Breaking News: આણંદ નજીક ટ્રક અને લકઝરી વચ્ચે ગમખ્વાર અકસ્માતમાં 6 થી વધુના મોત

Breaking News समाचार

Breaking News: આણંદ નજીક ટ્રક અને લકઝરી વચ્ચે ગમખ્વાર અકસ્માતમાં 6 થી વધુના મોત
Anand AccidentAhmedabadGujarat News
  • 📰 Zee News
  • ⏱ Reading Time:
  • 34 sec. here
  • 11 min. at publisher
  • 📊 Quality Score:
  • News: 48%
  • Publisher: 63%

Breaking News: પ્રાપ્ત માહિતી મુજબ આ ગોજારા અકસ્માતમાં 6થી વધુ લોકોના મોતની સંભાવના છે. જ્યારે આ ઘટનામાં 8 થી વધુ લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે.

દૈનિક રાશિફળ 15 જુલાઈ: કન્યા રાશિની વ્યાવસાયિક યોજનાઓ સફળ થશે, સમાજમાં પ્રતિષ્ઠા વધશે, વાંચો આજનું રાશિફળગુજરાતના 160 બાળકોની માતા છે આ બોલીવુડ અભિનેત્રી, મિથુન ચક્રવર્તી- નાના પાટેકર સાથે હતું અફેર!India fastest trainસોમવારની સવાર ગોજારા સમાચાર લઈને આવી છે. આણંદ નજીક અમદાવાદ વડોદરા એક્સપ્રેસ વે પર ગમખ્વાર અકસ્માતની ઘટના સામે આવી છે. પ્રાપ્ત માહિતી મુજબ હાલ આ ઘટનામાં 6 લોકોના મોત ની ખબર સામે આવી છે. માહિતી એવી પણ મળી રહી છેકે, અકસ્માતમાં મૃત્યુઆંક હજુ પણ વધી શકે છે.

આ ઘટનામાં ટાયર ફાટતા ઉભેલી લકઝરી બસને પાછળથી ટ્રકએ ટક્કર મારી હતી. લકઝરી બસની આગળ ડિવાઇડર પર બેઠેલા મુસાફરો પર લકઝરી બસ ફરી વળી હતી. આ ગોજારા અકસ્માતમાં 6થી વધુ લોકોના મોતની સંભાવના છે. જ્યારે આ ઘટનામાં 8 થી વધુ લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે. જે પ્રમાણે માહિતી મળી રહી છે એ મુજબ આ ઘટનામાં અકસ્માત થતાની સાથે જ સ્થળ પર 6 લોકોના મોત નિપજ્યા હતા.

ઘટનામાં ઘાયલોને નજીકની હોસ્પિટલમાં તાત્કાલિક સારવાર માટે લઈ જવાયા છે. ઘટનાની જાણ થતાની સાથે જ આણંદ ફાયરબ્રિગેડએ બચાવ કામગીરી હાથ ધરી હતી. આ સાથે બનાવની જાણ થતાં જ આણંદ ગ્રામ્ય પોલીસ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી. પોલીસે પણ આ અકસ્માત કઈ રીતે બન્યો, મૃતકોમાં કોણ કોણ છે તે અંગેની માહિતી એકત્ર કરીને પંચનામું કરવાની શરૂઆત કરી હતી.

हमने इस समाचार को संक्षेप में प्रस्तुत किया है ताकि आप इसे तुरंत पढ़ सकें। यदि आप समाचार में रुचि रखते हैं, तो आप पूरा पाठ यहां पढ़ सकते हैं। और पढो:

Zee News /  🏆 7. in İN

Anand Accident Ahmedabad Gujarat News Death Fire Team આણંદ અકસ્માત મોત ગુજરાત સમાચાર બ્રેકિંગ ન્યૂઝ

इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें

Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।

જોનારાના રુંવાડા ઉભા થઈ જાય તેવો અકસ્માત, અમદાવાદમાં દારૂ ભરેલી ફોર્ચ્યુનર થાર સાથે અથડાઈ, 3 મોતજોનારાના રુંવાડા ઉભા થઈ જાય તેવો અકસ્માત, અમદાવાદમાં દારૂ ભરેલી ફોર્ચ્યુનર થાર સાથે અથડાઈ, 3 મોતTwo Cars Accident On Bhopal Bridge : અમદાવાદના SP રિંગ રોડ પર ગમખ્વાર એક્સિડન્ટ, બોપલ આવતી દારૂ ભરેલી ફોર્ચ્યુનર રાજપથ-રંગોલી રોડથી ટર્ન મારતી થાર સાથે અથડાઈ, 3નાં મોત અને એકને ઈજા
और पढो »

પાટણ-રાધનપુર હાઈવે લોહિયાળ બન્યો, ST બસ અને ટ્રક વચ્ચેની ટક્કરમાં 4 ના કરુણ મોતપાટણ-રાધનપુર હાઈવે લોહિયાળ બન્યો, ST બસ અને ટ્રક વચ્ચેની ટક્કરમાં 4 ના કરુણ મોતPatan Accident New : પાટણના રાધનપુર હાઈવે પર ગમખ્વાર અકસ્માત... એસટી બસ અને ટ્રકની ટક્કરમાં 4 લોકોના મોત... તો 10 જેટલા લોકો ઘાયલ થતા સારવાર માટે ખસેડાયા..
और पढो »

ગુજરાતને ઈનોવેશન અને ઈન્વેસ્ટમેન્ટનું હબ બનાવવા સરકારની મોટી છલાંગ, કર્યાં કરારગુજરાતને ઈનોવેશન અને ઈન્વેસ્ટમેન્ટનું હબ બનાવવા સરકારની મોટી છલાંગ, કર્યાં કરારGujarat Government : મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં રાજ્યના સાયન્સ અને ટેકનોલૉજી વિભાગ તથા ઈન્ટેલ કોર્પોરેશન વચ્ચે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ રેડિનેસ અંગે ગાંધીનગર ખાતે મહત્વપૂર્ણ ભાગીદારી કરાર થયા
और पढो »

જ્યાં થવાની છે ભારત-આફ્રિકાની ટક્કર, ત્યાં કોનું પલડું છે ભારે? કઈ ટીમ છે મજબુત?જ્યાં થવાની છે ભારત-આફ્રિકાની ટક્કર, ત્યાં કોનું પલડું છે ભારે? કઈ ટીમ છે મજબુત?T20 World Cup 2024 Final: જ્યાં ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે ખિતાબની ટક્કર યોજાવાની છે, કોની હશે બાજી, કોણ જીતશે આંકડા?
और पढो »

ઉત્તર ભારતમાં ગરમી અને લૂ બની જીવલેણ, છેલ્લા 24 કલાકમાં આટલા લોકોના મોતઉત્તર ભારતમાં ગરમી અને લૂ બની જીવલેણ, છેલ્લા 24 કલાકમાં આટલા લોકોના મોતભારતના અનેક રાજ્યોમાં ગરમીએ હાહાકાર મચાવ્યો છે. ભીષણ ગરમી અને લૂને કારણે લોકો જીવ ગુમાવી રહ્યાં છે. ઉત્તર ભારતમાં દિલ્હી, નોએડા, બિહારમાં ગરમીને કારણે લોકોના મોત થયા છે.
और पढो »

ચાલુ રથયાત્રા વચ્ચે થાંભલા પર લટકી ગયો યુવક, એક ટ્રકમાંથી ઉતર્યો અને બીજામાં ચઢ્યોચાલુ રથયાત્રા વચ્ચે થાંભલા પર લટકી ગયો યુવક, એક ટ્રકમાંથી ઉતર્યો અને બીજામાં ચઢ્યોAhmedabad Rath Yatra 2024 : ભગવાન જગન્નાથની 147મી રથયાત્રા રંગેચંગ નીકળી હતી. અમદાવાદના રસ્તાઓ જગન્નાથમય બન્યા છે. અમદાવાદ ભગવાનની ભક્તિના રંગે રંગાયું છે. ભક્તોમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો છે. ત્યારે રથયાત્રા વચ્ચે કેટલાક કરતબબાજો કરતબ કરતા પણ જોવા મળ્યા.
और पढो »



Render Time: 2025-02-19 03:37:09