની સાથે શેરધારકોને બોનસ શેર આપવા પર પણ મહોર લગાવવામાં આવી છે. વિપ્રોના શેરધારકોને એકને બદલે એક બોનસ શેર આપવામાં આવશે. આ પહેલા કંપનીએ વર્ષ 2019માં શેરધારકોને બોનસ શેર આપ્યો હતો. કંપનીએ વર્તમાન નાણાકીય વર્ષના પરિણામોની જાહેરાત પણ કરી છે. કંપનીએ જણાવ્યું કે બીજા ક્વાર્ટરમાં તેને 3209 કરોડ રૂપિયાનો નફો થયો છે, જે પાછલા વર્ષના સમાન ક્વાર્ટરમાં થયેલા 2646 કરોડ રૂપિયાના નેટ પ્રોફિટથી 21 ટકા વધુ છે. ઓપરેશન્સથી કંપનીનું રેવેન્યૂ બીજા ક્વાર્ટરમાં 22302 કરોડ રૂપિયા રહ્યું છે, જે પાછલા નાણાકીય વર્ષના સમાન ક્વાર્ટર 22516 કરોડ રૂપિયાથી ઓછું છે.

બોનસ શેર આપવાની જાહેરાતની સાથે વિપ્રોના ક્વાર્ટરના પરિણામ બજાર બંધ થયા બાદ આવ્યા છે. આ પહેલા આજના કારોબારી સત્રમાં વિપ્રોના શેર 0.64 ટકાના ઘટાડા સાથે 528.75 રૂપિયા પર બંધ થયા છે.

हमने इस समाचार को संक्षेप में प्रस्तुत किया है ताकि आप इसे तुरंत पढ़ सकें। यदि आप समाचार में रुचि रखते हैं, तो आप पूरा पाठ यहां पढ़ सकते हैं। और पढो:

Zee News /  🏆 7. in İN

Wipro Q2 Results Wipro Bonus Shares Top News Today Top News In Gujarati Latest Gujarati News Latest News In Gujarati Gujarati News Top Gujarati News ગુજરાત સમાચાર Gujarat Samachar

इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें

Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।

1 શેર પર 3 ફ્રી શેર આપી રહી છે આ કંપની, રેકોર્ડ ડેટ નજીક, શેર ખરીદવા મચી છે લૂટ1 શેર પર 3 ફ્રી શેર આપી રહી છે આ કંપની, રેકોર્ડ ડેટ નજીક, શેર ખરીદવા મચી છે લૂટBonus Share: રિયલ એસ્સેટના કારોબાર સાથે જોડાયેલી ગ્રોવી ઈન્ડિયાના શેરમાં લોકો મોટા પાયે ખરીદી કરી રહ્યાં છે. મહત્વનું છે કે કંપની દર 1 શેર પર 3 ફ્રી શેર આપશે.
और पढो »

Bonus Share: સોલર પંપ બનાવનારી દિગ્ગજ કંપની 1 શેર પર આપશે 5 ફ્રી શેર, 1 વર્ષમાં 380% ટકાની તેજીBonus Share: સોલર પંપ બનાવનારી દિગ્ગજ કંપની 1 શેર પર આપશે 5 ફ્રી શેર, 1 વર્ષમાં 380% ટકાની તેજીShakti Pumps Bonus Share: શક્તિ પંપમાં કારોબારની શરૂઆત લીલા નિશાનથી થઈ પરંતુ વેચવાલી વચ્ચે શેરમાં 5 ટકાની લોવર સર્કિટ લાગી ગઈ હતી.
और पढो »

પીએમ મોદીએ લખ્યો ‘આવતી કળાય’ ગરબો, નવરાત્રિના પાંચમા નોરતે શેર કર્યોપીએમ મોદીએ લખ્યો ‘આવતી કળાય’ ગરબો, નવરાત્રિના પાંચમા નોરતે શેર કર્યોPm Modi Wrote Garba Song : PM મોદીએ નવરાત્રીના પાવન પર્વે મા દુર્ગાને સમર્પિત ગરબો લખ્યો, સોશિયલ મીડિયા પર શેર કર્યો!
और पढो »

રાજકોટ ભાજપના વોટ્સએપ ગ્રૂપમાં 6 પોર્ન વીડિયો મોકલાયા, મહિલા સદસ્યો ધડાધડ ગ્રૂપમાંથી નીકળી ગઈરાજકોટ ભાજપના વોટ્સએપ ગ્રૂપમાં 6 પોર્ન વીડિયો મોકલાયા, મહિલા સદસ્યો ધડાધડ ગ્રૂપમાંથી નીકળી ગઈbjp gujarat : રાજકોટમા વોર્ડ નંબર 4 ના વોટ્સએપ ગ્રૂપમાં અશ્લીલ વીડિયો શેર કરાયા, મનીષ પલસાણા નામના કાર્યકરના ગ્રૂપમાંથી શેર થયા વીડિયો
और पढो »

ભૂપેન્દ્ર દાદાનો વધુ એક મહત્વપૂર્ણ નિર્ણય; હવે આ 4 જિલ્લાઓના ખેડૂતોને મળશે 2 કલાક વધુ વીજળીભૂપેન્દ્ર દાદાનો વધુ એક મહત્વપૂર્ણ નિર્ણય; હવે આ 4 જિલ્લાઓના ખેડૂતોને મળશે 2 કલાક વધુ વીજળીરાજ્ય સરકારનો વધુ એક મહત્વપૂર્ણ ખેડૂતલક્ષી નિર્ણય લેવામાં આવ્યો છે. સૌરાષ્ટ્રના 4 જિલ્લાઓના ખેડૂતોને 10 કલાક વીજળી આપવાનો નિર્ણય કર્યો છે. રાજકોટ, જૂનાગઢ, જામનગર અને પોરબંદર જિલ્લામાં 10 કલાક વીજળીની ફાળવણી કરવામાં આવી છે. અગાઉ 8 કલાક વીજળી આપવામાં આવતી હતી.
और पढो »

દિવાળી પર સોમનાથમાં ભક્તો કરી શકશે વર્ચ્યુઅલ લક્ષ્મી પૂજન; ટ્રસ્ટનું છે આ વિશેષ આયોજનદિવાળી પર સોમનાથમાં ભક્તો કરી શકશે વર્ચ્યુઅલ લક્ષ્મી પૂજન; ટ્રસ્ટનું છે આ વિશેષ આયોજનSomnath temple: સનાતન ધર્મમાં સૌભાગ્યની દાયિની દિવાળીના પર્વ પર માતા લક્ષ્મીની પૂજા કરીને એમના આશીર્વાદ સાથે નવા વર્ષની શરૂઆત કરવામાં આવે છે. રિદ્ધિસિદ્ધીના દાતા શ્રી ગણેશ અને માતા લક્ષ્મીના આશીર્વાદ સાથે નવા રોજમેળનું પૂજન કરી અને વેપારીઓ અને પરિવારો નવા વર્ષના આર્થિક વ્યવહારોની શરૂઆત કરતા હોય છે.
और पढो »



Render Time: 2025-02-13 16:19:20